કરોડપતિ બનવા માટે કરવા ઉપાય ઘરના પાંચ દાણા થી કરો - Kitu News

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો પાંચ ઘઉંના દાણા અને એક દીવો આ જગ્યા ઉપર ચડાવી દો તમારી

કિસ્મત ચમકી જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમે જે પણ ઈચ્છા રાખો છો તે બધી જ મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અને

ભગવાન ગણેશના ખૂબ જ મોટા આશીર્વાદ પ્રાપ્ત કરવા તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો જો તેની પહેલા હજુ સુધી

તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને મિત્રો સાથે

શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ આ ઉપાય કરવા માટે તમારે લેવાનો છે એટલે કે એકાદશી હોય

અમાસ હોય પૂનમ હોય અથવા તો શુક્રવારનો દિવસ હોય ગુરૂવારનો દિવસ હોય કે પછી સોમવારનો દિવસ હોય આવી રીતે

તમારે કોઈ પણ ખાસ દિવસ લેવાનો છે મેં જે પ્રમાણે બતાવ્યું તેમાંથી કોઈ પણ એક દિવસે તમારે આ ઉપાય ને જરૂર કરવો

જોઈએ અને જો તમે એકાદશી અથવા તો અમાસના દિવસે નથી કરવા માંગતા. તો તમારે સોમવારના દિવસે આ ઉપાય ને કરવો

જોઈએ અથવા તો શુક્રવારના દિવસે પણ કરી શકાય છે કરવા માટે સૌથી પહેલા તમારે સવારમાં વહેલું ઉઠવાનું છે થઈ શકે તો

આજના દિવસે નાવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી લેવાનું છે અને પવિત્ર થઈ જવાનું છે ત્યાર પછી પીળા રંગના

અથવા તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ આવી રીતે થઈ ગયા પછી હવે તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો ખાસ

જણાવી દઈએ આ ઉપાય ધનપ્રાપ્તિ માટેનો છે આપણા ઘરમાં જો ધનના આવી રહ્યું હોય ધંધો બરાબર ન ચાલી રહ્યો હોય કે પછી

ધનની હાનિ થઈ રહી હોય કોઈ વ્યક્તિ ઘરમાં વારેવારે બીમાર પડી જાય છે અને તેની પાછળ ખૂબ મોટા ખર્ચાઓ વધી જતા

હોય અથવા તો અચાનક જ એવા ખર્ચાઓ તમારા ઘરમાં આવી જતા હોય જેના કારણે પૈસા ટકતા ન હોય અથવા તો કોઈને પૈસા

આપણે ઉછીના આપેલા છે અને ભરત ન મળતા હોય તો આપણે ધન પ્રાપ્તિ માટે આ ઉપાય જરૂર કરવા જોઈએ હવે મિત્રો આ

ઉપાય આપણે ધંધો ચાલી રહ્યો છે બિઝનેસ કરી રહ્યા છે વેપાર કરી રહ્યા છે કોઈ દુકાન છે જો તેના માટે પણ આ ઉપાય ને કરવામાં આવે છે એટલે કે આપણે ત્યાં પણ ધન પ્રાપ્ત કરવા માટેનું આ ઉપાય આપણે કરીએ છીએ મિત્રો આ ઉપાય જે છે તે

ભગવાન શંકરને સમર્પિત છે ભગવાન શંકર તમારી ઉપર પ્રસન્ન થાય છે અને આ ઉપાય ભગવાન ગણેશનો પણ છે તો ભગવાન ગણેશ પણ પ્રસન્ન થાય છે તો મિત્રો આવી રીતે હું તમને જે રીતે બતાવું તે રીતે તમારે આ ઉપાય ને કરવાનો છે મિત્રો જ્યારે પણ

ઉપાય કરીએ ત્યારે તમારે મે જે રીતે બતાવ્યું તે રીતે સવારમાં વહેલું ઉઠવાનું છે ગંગા સ્નાન કરવાનું છે અને પવિત્ર થઈ જવાનું છે ત્યાર પછી તમારા ઇષ્ટદેવ એટલે કે જે ભગવાનને તમે માનો છો તે ભગવાનની તમે રોજે પૂજા કરતા હશો તે જ રીતે તમારે આજના

દિવસે પણ પૂજા કરવાની છે અને આજના દિવસે તમારે ખાસ કરીને વ્રત કરવાનું છે હવે મિત્રો હું ઉપાય જણાવું છું ધ્યાનથી સાંભળજો હું ખૂબ જ કોશિશ કરીશ કે તમને આસાન ભાષામાં સમજાય મિત્રો આ ઉપાય કેવી રીતે કરવાનો છે તેની માટે શું

સામગ્રી જોઈશે તે આપણે પહેલા વાત કરી લઈએ તમારે પાંચ દાણા ઘઉંના લેવાના છે મિત્રો પાંચ દાણા ઘઉંના એવા લેવાના છે એકેય બાજુથી કોઈ બાજુથી ખંડિત ના હોય એટલે કે તૂટેલા ના હોય તેવા આખા એકદમ મોટા ઘઉંના પાંચ દાણા હોય તેને તેવા

તમારે પાંચ દાણા લેવાના છે અને આ પાંચ દાણા ને તમારે રાત્રે જ્યારે તમે સવારે ઉપાય કરો છો એમની આગલી રાત્રે તમારે પાણીમાં પલાળી દેવાના છે અને સવારે તમારે પલાળેલા પલાળેલા છે દાણા છે ઘઉંના તેનાથી તમારે ઉપાય કરવાનો છે હવે ઘઉંના

દાણા પલ્લી જાય સવારમાં ત્યાર પછી તમારે એક પાત્રમાં ત્રાંબાના પાત્રમાં તમારે રાખવાના છે અને ત્યાર પછી તમારે એક ગાયના ઘીનો દીવો બનાવવાનો છે મિત્રો જ્યારે પણ ગાયના ઘીનો દીવો બનાવો ત્યારે લોટનો દીવો બનાવવાનો છે ઘઉંનો લોટ બાંધીને

દીવો તૈયાર કરવાનો છે લોટ બાંધતી વખતે મીઠું મસાલા કોઈ વસ્તુ નાખવાની નથી તમારે આ લોટ બાંધીને દીવો તૈયાર કરવાનો છે એમાં એક રૂની વાટ લગાવવાની છે કોઈ દોરાની કે એવી કોઈ વાત લગાવવાની નથી આવી રીતે આ તમારે દીવો તૈયાર કરીને

તેમાં ગાયનું ઘી ઉમેરીને તમારે સાથે રાખવાનું છે હવે મિત્રો જે આપણે ઘઉંના દાણા પલ્લી ગયેલા હતા સવારમાં તે તમારે એક પાત્રમાં નાખવાના છે એ પાત્રમાં થોડોક ગળ નાખવાનો છે જો તમે ગળનું પાણી નાખો છો તો પણ ચાલે છે એટલે કે એમાં થોડું

પાણી તો નાખવાનું જ છે એટલે ગળ ઓગળી જશે અથવા તો ઘરનું પાણી તમે નાખી શકો છો આવી રીતે થઈ ગયા પછી તમારે આ પાત્ર અને આ એક દીવો જે છે તે તમારે ભગવાન શિવના મંદિરે લઈ જવાના છે દિલથી શ્રદ્ધાથી ભગવાન પાસે કહેવાની છે

અને ત્યાર પછી તમારે સૌથી પહેલા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા કરતા તમારે જે ઘઉંના દાણા છે તેમાંથી ચાર દાણા તમારે જમણા હાથમાં લેવાના છે અને ચાર દાણા જમણા હાથમાં લઈને ભગવાન શિવની શિવલિંગ હોય ત્યાં

તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જ્યાં ગણેશજીનું સ્થાન છે શિવલિંગમાં બધાને ખબર હોય છે ગણેશજીનું સ્થાન ક્યાં હોય છે એટલે કે શિવલિંગની નીચે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *