કોમેન્ટમાં બધા પહેલા જય જલારામ બાપા જરૂરથી લખો મળશે આશીર્વાદ તમને તરત જ

180 વર્ષ જૂની લાકડી વિશે તો સાંભળે છે આ પરિવાર પાસે હાજર છે તમે હજુ સુધી મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તો

ઝડપથી કરી દો તથા બાજુમાં કરી દો જલારામ બાપાના ભક્તો માટે વીરપુર સૌથી જલારામ બાપાના દર્શન કરવા માટે ફક્ત

અહીં દૂર દૂરથી લોકો આવે છે પરંતુ આજે હું તમને જણાવીશ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખજુરી પીપળીયા ગામ અને

જલારામ બાપાના ખાસ સંબંધ વિશે આ ગામમાં એક પરિવાર રહે છે જેમની પાસે 180 વર્ષ જૂની જલારામ બાપાની લાગણી છે

જલારામ બાપાની આ લાકડી લોકો માટે આસ્થાનું પ્રતિક બની ગઈ ખજુરી પીપળીયા ગામના વતની અને સુરતમાં સ્થાયી થયેલા મહેશભાઈએ જલારામ બાપાની લાકડી વિશે જાણકારી આપી હતી તેમનું કહ્યું છે કે જલારામ બાપાએ તે ગામના પટેલ પરિવારને

પ્રસાદ તરીકે આપી હતી આ ગામમાં જલારામબાપા આરામ કરવા માટે બેસતા હતા તે દરમિયાન તેની સાથે ગામના કેટલાક વડીલો પણ બેસતા હતા ત્યારે પટેલ પરિવાર સાથે બાપા નો આત્મીયતાનો સંબંધ હતો બાપા તેમના ઘરે ગયા અને રાજ પણ

રોકાયા હતા એક વખત જલારામબાપા ફરીથી આ ગામમાં આવ્યા અને તેમ ના તે સમયે તેઓ ખૂબ જ દુઃખી હતા અને કહી દીધું

કે આ આજે 180 દિવસ થઈ ચૂક્યા છે એ ઘટનાની પરંતુ આજે પણ પરિવારે લાકડી સાચવી રાખી છે અને દર સોમવારે તેના પર ઘી લગાડવામાં દર્શન કરવા માત્રથી પણ ભક્તના દુઃખ દૂર થાય છે અને આ લાકડી માટે કરોડો રૂપિયાની કિંમત પણ લગાડવામાં

આવી છે પરંતુ આ લાકડીને વેચવાનું તદ્દન ઇનકાર કરી રહ્યા છે આ લાકડી એક ચમત્કારી લાકડી છે એમ કહેવું હોય તો કહી

શકાય જલારામ બાપાએ કહ્યું હતું કે આ લાકડીને તમે રસોડામાં રાખશો એટલે તમારા ઘરમાં કોઈ દિવસ ધન ખૂટશે નહીં આના

વિશે તમારું શું કહેવું છે દર્શક મિત્રો કોમેન્ટમાં જય જલારામ બાપા જરૂરથી લખજો તમારું પણ દુઃખ દૂર કરશે જલારામ બાપા આગળ શેર કરવાનું ભૂલતા નહીં

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *