આવતા 12 કલાકમાં જ ભાગ્ય બદલવું હોય તો આ પંચમુખી હનુમાનજીના ફોટાને સ્પર્શ કરી, જય હનુમાન લખી, લાઈક કરીને શેર કરો

ગુજરાતમાં અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે.જેમાં આજે આપણે વાત કરવાના છીએ મોગલ માતાજીના મંદિરની ગુજરાત રાજ્યની વાત કરીએ

તો મોગલ માતાજીના પ્રસિદ્ધ મોટા ચાર મંદિરો આવેલા છે. જેમાં આપણે અહીં આજે વાત કરવાના છે મોગલ માતાજીનું ધામ ભગુડા ધામ

કે જે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલું છે. ભગુડાધામ ભાવનગરથી અંદાજે 80 કિલોમીટર જેટલું દૂર આવેલું છે.

અંદાજે 450 વર્ષ પહેલા મોગલ માતાએ નળ રાજાની આ તપોભૂમિ પર ભગુડા ગામની મુલાકાત કરી હતી મોગલ માતાજીના ચાર ધામમાંથી એક

ભગુડાના મોગલ ધામ પ્રસિદ્ધ છે આજે અહીં આપણે તેના ઇતિહાસની વાત કરીશું.જય મોગલ માતાજી લખીને શેર કરી દો.

ઘણા વર્ષો પહેલા દુષ્કાળના કારણે આહીર સમાજના માણસો તેમના કુટુંબ પરિવાર સાથે ગીરના જંગલમાં વસવાટ કરવા માટે પહોંચી ગયા

હતા. ગીરના જંગલમાં જઈને આહિર પરિવારની બે મહિલાઓ અને ચારણ પરિવાર વચ્ચે સંબંધ બંધાયો હતો. ચારણ પરિવારની એક વૃદ્ધ

મહિલા તેના ઘરે મોગલ માતાજીની પૂજા અર્ચના કરતી હતી મોગલ માતા આ આહિર કુટુંબના કલ્યાણ અને સલામતી માટે ચારણ પરિવારની

વૃદ્ધ મહિલાએ આહિર પરિવાર માંથી મોગલ માતાને કાપડમાં આપ્યા હતા. ત્યારબાદ આહિર પરિવારના બધા જ લોકો એવા કે જે લોકો ગીરમાં ગયા હતા તે બધા જ ફરીથી ભગુડા ધામમાં રહેવા માટે ચાલે આવ્યા હતા.

ભગુડામાં આહિર પરિવારના જે નળિયાવાળા મકાનના એક ભાગમાં માતાજીને સ્થાપના કરવામાં આવી હતી તે જગ્યા ઉપર 23 વર્ષ પહેલાં

જ એક ભવ્ય અને પ્રસિદ્ધ મંદિરનો નિર્માણ કરવામાં આવ્યું. આજે આ મંદિર ભગુડાના મોગલ ધામ તરીકે ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ખૂબ જ પ્રસિદ્ધ થયું છે.

કહેવાય છે કે ભગુડા ના મોગલ માતાજીના મંદિરે જે ભાગ જીવનમાં એક વાર પણ માતાજીના અહીં દર્શન કરવા માટે આવે છે તેની બધી

મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે. તેના દુઃખ માતાજી દૂર કરે છે.જીવનમાં સુખના દિવસોની શરૂઆત થાય છે. ભગુડાના મોગલ ધામમાં

જે ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે તેમના માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા આ મંદિર તરફથી કરવામાં આવતી હોય છે

ભગવાન હનુમાન,જે બજરંગબલી,અંજની પુત્ર,પવનપુત્ર,રામ ભક્ત અને બીજા ઘણા નામોથીપ્ર ખ્યાત છે,તેમને કળિયુગના દેવતા કહેવામાં આવે છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર,જો કોઈ વ્યક્તિ

દરેક રીતે સમસ્યાઓથી ઘેરાયેલો હોય અને તે કોઈ રસ્તો શોધી શકતો નથી,તો બજરંગબલીના અવતારપં ચમુખી હનુમાનની પૂજા કરવી જોઈએ.પંચમુખી હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં

આવતી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે.આજના લેખમાં,પૌરાણિક કથાઓ દ્વારા આપણે જાણીશું કે બજરંગબલીએ કેવી રીતે પંચમુખી હનુમાન અવતાર લીધો હતો.

પંચમુખી હનુમાન અવતાર કથા પૌરાણિક માન્યતાઓ અનુસાર,પંચમુખી હનુમાનનેબ જરંગબલીનું સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે.રાવણના ભ્રમનો અંત લાવવા રાવણ

સાથેના યુદ્ધ દરમિયાન હનુમાનજીએ પંચમુખી હનુમાનનો અવતાર લીધો હતો.દંતકથા અનુસાર,ભગવાન રામ સાથેના યુદ્ધ દરમિયાન,રાવણને સમજાયું કે તે આ યુદ્ધમાં

પરાજિત થઈ શકે છે.પોતાની હારથી બચવા તેણે પોતાની માયાવી શક્તિઓનો ઉપયોગ શરૂ કર્યો.આયુ દ્ધમાં રાવણે પોતાના માયાવી ભાઈ અહિરાવણની મદદ લીધી હતી.અહિરાવણની માતા ભવાની તંત્ર-મંત્ર જાણતી હતી.

આ કારણથી અહિરાવણ તંત્ર વિદ્યામાં પણ નિષ્ણાત હતો.યુદ્ધ દરમિયાન,તેણે એવી ચાલ કરી કે ભગવાનરામની સેના ધીમે ધીમે યુદ્ધના મેદાનમાં સૂવા લાગી.ભગવાન રામ અને લક્ષ્મણ પણ આ યુક્તિથી

બચી ન શક્યા અને તેઓ પણ સૂઈ ગયા.જેમ ભગવાન રામ અને લક્ષ્મણ ઊંઘી ગયા,અહિરાવણે તેમનું અપહરણ કર્યું અને તેમને અધધધ લઈ

ગયા.થોડા સમય પછી માયાનો પ્રભાવ ઓછો થયો,પછી સૈનિકો જાગી ગયા અને જોયું કે ભગવાન રામ અને

લક્ષ્મણ ત્યાં નથી.વિભીષણ આ યુક્તિ સમજી ગયા અને ભક્ત હનુમાનને રામ અને લક્ષ્મણને બચાવવામા ટે અધધધ જવા કહ્યું.જેવા ભક્ત હનુમાન પાતાળ લોક પહોંચ્યા,તેમણે જોયું કે તેમનો પોતાનો

પુત્ર મકરધ્વજ તેમને ત્યાં રોકી રહ્યો છે.આ દરમિયાન હનુમાનજીનું મકરધ્વજ સાથે યુદ્ધ થયુંઅ ને મકરધ્વજને હરાવી તેઓ અંદર પ્રવેશ્યા તો ભગવાન રામ અને લક્ષ્મણને બંધક બનાવી લીધા.

હનુમાનજીએ જોયું કે પાંચેય દિશાઓમાં પાંચ દીવા બળી રહ્યાં છે.આ તાંત્રિક વિદ્યા મા ભવાનીએ કરીહ તી.હનુમાનજી જાણતા હતા કે આ પાંચ દીવાઓ એકસાથે બુઝાવવાથી જ અહિરાવણનો અંત આવી

શકે છે.તે જ સમયે બજરંગબલીએ પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કર્યું અને અહિરાવણનો વધ કર્યો.પંચમુખી હનુમાનના સ્વરૂપો બજરંગબલીના

 પંચમુખી સ્વરૂપમાં ઉત્તરમાં વરાહ મુખ,દક્ષિણમાં નરસિંહ મુખ,પશ્ચિમમાં ગરુડ મુખ,પૂર્વમાં હનુમાન મુખ અને આકાશ તરફ હયગ્રીવ મુખ છે.

Leave a Comment