જલ્દી કોઈ જોઈ જશે,ડોકટરને નોહતી ખબર કેમેરો ચાલુ છે - Kitu News

હેલ્લો દોસ્તો નમસ્કાર આશા રાખીએ છીએ કે દોસ્તો તમે એકદમ મજામાં હશો તો દુનિયાની અંદર જેટલા સારા લોકો રહે છે

તેટલા જ ખરાબ લોકો પણ રહે છે અને આ દરેક ખરાબ લોકોને આદત હોય છે હંમેશા ખરાબ કરવાની અને આવા ખરાબ લોકો

પોતાને બે રૂપિયા મળે તે માટે સામેવાળાનું વિચાર્યા વગર ધોળા દિવસે પણ ચોરી કરતા હોય છે અને તે એટલા હલકા કામ કરે છે

કે તેને પોલીસ નો પણ ડર નથી લાગતો અને આવા ચોર લોકો એક નહીં બે નહીં પરંતુ ત્રણથી ચાર લોકોની ગેંગ એકસાથે દુકાનની

અંદર આવે છે અને ખુલ્લે આમ ધોળા દિવસે દુકાનદારને ચેતરી અને ચોરી કરી અને ચાલ્યા જાય છે તો દોસ્તો આજે આ

વીડિયોની અંદર અમે તમને બતાવવાના છીએ ચોરીઓની અમુક એવી વિડીયો ક્લિપ કે જે કેમેરાની અંદર કેદ થઈ છે એટલે કે

કેમેરાની અંદર રેકોર્ડ થઈ છે અને આ દરેક વીડિયો ક્લિપને જોઈને તમે પણ હેરાન થઈ જશો અને તમને એ પણ જોવા મળશે કે

આ દરેક ચોર લોકો પોતાના હલકા કામ એટલે કે ચોરી કેવી રીતે કરે છે તો દોસ્તો સૌથી પહેલા જોઈએ આ વીડિયો ક્લિપ કે જે

એક સીસીટીવી કેમેરાની અંદર રેકોર્ડ થઈ છે હવે તમે આ વીડિયોની અંદર જોશો એક કપડાની દુકાન છે અને તેની અંદર સૌથી

પહેલા એક મહિલા આવે છે અને તે ત્યાં બેઠેલી દુકાનદાર છોકરી સાથે વાતો કરે છે અને ત્યારબાદ એક બીજી મહિલા આવે છે

અને ત્યારબાદ એક ત્રીજી મહિલા આવે છે અને આ બંને મહિલાઓ ત્યાં લટકાવેલા કપડાંઓને જોવા લાગે છે અને ત્યારબાદ

દુકાનદાર છોકરી તેને અવારનવાર કપડા બતાવે છે અને ત્રણેય મહિલાઓ પોતાના ખરીદી કરવાની છે તેવી રીતે દુકાનદાર સાથે

અને ત્યારબાદ તે મહિલાઓ દુકાનદારને બીજી કુર્તિઓ બતાવવા માટે કહે છે જેવી દુકાનદાર છોકરી લેવા જાય છે ત્યાં એક

મહિલા પોતાનો ચણીયો ખોલે છે અને તેની અંદર એ થેલી હોય છે અને તેમાં બીજી મહિલા પૂરતી લઈ અને નાખવા લાગે છે એટલે કે ચોરી કરવા લાગે છે કે જે તમે વીડિયોની અંદર જોઈ શકો છો કે કેટલા બધા કપડા તેણે પોતાના ચણીયા ની અંદર નાખી દીધા

છે હવે દોસ્તો તમે જોઈ શકો છો કે આ એક લેડીસ નથી એક સાથે લેડીસ ની ગેંગ છે અને તમે સમજી પણ શકો છો કે આવા

હલકા કામથી દુકાનદારને કેટલું નુકસાન થયું હશે કે જેની અંદર એક મોબાઇલની દુકાન છે અને ત્યાં બે કસ્ટમર આવી અને મોબાઈલ વાળાને કહે છે મોબાઇલ બતાવવા માટે અને જ્યારે મોબાઈલ વાળો કે બે કસ્ટમરને મોબાઇલ બતાવતો હોય છે ત્યાં

એક માણસ પોતાના મોબાઈલમાં વાત કરતો કરતો દુકાન સુધી આવે છે અને તે દુકાન પર ઉભો રહી દુકાનદાર ની નજર ના હોય તેવી રીતે ધીરે ધીરે દુકાનદારના ટેબલનો કાચ ખોલે છે અને સમય મળતા જ તે ટેબલમાંથી મોબાઈલ લઈ અને પોતાના ખીચામાં

મૂકી દે છે અને પોતે એક મોબાઇલ ની અંદર વાત કરી રહ્યો છે તેવો ઢોલ કરી અને ત્યાંથી ચાલ્યો જાય છે અને આ સમગ્ર ઘટના તમે વીડિયોમાં જોઈ શકો છો અને દુકાનદારને આ વાતની ગંધ પણ આવતી નથી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *