ગેરંટી આપુ છું કે જીમ માં ગયા વગર 1 મહિના માં ઘેર બેઠા પાતળી કમર કરો - Kitu News

જય ભગવાન મિત્રો આજે એક નવી ટીપ્સ લઈને તમારી સામે આવ્યો છું. આજે મોટામાં મોટો જે પ્રોબ્લેમ છે કે મોટું પેટ અમુક ઉંમર પછી 30 વર્ષ પછી મોટું પેટ વધી જાય છે આ મોટું પેટ વધે છે એ લેડીઝ અને જેન્ટ્સ બંનેમાં પ્રોબ્લેમ હોય છે મિત્રો મોટુ પેટ

કોઈને ગમતું નથી છતાં પણ ગમાડવું પડે છે એના માટે લાગતા હજારો રૂપિયા ખર્ચને આપણે જીમમાં જઈએ છીએ છતાં પણ પેટ ઉતરતું નથી જીમમાં જવાની કોઈ જરૂર નથી જીમમાં પૈસા બગાડવાની જરૂર નથી એક્સ્ટ્રા થોડો ટાઈમ તમારે કાઢવાનો છે એક

પણ પૈસો ખર્ચવાની જરૂર નથી અને મિત્રો આજે હું તમને એવી એક નોર્મલ એક્સરસાઇઝ બતાવવા જઈ રહ્યો છું કે એક લાખ ટકાની હું ગેરંટી આપું છું કે એ જો મારી એક્સરસાઇઝને તમે ફોલો કરશો અને સામાન્ય થોડુ ડાયટ હું આપું એ ડાયટને ફોલો

કરશો તો તમારું જે પેટ છે એ પેટ મારા જેવું અત્યારે તમે જોઈ રહ્યા છો કે મારું જે પેટ છે એકદમ સ્લીમ બોડી છે આ રીતનું પેટ એક મહિનામાં થઈ જશે મારી ગેરંટી છે મિત્રો બીજી એક વાત કહું મોટું પેટ હોય એટલે આપણને ખબર છે કે માણસ 40 વર્ષની

ઉંમર હોય તો 60 વર્ષનો લાગે 50 વર્ષની ઉંમર હોય તો 70 વર્ષનો લાગે ને એવા માણસો જોયા છે કે સાહેબ 30 વર્ષની ઉંમરે એટલું મોટું પેટ થઈ ગયું હોય તમે એને જુઓ તો તમને એમ લાગે કે 45 50 વર્ષની ઉંમર હશે મિત્રો તમારી ઉંમર કરતાં દસ વર્ષ નાના

દેખાવું હોય તો આવતીકાલથી અમારી બતાવેલી એક્સરસાઇઝ બધી ચાલુ કરી દેજો એક મહિનામાં તમારી કમર જે છે એ એકદમ મારા જેવી પાતળી થઈ જશે મિત્રો એવું ગેરંટી સાથે કહું છું અને એટલે દસ વર્ષ નાના દેખાવું હોય તો તમારા સતત અભ્યાસ એક

મહિના સુધી આનો કરવાનો છે તમે જોઈ શકો છો મારી ઉંમર 53 વર્ષની ઉંમર છે છતાં પણ ઘણા લોકો એવું કહે છે ઉંમર લાગતી નથી એ કહેવાનો ભાવાર્થ કે પેટ વધારે હોય તો જ મોટી ઉંમર લાગે છે એટલે નવ એક્સરસાઇઝ બતાવવા જઈ રહ્યો છું તમને આ

રીતે મારી પોઝીશન તમે જોઈ રહ્યા છો અને આ રીતે મૂકી દેવાના છે ત્યાર પછી સ્ટેટ તમારે પંજા ઉપર અને તમારા હાથ ઉપર આ રીતે શરીરને ઊંચું કરવાનું છે આ પોઝિશનમાં 30 સેકન્ડ રહેવાનું છે ધીમે ધીમે પછી સમય વધારવાનો છે 30 સેકન્ડ ત્યાર પછી

તમારે નીચે મૂકી દેવાનું છે થોડા રિલેક્સ થવાનું આરામ કરી ફરી પાછા તમે આ રીતે 30 સેકન્ડ માટે 30 સેકન્ડ બીજા અઠવાડિયે 45 સેકન્ડ ત્રીજા અઠવાડિયે 60 સેકંડ એ રીતે વધારતા જશો તો મિત્રો આ સામાન્ય તમને લાગે છે પણ એક વખત તમે જ્યારે આ

એક્સરસાઇઝ કરશો તો તમને ફીલ થશે તમારા પેટના સ્નાયુઓ ખેંચાશે અને પેટની ચરવી ઓગળવા લાગશે હવે મિત્રો જોઈએ એક્સરસાઇઝ નંબર ટુ એનું નામ છે બાઈસીકલ સ્લીપિંગ બાઈસીકલ આ રીતે પગ ઊંચા કરી દો થોડા ત્યાર પછી ડાઘ અને જમણો હાથ જે રાઉન્ડ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *