ભારે વરસાદની આગાહી Live: ગાજવીજ સાથે વરસાદ - Kitu News

ખેડૂત મિત્રો ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે

આજે તારીખ 11 સપ્ટેમ્બર 2022 આજના સવારના 5:30

વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું ગુજરાતમાં

આજે તેમજ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજવી સાથે વરસાદ જોવા મળશે કડાકા ભડાકા સાથે વીજળીના

ચમકારા સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે તો કયા વિસ્તારમાં કેટલો

વરસાદી માહોલ જોવા મળશે સંપૂર્ણ અપડેટ મેળવીશું કેટલાક જિલ્લામાં

કેટલાક જિલ્લામાં ઓરેન્જ પણ આપવામાં આવેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર

દર્શન ગુજરાતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે અત્યારની અપડેટ

જોઈએ સૌથી પહેલા સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ જુનાગઢ ગોંડલ જસદણ

બોટાદ ભાવનગર અલંગ અમરેલી સાવરકુંડલા તેમજ ચોટીલા મોરબી

સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ દક્ષિણ ગુજરાતના

વિસ્તારો જોઈએ તો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી તેમજ નવસારી વલસાડ ડાંગ આજુબાજુના વિસ્તારમાં

વરસાદની શક્યતા અત્યારે પણ રહેલી છે હવે જોઈએ બપોર પછી ત્રણ વાગ્યાથી લઈ સાંજના 06:00 વાગ્યા સુધીમાં કેટલાક

વિસ્તારો એવા છે જેમાં વરસાદી માહોલ ભારે જોવા મળશે કચ્છ જિલ્લામાં રાપર ગાંધીધામ સહિત મોટાભાગના વિસ્તારમાં

વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પોરબંદર ભાણવડ જામનગર રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ આગળ જોઇએ તો મોરબી

સુરેન્દ્રનગર ચોટીલા જસદણ બોટાદ ભાવનગર અલંગ મહુવા અમરેલી રાજુલા વેરાવળ ઉના ગીર સોમનાથ સહિત મોટાભાગના

સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો વડોદરા જંબુસર કરજણ ડભોઇ ભરૂચ તેમજ પંકજ ડેડીયાપાડા ઉમરપાડા સુરત નવસારી બારડોલી તાપી બીલીમોરા વાંસદા ડાંગ વાપી વલસાડ સાપુતારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની

શક્યતા રહેલી છે તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો પણ જોઈ લઈએ જેમાં સૌથી વધારે દસાડા હારી સાણસમાં મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર પ્રાચીન ગાંધીનગર સહિત ડુંગરપુર ઈડર ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી ડીસા પાટણ દિયોદર સુઈગામ

રાધનપુર આ બધા વિકર્ણોનો સમાવેશ થાય છે રાત્રિની અપડેટ જોઈએ તો આજે રાત્રે 10 વાગ્યાથી લઈ બાર વાગ્યા સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં ખંભાળિયા લાલપુર કાલાવડ તાવડી વાંકાનેર ધ્રોલ જામનગર આ બધા વિસ્તારમાં ભારેથી અતિ ભારે

વરસાદ જોવા મળશે મોરબી તેમજ હળવદ ગાંધીધામ મુન્દ્રા સહિત કચ્છના પણ વિસ્તારો છે જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો ભુજ ભચાઉ સહિત મોટાભાગના વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદ ચાલુ રહેશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *