મા ના જીવન ની પુરી કહાની જાણો

નમસ્કાર તો આજે વાત કરી રહ્યા છે થોડાક સમયની અંદર જે એક સેલિબ્રિટી થઈ ગયા છે

એવા કમાભાઈ જે કમાભાઈ આજે ડાયરામાં અને તે રાજ્ય પર જોવા મળી રહ્યા છે

એને પૈસા મળે એ પૈસાનું શું કરી રહ્યા છે તે આજે આપણે જોશું બહુ જ ફેમસ થયેલા

જીવન વિશે તમને જણાવીશું કે કમાનો ડાન્સ પસંદ આવતો હોય એવા

વિડિયોને તમે લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો કમાનુ સાચુ નામ છે

કમલેશ નરોત્તમભાઈ નકુમ અને તેઓ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગામના વતની છે

અને કોઠારીયા ગામમાં આવેલ શ્રી રામ રોટી અને ક્ષેત્ર આશ્રમમાં તેઓ વધારે જોવા મળે છે

કમો આશ્રમમાં લોકોને સેવા આપે છે કમો સેલિબ્રિટી થી પણ વધારે ફેમસ કેવી રીતે થયું

તે વાત કરીએ તો દોસ્તો આજે ત્રણ મહિના પહેલા કિર્તીદાન ગઢવી ના ડાયરામાં તેમને

ઉભા થઈને રમવા લાગ્યા અને તે વિડીયો તેમનો બહુ જ વાયરલ થઈ ગયું.

આજના સમયમાં કમાને કોઈ પણ કલાકારો તેમના ડાયરામાં તેમને રમવા માટે બોલાવે છે

અને ડાયરામાં કમો આવે એટલે તે ડાયરો ખૂબ જ લોકપ્રિય થઈ જાય છે

કમાના ફેવરેટ કલાકાર છે કિર્તીદાન ગઢવી તેમના ડાયરાઓ અને તેમના ગીતો થી બહુ જ પ્રોત્સાહિત થાય છે

નાનપણથી જ રહે છે કમાને ભજન ડાન્સ આખ્યાન તથા કે કોઈપણ

સંતવાણીમાં તેમને બહુ જ રસ છે દોસ્તો કમો કોઈપણ પ્રોગ્રામમાં જાય છે

તો ત્યાં કલાકારો તેમને બહુ પૈસા આપે છે પણ કામો તે બધા પૈસા એ આશ્રમમાં આપી દે છે

દોસ્તો કમો આજના સમયમાં તેઓ સોશિયલ મીડિયામાં બહુ જ ફેમસ થયું છે

તેમના અત્યારના ઇન્ટરવ્યૂ પાંચ પાંચ લાખ વ્યુ પર પહોંચી ગયા છે

સેલિબ્રિટી કરતા પણ વધારે ફેમસ થઈ ગયો છે એમ પણ કહી શકાય તો પ્લીઝ આ વીડિયોને તમે લાઈક કરી દો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વીડિયોને શેર પણ કરી લેજો

Leave a Comment