શું કામો લાખો રૂપિયા કમાયો

નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે એક વ્યક્તિ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ વ્યક્તિનું નામ છે કમો અને મિત્રો આ

વાયરલ થયેલા તમામ વિશે તમે પણ જાણતા હશો મિત્રો તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કિર્તીદાનભાઈ ગઢવીના

એક ડાયરામાં કમાયા હાજરી આપી હતી અને ત્યારે કમાય આ ડાયરામાં ડાન્સ કર્યો હતો અને બાદમાં માધવ સ્ટુડિયો નામની

youtube ચેનલ માં તેનો વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો અને ત્યારથી કમાભાઇની કિસ્મત રાતું રાત બદલાઈ ગઈ

હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વારે વાયરલ થયો હતો અને આજે આ વીડિયોના પાંચ મિનિટથી પણ વધારે છે અને

ડાયરામાં વારલ થયા બાદ કમાભાઇને બીજા પણ ડાયરામાં બોલાવવામાં આવ્યા હતા અને તે પણ બધા વિડીયો વાયરલ થયા છે

હાલ મિત્રો કોઈ પણ ડાયરો એવો નથી જતો જ્યાં કમાભાઈ હાજરી આપતા ન હોય મોટા મોટા કલાકારો ના ડાયરામાં હાજરી

આપતા હોય છે કહેવાય છે કે મિત્રો કિર્તીદાન ગઢવી જેના હોય છે તેને કિસ્મત રાતો રાત બદલાઈ જતી હોય છે ત્યારે મિત્રો

કમાભાઈ સાથે પણ એવું જ બન્યું હતું એ ગુજરાતમાં કમાભાઈની કિસ્મત બદલાઈ ગઈ છે અને હાલ તેવું આખી દુનિયામાં ફેમસ થઈ ગયા છે તો મિત્રો તમે પણ કમાભાઈ વિશે કંઈક કહેવા માગતા હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ

Leave a Comment