2023 માં લખમી લૂટાશે || 2023 ની ભવિષ્યવાણી || 2023 નો કળિયુગ || આગમ ના એંધાણ - Kitu News

કલયુગ એટલે કાળો યુગ અથવા કલહ અને કલેશનો યુગ જે યુગમાં બધાના મનમાં અસંતોષ હોય છે બધા જ માનસિક રૂપથી

દુઃખી હોય છે ઘણા હજારો વર્ષો પૂર્વે ભાગવતમાં સુખદેવજીએ જેને બારીકીથી અને વિસ્તારથી વર્ણન કર્યું છે જે આપણી આંખો

ખોલવા માટે કાફી છે આજે આપણે તે વર્ણન અનુસાર આ ઘટનાઓ ઘટી રહી છે અને માનવામાં આવે છે કે આગળ પણ જે

લખેલું છે તે જ ઘટશે આ યુગમાં ધર્મનો ફક્ત એક ચોથાઈ અંશ રહી ગયો છે કલયુગના પ્રારંભનો સમય 31 02 એસા પૂર્વનો હતો

એટલે કે કલયુગનું પ્રારંભ 3102 ઈશા પૂર્વે થયો હતો કલયુગમાં ભગવાન કલકીનું અવતાર થશે જે પાપીઓનો સહાર કરીને ફરીથી

સતયુગની સ્થાપના કરશે અવતારના સંબંધમાં અન્ય પુરાણોમાં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે કલયુગનું કાર્ડ એટલે કે કલયુગ

નો સમય 4,32,000 વર્ષ લાંબો છે હજુ કલયુગનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે કલયુગનો પ્રારંભ 3102 ઈશા પૂર્વે થયો હતો જ્યારે પાંચ

ગ્રહ મંગળ બુધ શુક્ર ગ્રહસ્પતિ અને શનિ મેષ રાશિ ઉપર ઝીરો ડિગ્રી ઉપર હતા અને કલયુગને 5122 વર્ષ વેચી ચૂક્યા છે અને

કલયુગને ₹4,26,878 વર્ષ બાકી છે એટલે કે પૂરો થવા માટે આટલા વર્ષો બાકી છે ઘણા વર્ષો સુધી ધરતી સુકાઈ રહેશે પછી

કલયુગમાં અંતિમ સમયમાં ખૂબ જ મોટી ધારાઓથી લગાતાર વર્ષા થશે એટલે કે વરસાદ થશે જેના લીધે ચારે બાજુ પાણી પાણી થઈ જશે સમસ્ત પૃથ્વી ઉપર જળ થઈ જશે અને પ્રાણીઓનો અંત થઇ જશે ત્યારબાદ એક સાથે બાર સૂર્યનો ઉદય થશે અને તેના

તેજથી પૃથ્વી સુકાઈ જશે કલયુગના અંતમાં ભયંકર તોફાનો અને ભૂકંપો ચાલ્યા કરશે લોકો મકાનમાં નહીં રહે લોકો ખાડા ખોડીને રહેશે ધરતીના ત્રણ હાથ હંસ એટલે કે લગભગ સાડા ચાર ફૂટ નીચે લોકો રહેશે મહાભારતમાં કલયુગના અંત સમયમાં મહાપ્રલય

થવાનું વર્ણવવામાં આવેલો છે પરંતુ તે કોઈ પણ જળ પ્રલયથી નહીં પરંતુ ધરતી ઉપર લગાતાર વધી રહેલ ગરમીથી થશે મહાભારત નો વન પર્વમાં ઉલ્લેખ મળે છે કે કલિયુગના અંતમાં સૂર્યનો તેજ એટલો વધી જશે કે સાત સમુદ્ર અને બધી નદીઓ

સુકાઈ જશે ને પાતાળ સુધી બંધ કરી દેશે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે બધું જ સળગી જશે ત્યારબાદ 12 વર્ષો સુધી લગાતાર વરસાદ થશે જેનાથી બધી જ ધરતી જળમગ્ન થઈ જશે જળમાં ફરીથી જીવનની ઉત્પત્તિ શરૂ થશે અને ત્યારબાદ ફરીથી

સતયુગની સ્થાપના થશે પાંચ વર્ષની ઉંમરમાં સ્ત્રીઓ ગર્ભવતી થઈ જશે 16 વર્ષમાં લોકો વૃદ્ધ થઈ જશે અને ૨૦ વર્ષમાં મૃત્યુને પ્રાપ્ત થશે માણસનું શરીર ઘટી જશે અને માણસનું શરીર બોનું બની જશે એટલે કે માણસ નાનકડા કદવાળો બની જશે તો

કલયુગમાં આવનારા સમયમાં આ બધી ઘટનાઓ બનશે હવે જાણીએ બ્રહ્મવૈવત પુરાણમાં કલયુગ વિશેષ શું કહેવામાં આવ્યું છે

એવું કહેવામાં આવ્યું છે કે કલયુગમાં એવો સમય પણ આવશે જ્યારે મનુષ્યનું આયુષ્ય ખૂબ જ ઓછું રહી જશે યુવાવસ્થા સમાપ્ત થઈ જશે કલીના પ્રભાવથી પ્રાણીઓના શરીર નાનું થતું જશે અને રોગગ્રસ્ત પણ બની જશે શ્રીમદ ભાગવતમાં એવું કહેવામાં

આવ્યું છે કે લોકોનું આયુષ્ય ઓછું થતું જશે જ્યારે કલયુગ આગળ વધતો જશે કલયુગના અંત સમયમાં જે સમયે કલ્કી અવતાર અવતારિત થશે તે સમયે મનુષ્યની પરમ આયુષ્ય ફક્ત 20 થી 30 વર્ષની હશે જે સમયે કલકીય અવતાર થશે ત્યારે ચારેવણના લોકો સૂત્રોની સમાન થઇ જશે ગાય પણ બકરીઓની જેમ નાની નાની અને ઓછી દૂધ દેનારી બની જશે હવે જાણીએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *