નમસ્કાર જય શ્રી કૃષ્ણ શા માટે મહર્ષિ વેદ વ્યાસજીએ કળિયુગને જણાવ્યો સર્વશ્રેષ્ઠ યુગ શ્રોતા મિત્રો આપણે બધા જાણીએ છીએ

કે હિંદુ શાસ્ત્રોમાં કાલચક્ર ના સમયગાળાને ચાર યુગમાં વહેંચવામાં આવ્યા છે આપણે બધાએ અત્યાર સુધી એવું જ સાંભળ્યું છે કે બધા યુગોમાં કળયુગ એ માનવ જાતિ માટે સૌથી શ્રાપિત યુગ છે પરંતુ મહર્ષિ વેદ વ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે કળયુગ

એ બધા યુગમાં શ્રેષ્ઠ છે અને બધા જ મનુષ્યમાં સ્ત્રી સૌથી ઉત્તમ છે પરંતુ આવું કહેવા પાછળ સાચી હકીકત કઈ છે તેના વિશે આજે અમે તમને આજની ધાર્મિક વાતોમાં જણાવીશું તો આ રહસ્યમય વાતને અંત સુધી સાંભળતા રહેજો વિષ્ણુ પુરાણના છઠ્ઠા

ભાગના બીજા અધ્યાયમાં વર્ણવેલ વાર્ત અનુસાર એક દિવસ મહર્ષિ વ્યાસ ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઋષિઓ ત્યાં પહોંચ્યા અને જોયું કે વ્યાસજી નદીમાં ડૂબકી લગાવીને ધ્યાન કરી રહ્યા છે ત્યારે તેઓ તેમની પાસે ગયા પ્રતીક્ષા કરી

નદી કિનારે એક ઝાડ પાસે બેસે છે થોડા સમય પછી જ્યારે મહર્ષિ વ્યાસ ધ્યાન માથી ઉભા થયા ત્યારે તેઓ બોલ્યા કે બધી જાતિઓમાં શ્રેષ્ઠ અને ધન્ય છે બધા મનુષ્યમાં સ્ત્રી જ સાધુ છે તેમનાથી વધારે ધન્ય કોઈ નથી અને બધા યુગોમાં કળયુગ સૌથી શ્રેષ્ઠ

છે આટલું કહીને તે ફરીથી પાણીમાં ડૂબકી લગાવીને ધ્યાન કરવા લાગ્યા આ જોઈને ગંગા કિનારે બેઠેલા ઋષિમુનિઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા તે બધાએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું કે આજ સુધી આપણે એવું સાંભળ્યું હતું કે યુગમાં

કળયુગ સૌથી શ્રાપિત યુગ છે જ્યારે બધા મનુષ્યમાં પુરુષો શ્રેષ્ઠ છે તો પછી વ્યાસ શા માટે કહી રહ્યા છે ત્યારે એક ઋષિએ કહ્યું કે ફક્ત વ્યાસજી જ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે બધા ઋષિઓએ તેમની પાસે ગયા ત્યારે

સત્યવતી નંદન વ્યાસ છીએ તેમને પૂછ્યું કે ઋષિઓ તમારા આવવાનું કારણ શું છે પછી મોની હોય તેમને કહ્યું અમારા મનમાં રહેલી શંકાના સમાધાન માટે અમે અહીં આવ્યા છીએ એટલા માટે તમે એક વાત જણાવો. તમે સ્નાન કરતી વખતે બોલ્યા હતા કે

જાતિઓમાં શુદ્ધ શ્રેષ્ઠ છે મનુષ્યમાં સ્ત્રી શ્રેષ્ઠ છે અને બધા યુગોમાં કળયુગ શ્રેષ્ઠ છે એટલા માટે હવે અમને આ રહસ્ય વિશે તમે જ વિસ્તારથી સંભળાવો આ સાંભળીને આ વાત પાછળનું કારણ તમે બધા ધ્યાનથી સાંભળજો ત્યારે વ્યાસજી બોલ્યા કે સતયુગમાં

10 વર્ષ તપાસ થયા બ્રહ્મચર્ય અને જાપ વગેરે કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ માણસને ત્રેતા યુગમાં એક વર્ષમાં એક મહિનામાં અને કળિયુગમાં માત્ર એક દિવસમાં પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે આચરણ કરવાથી પ્રાપ્ત થાય છે તે જ કળિયુગમાં

શ્રીકૃષ્ણના નામનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે આ રીતે કળિયુગમાં માણસ થોડી મહેનત કરીને મહાન ધર્મ પ્રાપ્ત કરે છે તેથી હું કળયુગથી ખૂબ સંતોષો અને એટલે જ હું તેને તમામ યુગોમાં શ્રેષ્ઠ માનું છું ત્યાર પછી મુનિએ કહ્યું કે હવે હું તમને જણાવી શકે

બ્રાહ્મણો અને અન્ય જાતિ કરતા શુદ્ધ શા માટે શ્રેષ્ઠ છે બ્રાહ્મણોએ બ્રહ્મચર્ય વ્રતના પાલન કરતી વખતે વેદોનો અભ્યાસ કરવો પડે છે અને પછી વેદોના આચરણથી પ્રાપ્ત કરેલા પૈસા થી ધારમિક યજ્ઞ અને પૂજા પાઠ કરવા પડે છે આમાં પણ કારણ વગરની વાતો ભોજન અને નકામા યજ્ઞોને કારણે તેમનું પતન થાય છે તેથી તેઓએ હંમેશા આત્મ સંયમ રાખવો જોઈએ કોઈ પણ કાર્યમાં

અયોગ્ય થવાથી તેમને દોષ લાગે છે ભોજન અને પાણી વગેરે પણ તેઓ તેમની ઈચ્છા મુજબ સ્વીકારી નથી શકતા કારણ કે તેમને બધા કામમાં બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે આ રીતે તેઓ ઘણા લોકોને ભોગવીને સદગુણો પ્રાપ્ત કરી શકે છે પરંતુ જેને ફક્ત મંત્ર રહેતી યજ્ઞ અને પૂજા પાઠ કરવાનો અધિકાર છે તેવા મનુષ્યો માત્ર ગરીબોની સેવા કરીને જ પુણ્ય પ્રાપ્ત કરી લેશે એટલા માટે અન્ય

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *