વિક્રમરાજાની કામરૂ દેશની મેલડી માં - Kitu News

ઉજ્જૈન ના રાજા પ્રદુમનન વીર વિક્રમ રાજા,

જે પોતે અઢાર ભાષા ના જાણકાર અને બહુ સારા સ્વભાવના

દુખિયાના બેલી એક સમય ની વાત છે રાજા ના મન મા થયું કે મને

યોગ સિદ્ધિ નો મંત્ર શીખવો છે મને કોણ શીખાડશે આપડા રાજ્ય

મા તોહ આ મંત્ર કોઈને આવડતો નથી બહુ વિચાર કર્યો વિચાર

કરતા કરતા મન માં થયું કે આ મંત્ર તોહ કામરૂ દેશ મા થી શીખવા મળશે.

એક દિવસે રાજા પોટ્ટે રાત ના સમયે નીકળી ગયા અને પોતે કામરૂ

દેશ મા હાલી નીકળ્યા અઘોર વન માં જ્યાં બાવા બાળનાથ ગંદરપ્પા સમસાણ ની

માંલીપ્પા આંખ બંદ કરી ઘોર સાધના મા હત્તા. ત્યાં આવીને રાજા બોલ્યા અલખ ની રંજન.

ત્યારે બાળનાથ બાપ્પા ના મન મા થયું કે આ અડધી રાતે મારી પરવાનગી સિવાય ચકલું પણ ના ફરકે આ મનુષ્ય કોણ આવ્યું

ત્યારે બાવા યેહ આંખ ખોલી કે કોણ છે તું રાજા વીર વિક્રમ યેહ કહ્યું કે હું ઉજ્જૈન ની નગરી નો રાજા છું. અને મારે યોગ સિદ્ધિ મંત્ર

શીખવો છે ત્યારે બાવો ખડખડાટ હસવા માંડ્યા અને કહ્યું કે તું રાજા છે તારે આ મંત્ર શીખીને શું ફાયદો રાજા યેહ કહ્યું મારી પ્રજાઃ

માટે બાળનાથ બાવો વિચાર મા પડી ગયા કે આને શું કેહવું ત્યારે કીધું કે ઠીક છે હું તને શીખાડીશ પણ તારે ભૂતડી વાવ ના

તળિયે થી એક લોટઓ પાણી લાવું પડશે ત્યારે હું તને મંત્ર શીખાડીશ રાજા યેહ તરત હા પડી દીધી કાળીચૌદશ ની રાત રાતે ૧

વાગ્યો હટ્ટો ભૂતડી વાવ પાસે આવી કારવી લોટો લઈને રાજા વીર વિક્રમ વાવ ની નીચે ઉતરે છે પાણી લેવા ઉપર થી પગથિયાં

ગણે છે તોહ ૧૫૪ પગથિયાં પણ જ્યાં ૫૦ પગથિયાં ઉતરે છે ત્યાં તોહ વાવ ની ઉપર એવો અવાઝ આવે છે કે રાજા ના પગ

પગથિયાં થી સીધો નીચે જાય છે અને રાજા વાવ ની અંદર છુપાઈ જાય છે ઉપર થી અવાઝ આવે છે કે ખાઈ જાવ તને તારા

કાળજા ખાવ અને રાજા વિક્રમ વિચાર મા આવી જાય છે કે આ શું, હવે મારુ મૌત નક્કી છે બીજું કાંઈ સુજતુ નોતું રાજા ને ત્યારે

મન માં વિચાર આવ્યો કે બાપ લાવ ને મારી કુળદેવી માં હિંગળાજ ને યાદ કરું મારી મદદ કરશે અને મને જીવતો મારી મા કાળસેં ત્યારે રાજા એહ માં હિંગળાજ નું સમરણ કર્યું અને માતા આવ્યા કીધું બેટ્ટા તું અહીંયા તારે અહીંયા આવાની શું જરૂર પડી રાજા

યેહ માતાને બધી વાત કરી ત્યારે માતા બોલ્યા બેટ્ટા તું યેહ મારી પાસે આ સિદ્ધિ માંગી હોત તોહ હું તને આપત પણ તું મને પૂછ્યા વગર આવ્યો એટલે હું તારી કાંઈ મદદ નહિ કરી શકું. એમ કહીને માતા હિંગળાજ ત્યાં થી ચાલી નીકળ્યા રાજા વીર વિક્રમ

નું મગજ કાંઈ કામ નથી કરી રહ્યું એમાં એમને વિચાર આવ્યા કે મારી પાસે ૬૪ જોગણીયુ નું મંત્ર છે હું એમને યાદ કરું તે મારી મદદ જરૂર કરશે અને એમને ૬૪ જોગણી ને યાદ કરી ૬૪ જોગણીયુ આવી અને એમને પણ જેમ હિંગળાજ બોલ્યા એવું બોલીને

ચાલી નીકળ્યા વીર વિક્રમ રાજા ની આંખ મા આહુડા ની ધારા કે હવે તોહ મારુ મૌત નક્કી છે પણ રાજા એહ હાર નો માની અને ઉભા થઇ ને બેઠા થયા અને જોર થી અવાઝ કર્યો કે આ કામરૂ દેશ મા જોહ્ન કોઈ દેવી, કોઈ ભગવાન, કોઈ પીર, કોઈ પેગંબર,

હોઈ જે મને અહીંયા થી જીવતો કાડીને મારા રાજ્ય સુધી પોગાડે એટલે તમે જેમ કેસો એમ હું રાજા વીર વિક્રમ કરી દઈશ એવું વચન આપું છું. અને બાપ કોઈ આવ્યું નહિ પણ માખણિયા ડુંગર પર બેઠી મા મેલડી એહ વિક્રમ રાજા નોહ અવાઝ સાંભળ્યો અને

આવીને ઉભી રહી ગયા બાપ ખાંડીયા ત્રિશુલ હાથ મા છે. અને બુટીયા બોકડા પર મા મેલડી બેઠા છે અને રાજા બોલ્યા મા જેમ તમે કહો એમ કરી દઈશ પણ મને અહીંયા થી જીવતો કાડ઼ો મા મેલડી બોલ્યા દીકરા જોજે વચન આપે છે ને હું તારો વાળ વાંકો

ના થવા દવ બાપ હું માખણિયા ડુંગર ની મેલડી કહું .રાજા વચને બંધાના મા મેલડી એહ રાજા ને ત્યાં થી બહાર કાડયો બાપ અને

રાજા બોલ્યો બોલો મા મારે શું કરવું પડશે તોહ માતા બોલી તારું કાળજું કાડીને આપ મને અને તરત જ રાજા એહ કટાર કાળી ત્યારે માતા બોલ્યા દીકરા આજે નહિ ૧૨ મહિના પછી આજ દિવસે કાળીચૌદશ ના દિવસે રાત્રે ૧૨ વાગે આવજે પછી હું જે માંગીશ તે આપજે રાજા એહ કીધું જેવો હુકુમ માડી તમારો…

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *