જેસીબી માં જાન લઈને આવ્યો ગુજરાતી છોરો

દર્શક મિત્રો લગ્ન તો તમારા પણ થયા હશે પણ આજે આપણે એવા લગ્નની વાત કરવાના છીએ જે તમારા જોઈને હો ઉડી જશે દર્શક મિત્રો

ગુજરાતનો એક યુવાન jcb ની અંદર જાન લઈને આવ્યો અને શું તેને કીધું તે અંત સુધી વાંચજો જરૂરથી તમને આમાં જાણવા મળશે અને

જરૂરથી આગળ લાઇક કરજો અને શેર કરજો તો દર્શક મિત્રો ચાલુ કરીએ ચાલુ શું છે આ બધી મેટર તો દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે

ગુજરાતમાં એક યુવાન જેસીબી લઈને પરણવા આવ્યો હતો અને તેની જાનમાં પણ જેસીબી સારી રીતે શણગારવામાં આવ્યું હતું અને

ધૂમધામથી આ લગ્ન કરવામાં આવ્યા હતા એવું જણાવવા મળ્યું છે વિડીયો જોતા અમને એવું લાગી રહ્યું છે કે આ યુવાને એક સરસ કામ

કર્યું અને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉદાહરણ એટલું કે બધાથી કંઈક અલગ જ આ વરરાજાએ કર્યું છે વરરાજાનું એવું કહેવું છે કે

બધાથી અલગ જ કંઈક કરવું હતું એટલા માટે હું જીસીબીમાં જાન લઈને આવ્યો હતો. દુલ્હન પણ બહુ જ ખુશ થઈ ગઈ હતી આ વિડીયો

ક્યાંનો છે તે તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ શેર કરવાનું ભૂલતા નહિ દર્શક મિત્રો આવા જ લેટેસ્ટ ન્યુઝ ધરોજ અમારી ન્યુઝ ચેનલમાં અપડેટ થાય છે તો જરૂરથી લાઇક ઠોકો અને શેર કરો

Leave a Comment