ઇન્દ્રના કારણે મહિલાઓ ભોગવે છે આ દર્દ | - Kitu News

આપણા ધર્મગ્રંથોમાં એવી ઘણી બધી કથાઓનું વર્ણન જોવા મળે છે

જેની કલ્પના પણ તમે અને હું નથી કરી શકતા આપણે બધા જાણીએ

છીએ કે બધી જ મહિલાઓને દરેક મહિને માસિક ધર્મ થાય છે

અહીંયા વિજ્ઞાન એક તેને સામાન્ય પ્રક્રિયામાં રહેશે તો બીજી બાજુ

આપણા ધર્મગ્રંથોમાં તેને મહિલાની કમજોરી બતાવવામાં આવી છે

મનમાં હંમેશા એક સવાલ ઉઠે છે કે આ માસિક ધર્મ ફક્ત મહિલાઓને

જ કેમ કે મતદાર મહિને આ શારીરિક પીડાને સહન કરવી પડતી હોય છે

તેનું કારણ શું છે તો ચાલો જાણીએ શ્રોતા મિત્રો કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં તેનું શું કારણ બતાવવામાં આવ્યો છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ

ફરી એકવાર તમારું સ્વાગત છે ધાર્મિક વાતોમાં પૌરાણિક કથા અનુસાર તેનું કારણ રાજા ઇન્દ્રએ આપેલા શ્રાપને બતાવવામાં

આવેલું છે એક વખત ગુરુ બ્રશ પતિ ઇન્દ્ર દેવથી નારાજ થઈ ગયા જેનો ફાયદો ઉઠાવીને અસુરોએ દેવલોક ઉપર આક્રમણ કરી

દીધું અને તેના જ કારણે ઇન્દ્રને પોતાની ગાદી છોડીને ભાગવું પડ્યું તે અસુરોથી પોતાને બચાવીને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પાસે

પહોંચી ગયા અને બ્રહ્માજી પાસે મદદ માગી એ ત્યારે બ્રહ્માજીએ તેમને સલાહ આપી કે દેવેન્દ્ર તેના માટે તમારે બ્રહ્મજ્ઞાનીની સેવા

કરવી પડશે જો તે પ્રસન્ન થઈ જશે તો તમને સ્વર્ગ લોક પાછું મળી જશે પરંતુ ઇન્દ્ર દેવ એ વાત નહોતા જાણતા કે તે જેની સેવા કરી

રહ્યા છે તે જ્ઞાની ની માતા અસુર છે જેના કારણે તે જ્ઞાનીને અસુરો સાથે વધારે લગાવ હતો અને અસુરો સાથે લગાવના કારણે વૈજ્ઞાનિક ઈન્દ્રદેવની બધી જ સામગ્રી દેવતાઓની જગ્યાએ અસરોને અર્પિત કરી દેતા જ્યારે આ વાતની જાણ ઇન્દ્ર દેવને થઈ તો

તેમણે ક્રોધમાં આવીને તે જ્ઞાની ની હત્યા કરી દીધી ત્યાર પછી ભગવાન વિષ્ણુએ બ્રહ્મહત્યા જેવી પાપની સજાતી બચવા માટે ઇન્દ્રને સલાહ આપી કહે દેવરાજ તેના માટે તમારે વૃક્ષ ધરતી ઝાડ અને સ્ત્રીને તમારે તમારું થોડું થોડું પાપ વહેંચવું પડશે અને સાથે

સાથે બધાને એક વરદાન પણ આપવું પડશે સૌથી પહેલા વૃક્ષને તેમનું પાપ લેવાનો અનુરોધ કરે છે ત્યારે વૃક્ષ એ તેમના પાપનો ચોથો ભાગ લઈ લીધો જેના બદલામાં ઈન્દ્ર દેવે તેને વરદાન આપ્યું કે મર્યા પછી પણ તમે સ્વયંં પોતાને જાતે જ જીવિત કરી શકશો

ત્યાર પછી લઈ લીધો તેના બદલામાં ઇન્દ્ર દેવે તેને અન્ય વસ્તુઓને પવિત્ર કરવાનો વરદાન આપ્યું અને તેના જ કારણે હિન્દુ ધર્મમાં જળને પવિત્ર માનવામાં આવે છે આવી જ રીતે ધરતી એ પણ ઇન્દ્ર દેવના પાપનો અંશ સ્વીકાર કરી લીધો ત્યાર પછી વરદાન

આપ્યું કે તેના પર આવતી ખરોજ પોતાની રીતે જ સારી થઈ જશે અને અંતમાં તે સ્ત્રી પાસે આવે છે ઇન્દ્ર દેવની વિનંતી સાંભળ્યા પછી સ્ત્રીએ બાકી વધેલું પાપ પોતાના મન લઈ લેજો જેના કારણે જ મહિલાઓને દર મહિને માસિક ધર્મની પીડા સહન કરવી પડે

છે અને તેના બદલામાં ઇન્દ્ર દેવ વરદાન આપ્યું કે પુરુષોની તુલનામાં મહિલાઓ કામનો આનંદ વધારે લઈ શકશે અને ત્યારથી જ મહિલાઓ માસિક ધર્મના રૂપે બ્રહ્મ હત્યાનું પાપ ભોગવી રહી છે તમને અવાજ કેવી લાગી તે તમે કોમેન્ટ કરી જરૂર કહેશો જો વાત પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *