વીરપુર સાક્ષાત જલારામ બાપા પ્રગટ થયા - Kitu News

તો મિત્રો આજે આપણે આવી ગયા છે જલારામ બાપુ ના વિરપુર નો ઇતિહાસ સાંભળી અને તમે કાયદેસર ધ્રુજારી ઉપડી જશે

કાયદેસર મિત્રો આનો જે અલગ રહેણી કરી છે આવી જે અલગ ઇતિહાસ છે શું છે આવો જાણીએ પહોંચી ગયા છે આ સેલ્ફી ફોટો

પાડેલો છે અને બાપા નું ઓરીજનલ ફોટો અને મિત્રો બહુ ફેમસ છે તમે જોઈ શકો છો અમુક લોકો તો મિત્ર પૈસાના અને ખાવાના

ભૂખ્યા ન હોય એટલે અમુક લોકો તો વિદેશથી મિત્રો અને પ્રસાદી લેવા આવે જી હા મિત્રો હકીકત છે આ ખોટી વાત નથી અને

આ સત્ય ઘટના છે પ્રેમના ભૂખ્યા હોય મિત્રો અમે પણ જઈ રહ્યા છીએ અને મિત્રો હવે વીરપુર જલારામ મંદિર પાસે પહોંચવા

આવ્યા છીએ તો મિત્રો અંદર જવાનું છે આપણે અને મંદિરની અંદર એક દાન પેટી નથી અને બીજી મિત્ર એક વાત કહી દઉં

કેમેરા અને ફોટો પાડવાની મનાઈ છે મોબાઇલ જમા કરવાના હોય છે પરંતુ તમને હું પુરાપુરા દર્શન કરાવી દઈશ કારણ કે હું

અંદરની તસવીરો તમને બતાવી દઈશ મિત્રો અંદર કોઈને કેમેરો લઈ જવાની મનાઈ છે અને બીજી વાત મોબાઈલ ચંપલ જમા કરવાના હોય તમને બહારનું લોકેશન બતાવો. બાપા નું ઓરીજનલ ફોટો બદલાવો પ્રસાદી વિભાગ બતાવો. ઘણું બધું આમાં

તમને હું દર્શન કરાવી દઉં તો મિત્રો શરૂઆત કરીએ ઇતિહાસની તો મિત્રો એક એવું મંદિર છે એક આ છે તને મોગલ ધામ કબરાઉ નું પણ આવું મંદિર છે જ્યાં દાન પેટી રાખવામાં આવી નથી મિત્રો અને બીજા પણ જણાય હશે મંદિરો આપને એના વિશે

માહિતી ના હોય આમ તો પણ મિત્રો ખાસિયત એ છે કે જલારામ બાપા એટલે કે લગભગ 150 થી 7:45 ઘટના છે ત્યારે થઈ ગયા મિત્રો આજ ગલીમાં આજ ગલીની અંદર જલારામ બાપા જ્યારે ફરવા નીકળતા જ્યારે રોજ અવરજવર કરતા એ આ જ ગલી છે

મિત્રો કેવી હશે ઘટના કેવો હશે સૂર્યાસ્ત કેવો હશે ઇતિહાસ કે જલારામ બાપા સાક્ષાત મિત્રો અહીંથી નીકળતા ગલીની અંદરથી અને આજે દેવ આહીર એટલે કે હું જાવ છું આગળ જોઈ શકો છો અને આ ગલીમાં ત્યાં હું જાવ છું જ્યાં મિત્રો સાક્ષાત જલારામ

બાપાના પગલા દરજી ઉપર પડ્યા છે કેટલી પાવન થઈ ગઈ છે મિત્રો આપણે સોના ચાંદીનું દાન કરી શકીએ મિત્રો આપણે ઘણું

દાન કરી શકીએ તો મિત્રો આહીર વીર દેવાત બોદર દીકરાનું દાન કરી લીધું અને એવી જ રીતે મિત્રો જલારામ બાપાએ પણ કોનું દાન કર્યું તમને ખબર છે ને ભગવાન ઉપર એને વિશ્વાસ હતો કે આ તો ભગવાન છે મિત્રો પત્નીને મોકલી દીધા હતા ભગવાન

ભેગા અને મિત્રો આવી ઘટના તો ખૂબ ઓછી જોવા મળે બાકી વાતો તો મિત્રો બધાય કરી શકે આ જલારામ મંદિરની ગલી છે મિત્રો અને અંદરનો ફોટો પણ બતાવી દઈશ આપ જલારામ બાપાને બહુ ફેવરી કરતા અને મિત્રો પેંડાની દુકાનો લાગ્યો છે

વિડીયો સરખો જોજો ધ્યાનથી અને એની ઓરીજનલ તસવીર છે એનો ઓરીજનલ ફોટો છે જલારામ બાપા નો વિડીયો જો તમને મારો ગમ્યો હોય લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ તમારા માટે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *