જોઇલો આવુ રમતા જિન્દગી માં ક્યારેય નહીં જોયું હોઈ / રામામંડળ માં આ બેન રમે જોઇ ચકરી ખાઇ જસો - Kitu News

મિત્રો આ મહિલા તમે જુઓ છો કોઈ મશીન નથી કે મોટો કોઈ રોબોટ નથી મિત્રો આ ગુજરાતનું કોઈક રામામંડળ નો વિડીયો છે

મિત્રો છેલ્લે સુધી જોજો ખરેખર તમે જિંદગીમાં કોઈ દિવસ કોઈને રમતા નહિ જોયા હોય મારી ગેરંટી છે બતાવું તમને હમણાં

બતાવું મિત્રો પહેલા વિડીયો જોયા પહેલા કહી દઉં લાઈક શેર કરવાનું ભૂલતા નહી રોજ આવા નવા વિડીયો મારી ચેનલ ઉપર આવતા રહેશે આ બેન માટે લાઈક કરજો આમ તો જો રામામંડળ માં રમતા જોઈને ખરેખર અદભુત ગણાશે એની અંદર અને

સ્પીડ તો તમે જુઓ મિત્રો હકીકત રામામંડળ રામાપીરની શક્તિ હોય તો બાકી આવું ના થાય કોમેન્ટ ની અંદર જય રામાપીર

લખજો અને મા ખોડીયાર નું પણ ગીત વાગે છે તો ખોડીયાર માનું પણ નામ લખજો દર્શક મિત્રો વાત કરીએ તો હકીકત આ એક

રામાપીરનો ચમત્કાર કેવો હોય તો કહી શકાય આવી રીતે જે બેન નાચી રહ્યા છે અને માતાજીના ગરબા ચાલી રહ્યા છે તેની ઉપર આ માતાજીના ગરબામાં આ બેન રમી રહ્યા છે તો આ એક ચમત્કાર જ કહેવાય કોઈની અંદર કોઈ પણ કળા હોય પણ તે કળા ને

કેવી રીતે બહાર કાઢવી તે ઓછા લોકોને આવડતું હોય છે પરંતુ આજે સાક્ષાત રામાપીરનો ચમત્કાર જોવા મળ્યો હોય એવું લાગી રહ્યું છે બેન માથા ઉપર ઘડો લઈને કેવી રીતે ગોળ ગોળ ફેરવી રહ્યા છે નીચે ના વીડિયોમાં તમે જોઈ શકો છો અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં જય રામાપીર જરૂરથી લખજો કોમેન્ટમાં

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *