કલિયુગ ના 5 સત્ય જે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને બતાવેલા - Kitu News

હિન્દુઓનો જ નહીં સમસ્ત માનવ જાતિનો ગ્રંથ છે તેનાથી પ્રત્યેક માણસે સારી શિક્ષા અને માર્ગ મળે છે

પ્રત્યેક મનુષ્ય તેનું વાંચન કરવું જોઈએ મહાભારતમાં જીવનની સાથે જોડાયેલ દરેક વર્ણન જોવા મળે છે આ ગ્રંથમાં દેશ ધર્મ ન્યાય રાજનીતિ સમાજ યુગ યુદ્ધ પરિવાર જ્ઞાન વિજ્ઞાન અને ટેકનિકી જેવા સમસ્ત વિષયનું વર્ણન જોવા મળે છે આજના વીડિયોમાં

અમે તમને મહાભારતના એક એવા પ્રસંગ વિશે બતાવીશું જેનાથી આજનો માણસ ઘણું બધું શીખી શકે છે જ્યારે પાંચ પાંડવોને વનવાસ થયો ત્યારે વનવાસમાં જતા પહેલા પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું એ શ્રીકૃષ્ણ અંતકાળ ચાલી રહ્યો છે તમે અમને

જણાવો કે આવવાવાળા કળિયુગની ચાલ અને ગતિ કેવી હશે શ્રીકૃષ્ણ જવાબમાં કહે છે હું તમને સીધો તેનો જવાબ નહીં આપી શકું પરંતુ હા તમે ભાઈ વનમાં જાઓ અને જે કંઈ પણ જોવા મળે તે આવીને મને કહેજો હું તમને તેનો કલયુગમાં પ્રભાવ બતાવીશ

ત્યારબાદ પાંચે ભાઈ વનમાં જતા રહ્યા વનમાં તેમણે જોયું તો તે આચાર્યચકિત થઈ ગયા આખરે તેમણે વનમાં શું જોયું અને ભગવાન શ્રીકૃષ્ણએ શું જવાબ આપ્યો તે જાણવા માટે આ વીડિયોને અંત સુધી જોતા રહો મિત્રો ફરી એકવાર તમારા બધાનું

સ્વાગત છે ધાર્મિક વાતોમાં ચાલો હવે શરૂ કરીએ આજ રોજક પ્રસંગને શ્રીકૃષ્ણના કહેવાનું અલગ અલગ દિશામાં જંગલ તરફ જતા રહ્યા યુધિષ્ઠિર ભ્રમણ પર હતા તો તેમણે જોયું કે એક જગ્યા પર એક હાથીને બે સૂંઢ છે આ જોઈને યુધિષ્ઠિર ખૂબ જ

આચાર્યચકિત થઈ ગયા અર્જુન અને બીજી દિશામાં હતા અને તેમને જોયું તો તે પણ આચાર્યચકિત થઈ જાય છે કે એક પક્ષી છે જેની આંખ પર વેદોની રચના લખાયેલી છે પરંતુ તે મરેલા માણસનો માણસ ખાઈ રહ્યો છે આ બાજુ એમ પણ એક આચાર્ય જનક

ઘટનાને જોવાય છે તેને જોયું તો એક ગાય એ પોતાના વાછરડાને જન્મ આપ્યો છે પરંતુ જન્મ આપ્યા પછી તે ગાય તે વાછરડાને એટલો ચાટી રહી છે કે તે નાનું એવું વાછરડું લોહી લુહાર થઈ ગયું સહદેવ જ્યારે પ્રબળ પર હતા તો તેણે ચોથો આચાર્ય જોયો કે

ત્રણ ચાર કુવા છે અને આજુબાજુના કુવામાં પાણી છે પરંતુ વચ્ચેનો એક કોષ સાવ ખાલી છે તે ખૂબ જ ઊંડો છે છતાં પણ તેમાં પાણી નથી તેને આ જોઈને કોર આચાર્યચકિત થયું કે આવું કેવી રીતે થઈ શકે આ બાજુ નકુલ પણ એક એવી જ ઘટના જુએ છે કે

