મરીનો એક દાણો તમારું નસીબ કેવી રીતે બદલી શકે છે ! (નસીબ બદલવા માટે આ વિડિયો જરૂર જુવો - Kitu News

નમસ્તે મિત્રો હું ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું

મિત્રો આપણે ઘણી વખત એવું વિચારીએ કે ભાઈ આપણું ભાગ્ય ક્યારે બદલાય કોણ બદલે કયા ઉપાય કરવાથી બદલાઈ કઈ વસ્તુ લાવીએ તો બદલાય કયો ઉપાય કરીએ ઘણું બધું છે જીવનમાં ઘણા બધા આપને વિચારો બી કરીએ છીએ એનો અમલ બી

કરીએ છીએ પણ ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણી આજુબાજુમાં રહેલી નાની સરખી વસ્તુ આપણા ભાગ્યને બદલવા માટે પૂરતી હોય છે અને આપણા સારા કર્મો મિત્રો ભાગ્ય બદલવા માટે આ એક મહત્વનું પાસું છે સારા કર્મો એના પછી

તમે આવા નાના નાના ઉપાયો કરોને ચોક્કસ તમને સારું ફળ મળે છે ભાગ્ય બદલાય આપને માનવ છીએ આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ ભગવાને ગીતામાં કીધું છે કે તમે સારું ગરમ કરો તો મારે તમને ફળ આપવું જ પડે પણ આપણે ઉપાય સારા

કર્મ માટે નથી કરતા ઉપાય કરીએ છીએ અચાનક ધન મળી ગયા અચાનક આપને કરોડપતિ થઈ છે ખૂબ જ જલ્દી પૈસા વાલા એવું બધું નથી હોતું. હું આજે તમને તમારા ભાગ્ય બદલવા માટેના એવા ચાર પાંચ નાના ઉપાય આપો. જો ખરેખર તમારું કર્મ

સારું છે અને જીવન સાત્વિક છે તો નાનકડો ઉપાય તમને બહુ વધુ સારું ફળ આપી જાય અને ચોક્કસપણે તમે તમારું ભાગ્ય બદલી શકો મિત્રો આપણા રસોડામાં બે વસ્તુ હોય છે મસાલામાં કાળા મરી લવિંગ ના રૂપે ઓળખીએ મિત્રો આ ત્રીજા નો શું છે

ખબર છે આ મરીનો દાણો આપણું નસીબ બદલી શકે છે બસ તમારા સુધી આ જાણકારી આવવી જોઈએ અને તમારું સત્કર્મ અપ થવું જોઈએ બસ ચોક્કસપણે તમને મરીનો દાણો તમારું નસીબ બદલી જાય આપણે જે રીતે રાહુલને હટાવવા માટે નારિયેળ

ફોડીએ છીએ પછી શુભકામની શરૂઆત કરીએ રાહુનો ભોગ લેવાયો આપણું કામ સરળ થયું. તો મિત્રો મરી પણ રાખવું છે મારી રાહુ અને સની બંને સાથે જોડાયેલો તેજાનો છે તો શનિની કૃપા મેળવવા માટે આપને મરીનું દાન કરી શકીએ અને રાહુને હટાવવા

માટે પણ આપને બહુ જ સરસ નાનો સરખો ઉપાય આપને કરીએ તો આપણે રામના ખરાબ પણ ને અટકાવી શકીએ તો મિત્રો આજના વીડિયોમાં જાણીએ કે આપણે મરીનો દાણો આપણા નસીબ બદલવા માટે કેટલો સક્ષમ છે મિત્રો પહેલો ઉપાય કોઈ

સારા કામ માટે તમે બહાર નીકળતા અને તો બેથી ત્રણ દાણા મરીના લો તમારા ઘરના ઉમરા પાસે મૂકો અને એના પગથી કચડીને નીકળી જાઓ તમારા ગામમાં જે વિજ્ઞાન આવવાની શક્યતાઓ હતી તેતા નિર્મૂળ થઈ ગઈ અને પછી નીકળી જાઓ

પછી ફરી પાછું ઘરમાં નહિ આવું એક પહેલી કન્ડિશન રહેશે અને આ ઉપાય તમને કોઈપણ રીતે ફાયદો આપી શકશે નહીં બસ આટલું નાનો સરખો હોય તમારા જીવનના સારા કામોમાં સફળ તપવા માટે પૂરો છે તો મિત્રો મરીના એક બે દાણા આપણા

જીવનને બદલવા માટે સક્ષમ છે રાહુ તમારા કામમાં વિજ્ઞાન આવે તે પહેલા તમે એને કચડીને નીકળી ગયા. રાહુથી આવનારું નુકસાન ત્યાં જ અટકી જાય છે તો મિત્રો હવે જોઈએ આપણે બીજો ઉપાય અને મિત્રો બીજો ઉપાય છે ને તે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત

કરવા માટેનો છે માલામાલ થવાનો છે કોઈપણ સારા કામમાં અને આર્થિક પાસાઓના કંઈ સબળ કામ માટે તમે નીકળો કે ભાઈ કોઈ પાસે મદદ લેવી છે કોઈની પાસેથી પૈસા લેવાના છે કોઈની પાસેથી આ ઉછીના આપેલા પાછા લાવવાના છે કોઈક સારી

જગ્યા પર કોઈ આપણા કામકાજ માટે બેંક લોન મૂકી છે કે આજે એવા ગામોમાં આપણે સફળતા મળે એના માટે બહુ સરસ નાનો ઉપાય પાંચ દાણા મરીના લો ઘરેથી ઘરના ભગવાનને નમન કરીને માતા-પિતાને નમન કરીને નીકળો પાંચ દાણા લઈને કોઈ

ચાર રસ્તા પર અથવા તો જ્યાં બહુ અવરજવર નથી એવી જગ્યા પર ઉભા રો પાંચ તમારા કામ પર ચાલ બસ આટલો નાનો સરખો ભાઈ તમને તમારા કામમાં સફળતા અપાવે પૈસાની બાબતમાં જેવી પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે અને તમારા કામો સરળ

થતા જાય અને મિત્રો બિઝનેસ માટે જો તમે આવા કાર્ય કરીને પૈસા લાવવો જોઈએ તમારું મન ચોખ્ખું છે કે ભાઈ જેને લાવી છે ને પાછા આપીશ તો એ ધનમાંથી એટલો સરસ ધંધો કરી શકાય કે આપણે માલામાલ થઈ શકે જો મરીનો દાણો બહુ જ કામનો છે

તો આ ઉપાય પણ તમારા માટે ચોક્કસપણે સારું ફળ લાગે બસ કર્મ અને મન નીતિ આને ચોખ્ખી રાખજો બધા જ ઉભય તમને પડશે તો મિત્રો હવે ત્રીજો ઉપાય જોઈએ ઘણીવાર આપને એવું સાંભળીએ કે ભાઈ સનીની પનોતીમાં તો હું ખલાસ થઈ ગયો બહુ

બધું નુકસાન મેળવું તકલીફ હોય તકલીફ આવી બચત ખલાસ થઈ ગઈ પ્રોપર્ટી વેચાઈ ગયા એવું કંઈ નથી હોતું. તમારા કર્મને આધીન તમારી પ્રોપર્ટીવી જાય એ કર્મ ને હજી તમારા પૈસા ખલાસ થઈ જાય અને જો ખરેખર તમે સાત્વિક છો ને સની કદાચ

તમને કોઈક નાના મોટા કર્મના ફળરૂપે આવું નુકસાન આપે છે અને તમને એમ લાગે છે કે ના હું સાત છું મેં આવું કંઈ કર્યું નથી શનિવારા જ મારી પર કપાઇમંડ છે તો આજે એવો સરસ ઉપાય બતાવને કે શનિ તાત્કાલિક પણ તમારી પર પ્રસન્ન થાય મિત્રો

એક સાતથી દસ દાણા મરીના રહેજો એક કાળું કપડું લીધું ને એક પાંચ રૂપિયા નો બે રૂપિયાનો કે એક રૂપિયાનો તમારી પાસે જે સિક્કો છે તે એ મરીની સાથે કાળા કપડામાં બાંધી ને ઘરમાં તિજોરીમાં મૂકી દેજો ઇમિજેટ સની ની કૃપા ચાલુ શનિનું સ્થાપન

થયું પણ લક્ષ્મીની સાથે સિક્કો જેમાંથી બને છે ધાતુ શની છે એનું ચલણમાં જે એનું વર્ચાસવા છે એ લક્ષ્મી છે એક રૂપિયો બે રૂપિયાની કિંમત છે તો મિત્રો ધનની સાથે આપને જે લક્ષ્મી સ્વરૂપને શનિના રૂપમાં આપણે વાપરીએ છીએ સિક્કાને એને મરી

સાથે પ્રોપર શેની સાથે કાળા કપડા બાંધી કાળા કપડામાં બાંધીને તિજોરીમાં સ્થાપન કર્યું તો શનિની સાથે સાથે આપણે મા લક્ષ્મીનો સ્થાપન કઈ ઘણા બધાના એવા વિરોધ છે કે કાળો કલર લક્ષ્મીની પૂજામાં નથી આવતો. તો મિત્રો અત્યારના જમાનામાં

કળિયુગના જમાનામાં જે સિક્કાઓ છે તે સ્ટીલ છે લોખંડ છે એલ્યુમિનિયમ છે તો એ સની છે એ જ રાખવું છે અને એની પર લક્ષ્મી બિરાજમાન છે આપણે એની કિંમત કરીએ છીએ ને કે ભાઈ એક રૂપિયો છે આ પાંચ રૂપિયા છે 10 રૂપિયા 20 રૂપિયા

20 રૂપિયા સુધી ઘણા મોટા કોઈનો ભી આપની ભારત સરકારે બનાવી દીધા તમે અને મિત્રો આસ્થા પણ પનોતીમાં થતા નુકસાનને બહુ જ સરસ રીતે બચાવશે અને જીવનમાં ઘણી બધી કૃપા શનિ મહારાજની તો વરસ છે પણ સાથે સાથે મા લક્ષ્મીની વરસ છે તો પનોતીમાં આર્થિક રીતે નુકસાન ન થાય એના માટેનો એક નાનો સરખો ઉપાય તમે કરો છો ને ચોક્કસ તમને ફાયદો થાય

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *