જે પણ આ સમયે કાઢે છે કચરો થાય છે કરોડપતિ શાસ્ત્રોમાં લખ્યું છે - Kitu News

કચરો કાઢવાના સાચા સમયની વાત કરવાના છીએ અને સાવરણીથી જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો વિશે વાત કરવાના છીએ

જેને કરવાથી આપણી સુતેલી કિસ્મત પણ જાગી જાય છે

મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વીડિયોને લાઈક

અને શેર જરૂર કરો અને જો તમે હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી

કરી તો ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો. મિત્રો આજે અમે તમને કચરો

કાઢવાના શુભ સમય વિશે જણાવીશું મિત્રો આપણે બધા જાણીએ છીએ

બધા ઘરોમાં સાવરણીનો ઉપયોગ કરની સાફ-સફાઈ કરવા માટે થાય છે

પરંતુ મિત્રો તમારામાંથી કેટલાય લોકો કચરો કાઢવાના સાચા સમયને જાણતા નથી

જેનાથી આપણી કિસ્મત ખુલી જાય છે મિત્રો ભારતીય શાસ્ત્રોમાં કચરો કાઢવાનો સાચો સમય જણાવવામાં આવ્યો છે જો આપણે

સાચા સમયે કચરો કાઢીએ છીએ તો આપણા ઘરમાં દરેક કાર્ય સાચું અને સફળ થાય છે મિત્રો સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ

કહેવામાં આવ્યું છે સાવરણીને સાચી અને સરખી જગ્યાએ રાખવામાં આવે તો પૈસાની કમી નથી રહેતી મહાલક્ષ્મીની વિશેષ કૃપા તેમના ઉપર રહે છે જે લોકો સાવરણીને સાચી જગ્યાએ રાખે છે તેમના ઘરમાં હંમેશા ખુશીઓ રહે છે મિત્રો ઘરની મહિલાઓ

સમજ્યા અને વિચાર્યા વગર કચરો કાઢે છે તેમના માટે સમય મહત્વનો નથી હોતો જ્યારે પણ મહિલાઓ ગંદકી જોવે છે તો કચરો કાઢવા લાગે છે મિત્રો આ દરમિયાન કેટલી ભૂલો થાય છે જે હાનિ નું કારણ બને છે જે નુકસાનનું કારણ બને છે જે આપણા માટે

સાચું નથી હોતું. પરંતુ મિત્રો આ જ સમયે ક્યારેક ક્યારેક એવું થાય છે કે કચરો કાઢતા સમયે કંઈક એવું કરી દે છે કે આપણને લાભ થાય છે લાભનું કારણ પણ બને છે જેના પ્રભાવથી આપણને ખૂબ જ લાભ થાય છે આપણે ધનવાન થઈ જઈએ છીએ તેની

સાથે જ આપણા જીવનમાં ખુશીઓ આવે છે આપણા શાસ્ત્રોમાં કચરો કાઢવાનું શુભ સમય પણ જણાવવામાં આવ્યો છે મિત્રો શાસ્ત્રો અનુસાર કચરો કાઢવાનો સાચો સમય બ્રહ્મ મુહૂર્તો હોય છે આ સમયે કચરો કાઢવાથી આપણા ઘરે લક્ષ્મીજીનું આગમન

થાય છે ઘરમાં સમૃદ્ધિ જ સમૃદ્ધિ આવે છે અને મિત્રો ઘરમાં બ્રહ્મ હૂર્ત હોય છે તે હોય છે સવારનો સમય સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે કેમકે આ સમય સકારાત્મક ઉર્જા તમારી ચારેય બાજુ રહે છે અને આ સમયે કચરો કાઢવાથી કર્મ માતા લક્ષ્મી નું

આગમન થાય છે અને ઘરમાં પૈસાની કમી નથી થતી અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીના આગમનથી બધા કાર્યો સફળ થાય છે મિત્રો આ તો આપણે કચરો કાઢવાના સમય વિશે વાત કરી હવે આપણે વાત કરીશું સાવરણીથી જોડાયેલી

કેટલીક ખાસ વાતો વિષે અને ઉપાયો વિશે મિત્રો તમે જોયું હશે કેટલીક વાર લોકો કચરો કાઢ્યા પછી સાવરણી ઊભી મૂકી દે છે તેનાથી સંબંધિત એક ખાસ વાત જણાવો. સાવરણીને ક્યારેય પણ ઉભી ના રાખવી જોઈએ આવું કરવાથી આપણા દુશ્મનોનો

વધારો થાય છે તેના સિવાય મિત્રો સાવરણીને ઉભી કરીને રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે ઘરમાં જે સફળ વસ્તુ હોય છે તે પણ ધીમે ધીમે અસફળતા બાજુ વધવા લાગે છે અને ઘરમાં કેટલાય પ્રકારની પરેશાની આવે છે એટલા માટે સાવરણીને

ક્યારેય પણ ઉભી ના રાખો. પરંતુ તેને આડી રાખવું તેનાથી તેનું અપમાન નથી થતું અને સાવરણીને ઉભી રાખવાથી તેનું અપમાન થાય છે તેમ જ મિત્રો જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો જો તમે નવું ઘર લીધું છે એ નવા ઘરમાં ક્યારેય પણ જૂના ઘરેથી જૂની સાવરણી લઈને ના જવી જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *