ગુજરાત ના મુખ્ય મંત્રી કમાં ને મળવા બોલાવ્યો કમો રાતો રાત સુપર સ્ટાર બની ગયો - Kitu News

નમસ્કાર મિત્રો ગુજરાતનો ગરીબ પરિવાર એટલે કે કમો

ગરી પરિવારમાં જન્મેલો અને ખૂબ જ વાયરલ થયો છે

આખા દેશનો હીરો થઈ ગયો છે રાતોરાત વાયરલ થઈ ગયો છે

તો મિત્રો અત્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને મળવા આવ્યો અને કમો

ખરેખર સ્ટેજ ઉપર ગયો છે અને ખૂબ લોકોને મજા આવે છે અને લોકોને એન્જોય કરાવી છે

ઘણા લોકો કહેતા હોય પહેલા તેની કદર નથી ગામમાં કોઈ બોલાવવા પણ માંગતું નથી લાઈક કરજો કમલેશ માટે કમાવા માટે

લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહિ સબ્સ્ક્રાઇબ પણ ચેનલ કરી લેજો તો દોસ્તો કમલેશભાઈ ને તમને ખબર છે કમો ત્યારે

રાતોરાત કમલેશભાઈ થઈ ગયા છે અત્યારે ભલે કદાચ કામો હશે પણ બે દિવસ પછી મહિના દિવસ પછી કમોમાંથી કમાભાઈ

થઈ જશે કેમ કે કિસ્મત બદલતા વાર નથી લાગતી આ એની સાક્ષી પુરે છે કમો અને મિત્રો કમો ગમે ત્યાં ગમે તે કલાકારનો

પ્રોગ્રામ એટલે જાય આટલું જ નહીં મિત્રો વિદેશમાં પણ જવાનું છે પણ આપણે જે મુખ્ય વાત ઉપર કરવાની છે જે ભૂપેન્દ્ર પટેલ ને

કમલેશ મળવા આવ્યો અને આ લોકો બોલાવ્યો એ જોવાનો છે વિડીયો તમને બતાવું છું પણ મિત્રો કમલેશ માટે જેટલા શબ્દો

બોલે એટલા ઓછા છે ખરેખર લાભ અને વ્યક્તિ છે ખરેખર ભગવાનનું ઘરનું માણસ છે માટે હું એટલું કહું છું ભગવાનના ઘરનો માણસ છે તો હવે આપણે જે વિડીયો વાયરલ થયો છે એ જોઈ નાખીએ તો જુઓ વિડિયો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *