શરીરના આ અંગ ઉપર આજે જ બાંધી દો કાળો દોરો - Kitu News

ઘણીવાર શું થાય છે આપણી કિસ્મત ખુલે છે પરંતુ ધન પ્રાપ્ત થતું નથી અને હંમેશા ધનની કમીનો સામનો કરવો પડે છે તેનું કારણ

હોય છે તમારી ઉપર નજર દોસ્ત લાગી ગયો હોય અથવા તો કોઈ પણ પ્રકારનો દોષ હોય જેના કારણે તમારા જીવનમાં તેનો

પ્રભાવ જોવા મળે છે મિત્રો આજે અમે તમને બતાવીશું કાળા દોરા ના ચમત્કારી ઉપાય વિશે જો તમે કાળા દોરા નો આ ઉપાય

કરો છો તો તમારા જીવનમાં નિશ્ચિત રૂપથી ધનનું આગમન થશે અને કોઈ દિવસ મામલામાં મુશ્કેલી આવશે નહીં મિત્રો તમે

ઘણીવાર જોયો હશે કે નવું બાળક જન્મે છે ત્યારે સૌથી પહેલા તેના હાથ પગમાં કાળો દોરો બાંધવામાં આવે અને કાળો ટીકો

કરવામાં આવે છે તેથી તેને કોઈપણ પ્રકારની નજરના લાગે મિત્રો કાળો દોરો ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે કાળો દોરો નકારાત્મક શક્તિને દૂર કરે છે મિત્રો જો તમારે આવું થતું હોય અને કોઈ કાર્યમાં તમને ફાયદો થતો ન હોય અને તમારા કાર્યો

અટકી જતા હોય ત્યારે તમારી અંદર માનસિક મુશ્કેલી આવી જાય છે મિત્રો આજે અમે તમને કાળા દોરા નો ઉપાય બતાવીશું જેને તમારા ઘરમાં અહીંયા બાંધી દેવાનો છે અને સાથે સાથે તમારા શરીર પર બાંધી ચમકી શકે હવે મિત્રો વાત કરીએ તમારે ઉપાય

કેવી રીતે કરવાનો છે તો મિત્રો તમને નિવેદન છે કે વીડિયોને અંત સુધી અને જો તમે ચેનલમાં નવાબ તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ત્રણ પ્રાપ્તિ માટે અને તમારા જીવનમાં ધન હંમેશા બની રહે તે માટે

કાળા દોરા ને આવી રીતે ઉપયોગમાં લેવાનો છે મિત્રો કોઈ પણ સારા દિવસે અને તમારું મન પવિત્ર હોય તે દિવસે સવારે સ્નાન કર્યા પછી ઓમ અંજની સુકાઈ નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે અને હનુમાનજીના કોઈપણ નામનો જાપ કરવાનો છે તે પછી જો

તમારા ઘરની આજુબાજુમાં હનુમાનજીનું મંદિર હોય તો સવા મીટર કાળા દોરાને લઈને મંદિરે જવાનું છે અને જો તમારા ઘરની આજુબાજુમાં હનુમાનજીનું મંદિર ન હોય તો કોઈ પણ મંદિરે જઈને આ ઉપાય કરી શકો છો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *