હવે થી શરદપુનમ સુધી આ ફળ મફતમાં મળે તો પણ ખાવુ નહીં નહીંતર આટલા રોગો તમારુ બારણું ખખડાવશે - Kitu News

ખાસ કરી અને મિત્રોએ લગ્ન પ્રસંગમાં ને અથવા તો આપણે ઘરે પણ સલાડમાં વપરાય છે તમે સમજી ગયા હશો એ વસ્તુનું નામ

છે કાકડી એટલે મિત્રો રક્ષાબંધન થી મારી સરહદ પૂનમ સુધી નો જે ગાળો છે એ સમય દરમિયાન કાકડી ખાવી જોઈએ નહીં એનું

એક કારણ તમને કહું એમાં કૂકર ડેટા કરીને એક એલિમેન્ટ આવે છે મિત્રો એટલે જેને ડાઇઝેશન નો પ્રોબ્લેમ હોય જમ્યા પછી પેટ

ભારે થઈ જતું હોય પ્લોટિંગ થઈ જતું હોય એસિડિટી થઈ જતી હોય આવા લોકોએ કોઈપણ સંજોગોમાં કાકડી ખાવી નહીં અને

એમાંય આજે મેં સમયગાળો કર્યો રક્ષાબંધન દિવાળીને શરદ પૂનમ સુધી એમાં તો ગમે એવો તંદુરસ્ત માણસ હોય મફતમાં મળે તો પણ કાકડી ખાવી નહીં એનું બીજું એક કારણ તમને કહી દઉં કે શ્રાવણ મહિનાના એન્ડમાંથી પિત્ત નો પ્રકોપ થાય છે

વાતાવરણમાં અને ભાદરવામાં એ પિત્તનો પ્રકોપાયો હોય છે આપણે ગામડામાં કહે છે ગરમીમાં ભયંકર દરેક મનુષ્યના અંદર પિત્ત વધે છે મિત્રો અને એક પિત્તનું પ્રમાણ શરદ પૂનમ સુધી એપ વધે છે તો કાકડી જે છે ને વળતામાં છે એનો બાર ઉપયોગ કરો તો

પણ જ્યારે આપણે ખાઈએ છીએ ને ત્યારે પચ્યા પછી પિત્ત વાળો બને છે અને પિતની વૃદ્ધિ કરે છે એમાં જે પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ એમાં સૌથી વધારે પ્રિત હોય છે અને એ પિત્ત ને વધારે છે મિત્રો અમે વાતાવરણમાં પિત્ત નો પ્રકોપ થતો હોય છે

અને એમાં જો આપણે કાકડી ખાઈએ તો પિત્ત વધી જવાથી ph લેવાનું વધી જવાથી મિત્રો પિત્તનું ઇનડાઇઝેશન પિત્તનો અપચો થાય છે અને એમાંથી પછી ગેસ થાય છે અને ગેસ થવાથી મિત્રો આપણને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે છાતીમાં દુખાવો થાય છે

ડાબી બાજુ માથામાં માથાનો દુખાવો થાય ઘણી વખત તો ચક્કર પણ આવી જાય છે મિત્રો ઘણા ને જો પ્રીતની પ્રકૃતિ હોય એમાં જો કાકડી ખાશે મિત્રો તો એને ટંકલસર ડીઓડી નમન સર આજે ચાંદાનો પ્રોબ્લેમ છે એ પણ થાય છે એમાં પણ જ્યારે પ્રીત

જ્યારે આપણે કાકડી ખાઈ એ છીએ ત્યારે ઇનડાયરેકટલી પેટ વધવાથી એનું પ્રોડક્શન પણ વધે છે હંમેશા પિત્ત મુજે લેવલ છે એ લેવલ કરતાં પિત્ત ઓછું પણ ના જોઈએ અને પિત્ત વધવું પણ ના જોઈએ પણ પ્રીત જ્યારે વધી જાય છે એ રોગોના આપણે શિકાર

બનીએ છીએ મિત્રો હાથ પગના તળિયામાં બળતરા થાય છે પેશાબમાં બળતરા થાય છે મળદ્વાર માટે બળતરા થાય છે એટલે આટલા મહિના બે મહિના તમે સાચવી લેજો રક્ષાબંધન સુધી તમારે ખાવાનું નથી કાકડી ખાવાની નથી પછી શિયાળો શરૂ થાય

મિત્રો શિયાળામાં કાકડીનું કચુંબર તમે એનો સરળ તમે ખાજો કારણ કે શિયાળામાં પાચનશક્તિ આપણી તે જ હોય છે અને તે વખતે પિત જે છે આપણો પિત શાંત હોય છે અને પિત્ત વધવાનો પ્રોબ્લેમ થતો નથી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *