માત્ર 1 રૂપિયામાં દાંતના તમામ રોગથી આજીવન મુક્તિ

જય ગિરનારી મિત્રો. મિત્રો આજે આપણે દાંત ઉપરના તમામ રોગ આવી જાય દાંત ઉપરના તમામ રોગ ઉપર બેસ્ટ માં બેસ્ટ

વિડીયો આપવાના છે અને આ મારો ખાસ અનુભવશિક પ્રયોગ છે આનો તમે ઉપયોગ કરશો એટલે તમારા દાંતના ગમે એવા

રોગ વિશેની મટી જશે દરરોજ એક રૂપિયાનો ખર્ચો છે એક રૂપિયાના ખર્ચમાં તમને ઘણું બધું મળી જશે માટે વિડીયો તમે ખાસ

મિત્રો અંત સુધી જોજો તમને આજે બેસ્ટ માહિતી મળવાની છે સારું હવે આપણે જે આજે મંજન બનાવવાના છે એવું દંતમંજન

જાતે બનાવવાના છે અને કયા કયા રોગ ઉપર ખાસ કામ કરે છે તો કે પહેલું પાયોરીયા મોઢામાંથી જો કોઈને દુર્ગંધ આવતી હોય

સામેનો બાજુમાં બેઠેલા વ્યક્તિને આવે જલ્દી વહી જાય તો સારું આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે સમજવું કે અસર થઈ ગઈ છે

અને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો એના ઉપરનો બેસ્ટ માં બેસ્ટ ઉપાય છે મિત્રો બીજું સેટ ઠંડુ ગરમ ઝંઝનાટ આવતી હોય

ઠંડુ ગરમ આવતી હોય કે એના ઉપર બેસ્ટ ઉપાય છે એ ઉપરાંત જોશે કોઈના દાંત હાલી ગયા હોય હલતા સતત અથવા

દાંતમાંથી લોહી નીકળતું હોય દાંતમાંથી રસીની કરતા હોય આના ઉપર પણ મિત્રો બેસ્ટ માં બેસ્ટ પ્રયોગ છે એ ઉપરાંત કોઈને

પીડા દાંત પડી ગયા હોય માવો વધારે તમાકુ વધારે ખાવાથી પડી ગયેલા હોય અને સમાજમાં તમને શરમ આવતી હોય ત્યારે પણ

આ કામ બેસ્ટ આપે છે અને છેલ્લે છે દાંતમાં રસી પ્રકારના રસી થઈ ગયા હોય એના ઉપર આ કામ કરે છે હવે આપણે આ બનાવવાની રીત કઈ કઈ વસ્તુ જોશે આ બધું જોવાનું છે એ ઉપરાંત કે આ તમામ વસ્તુઓ મિત્રો ગમે ત્યાં ગાધીની દુકાને મળી

જશે તમારા દાંત એક મહિનો દિવસ આ પ્રયોગ કરો સો ટકા રિઝલ્ટ મળશે બરાબર કેવી રીતે કેટલી વસ્તુ લેવી કઈ વસ્તુને કેવી રીતે મેળવવી આ બધી વસ્તુ હું તમને કહેવાનો છું એ પહેલા મારી વિનંતી છે વિડીયો જો સારો લગ્ન મિત્રો એક લાઇક આપજો

એક લાઇક તમારી આપવાથી મને ઘણી પ્રેરણા મળે છે આવા વિડીયો બનાવવાની આયુર્વેદમાં રસ હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તમને ઘણું બધું જાણવા અલગ અલગ મળશે સારું 20 ગ્રામ લવિંગ લેવાના છે આ વસ્તુ જાણીતી છે કેટલું લેવાનું છે 20 ગ્રામ

એલચી લેવી જો મળે તો એના અંદરના કાળા દાણા હોય એનો ઉપયોગ કરવા છે ઉપરના ફોતરા નો ઉપયોગ કરવાનો નથી 20 ગ્રામ એલચી 20 ગ્રામ તજ સારા મહિલા તજ તમને મળી જાય એનો પિકો આ બધાનો ભૂકો કરતો લવિંગનો ભૂકો કરી નાખવાનો

છે એનો પણ પાવડર કરી લેવાનો છે 10 ગ્રામ તમારે નવસાદ લેવાનો છે એ પણ આયુર્વેદની ખૂબ જાણીતી એક વસ્તુ છે બરાબર એ ઉપરાંત 20 ગ્રામ ફટકડી હવે ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ ખાસ એક જોઈ લેજો 20 ગ્રામ જે ફટકડી છે એને

તમારે એક લોઢી લઈ અને લોઢીમાં એને તમારે શેકી લેવાની છે થોડીક વાર શેકસો એટલે થોડીક આમ ખૂટી ગયું અને એવી લાગશે અને દસ ગ્રામ કાંટાળુ માન્યું જેને માજુ તરીકે પણ ઓળખવામાં આવે છે એ પણ તમને ત્યાં મળી જશે આ બધી વસ્તુ થઈ

ગયા પછી એમાં તમારે 20 ગ્રામ ભીમ કપૂર શું નાખી દેવાનું છે આની સાથે ભેળવી અને હલાવી નાખો સવારે હાથમાં લઇ થોડું અને બ્રશમાં આમ કરી અને બ્રશમાં રેડી જેમ આપણે બ્રશ કોલગેટ થી કે જેનાથી તમે કરતા હોય બરાબર એક મહિનો દિવસ હું ગેરંટી આપું છું એક મહિનો દિવસ તમે પ્રયત્ન કરો તમારા દાંતના તમામ રોગો મટી જશે

https://www.youtube.com/watch?v=3j_T8d2Q7yc

Leave a Comment