તેણે જોયું કે પથ્થરનો મોટો ટુકડો પહાડ પરથી નીચે પડી રહ્યો છે તે મોટા મોટા ઝાડની સાથે અથડાય છે અને તેના અથડાવાથી ઝાડ પડી જાય છે પરંતુ થોડી જ વારમાં જુએ છે તો એક નાના એવા પાંદડાના ટેકે તે મોટો પથ્થર રોકાઈ જાય છે આ જોયા પછી

તે ત્યાંથી નીકળી જાય છે અને થોડી જ વારમાં બધા જ ભાઈ ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવે છે અને પોતાની સાથે થયેલા અનુભવો જણાવે છે સૌથી પહેલા યોગેશ પૂછે છે તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે એવા લોકોનું રાજ્ય હશે જે બંને તરફથી અલગ

અને કરશે પણ કંઈક અલગ જ હશે અને તેના કર્મ પણ કે બીજા જ હશે આવા જ લોકોનું કળિયુગમાં રાહ જશે ધર્મરાજ તમે કળિયુગના આવવા પહેલા તમારું રાજ્ય સંપૂર્ણ કરી લ્યો ત્યારબાદ અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે હે પાર્થ

આવી જ રીતે કળિયુગમાં એવા ઘણા બધા લોકો હશે જે ખૂબ જ નાની કહેવાય છે તે જ્ઞાનની ખૂબ જ ચર્ચા કરશે પરંતુ તેનું આચરણ રાક્ષસ જેવું હશે પરંતુ તે એ જ જોતા રહેશે કે કયો મનુષ્ય ક્યારે મળશે અને તેમના નામની સંપત્તિ પોતાના નામની ક્યારે

થાય મોટી મોટી સંસ્થાઓના વારસદારો તેમના ગુરુની અથવા હાલમાં જે શાસન કરે છે તેના મૃત્યુની રાહ જોશે દરેકે જાતિ ધર્મ પર બેઠેલા વિશે કે તેના હાથમાં સત્તા ક્યારે આવશે અને તે પછી ખૂબ જ મોટી વ્યક્તિ હોય પરંતુ તેની દૃષ્ટિ હંમેશા ધન અને પદ

પર જ હશે કે તેનું પેટ ભરાયેલું છે કે નહીં તેમના પોતાના જ સગા સંબંધી ભૂખથી મરી રહ્યા છે અને તે જોતા રહેશે અને વ્યસનમાં ખૂબ જ પૈસા ઉડાડશે પરંતુ કોઈનો દુઃખ દર્દ સમજવામાં તેમની રુચી નહીં હોય કહેવાનો અર્થ એ છે કે કળિયુગમાં અન્યના ભંડાર

હશે પરંતુ લોકો ભૂખથી મરી રહ્યા છે તેની બીજી તરફ મહેલોમાં હશે પરંતુ બાજુની ચોપડીમાં રહેલો માણસ સુખથી મરી જશે એક જ સમયે ઘણી બધી અસમાનતા જોવા મળશે સહદેવ પછી ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપતા કહે છે કે કળિયુગમાં માણસનું મન

નીચું થતું જશે તેના જીવનનું પતન થઈ જશે પરંતુ તે પતન તેના પૈસાથી નહીં રોકાય તેને સંપત્તિથી પણ નહીં રોકાય પરંતુ એક નાના એવા હરિ ભજનથી ભગવાનનું નામ લેવાથી તેનું પતન થતું અટકી જશે એટલા માટે જ ભક્તો હરિ ભજન જ કળિયુગમાં

મોક્ષ પામવા માટેનું એક સર્વોત્તમ ઉપાય છે આશા છે કે તમને આ ધાર્મિક વાર્તા સારી લાગી હશે તમે આઘોળ કળયુગ અને વર્તમાન સમય વિશે શું વિચારો છો તેમને કોમેન્ટ કરીને જણાવો અને સાત

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *