જય કાળભૈરવ મિત્રો તમારા બધાનો સ્વાગત છે

આજે મિત્રો આપણે આ વીડિયોની અંદર વાત કરીશું કામરૂ દેશ વિશે

પહેલા તમને જણાવી દો કે કામરૂ દેશ ક્યાં આવેલું છે

તો મિત્રો જે આસામ પરદેશ રહ્યો તે કામરુદેશ છે

પહેલાના સમયમાં તેને કામરૂ દેશ નામથી ઓળખવામાં આવતો હતો

કેમકે મિત્રો કામરૂ દેશની અંદર તંત્ર મંત્ર સાધના ક્રિયા

આવું બધું કરવામાં આવતું હતું જે તે મિત્રો કામરૂ દેશને તંત્ર મંત્ર

સાધના નો કટ પણ ગણવામાં આવે છે અને મિત્રો પાવન શક્તિપીઠ

જશે તેમાંથી એક શક્તિપીઠ કામરૂ દેશને પણ અંદર આવેલું છે

જે માતા કામખ્યાનું મંદિર છે હવે મિત્રો વાત છે કે ભાઈ કામરુદેશ

જળમાંથી નાબૂદ કોને કરી નાખી તો કે ભાઈ માતા મેલડી માતા મેલડી કયા હતા અને જેટલી પણ મેલી વિદ્યા હતી એ બધાયને

એક ફોટોની અંદર માતા મેલડી અર્પણ કરી દીધી હતી હવે માતા મેલડી હતા તો માતા ચામુંડા એ પરીક્ષા લીધી હતી એ માતા

મેલડી જે હતા તે કામરૂ દેશની અંદર ગયા હતા કામરુદેશની અંદર મિત્રો જેટલી પણ મેલીવિદ્યાથી તે માતા મેલડી નાબૂદ કરી

નાખી 25 કરી દીધી પહેલા મિત્રો તમને જણાવુ કે ભાઈ કામરુદેશની અંદર કેવી રીતે કામરૂ દેશની અંદર કોઈપણ પુરી ચરૈયા એ

કોઈ વિચાર નથી કામરૂ દેશની અધ્યક્ષ સ્ત્રીઓ રહી તે મેલીવિદ્યા શક્તિ પણ વિદ્યા કે કોઈપણ રીતે પંખી બનાવી દેતી પશુ

બનાવી દેતી અને પોતાની પાસે અને રાખી દે કોઈ માણસ પહેલાના સમયમાં પોતે કામરૂ દેશની અંદર પ્રવેશ કરી તો એનું કામરૂ

દેશની અંદરથી બહાર નીકળવું ઘણું બધું મુશ્કેલ થઈ જતું. કેમ કંઈ કામરૂ દેશની સ્ત્રીઓ પાસે એવી એવી તેની શક્તિ હતી તે

અને કામરૂ દેશની બહાર જવાશ ન હતી કાં તો તેને પકડી અને ચકલી બનાવી દે તે પોપટ બનાવી દેજે અને તેને પિંજરા ની અંદર

ખેત કરી અને રાખવી કા તો એને જાનવર બનાવી અને પોતાના જે ખેતરો હોય તેની અંદર અને કામ કરાવતી આવી હતી મિત્રો કામરૂ દેશની જ સ્ત્રીઓ હતી તેની પાસે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *