દેવાયત ખવડ ડાયરા માં ખજુર ભાઇ ને આટલા રૂપિયા આપ્યા આ છે ગુજરાત નો ભગવાન જોઇલો - Kitu News

નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં એક વિડીયો વાયરલ થયો છે દેવાયતભાઈ ખવડ ગુજરાતના મોટા

સાહિત્યકાર અને લોક ડાયરાના કલાકાર છે મિત્રો બધા ઓળખો એના ડાયરામાં મિત્રો ખજૂર ભાઈ ને પૈસા આપવાની જાહેરાત

કરી લીધી છે તો પહેલા દેવાતભાઈ ને લાખ લાખ અભિનંદન અને ડાયરો કરાવ્યો હોય એ ઘરધણી કે માલિકને પણ અભિનંદન

કારણ કે ખજૂર ભાઈ માટે પૈસા દાન કર્યા છે એક બે રૂપિયાની હજારો લાખો રૂપિયા જે પણ એમાં ઘોર થાય એ બધી ખજૂર ભાઈ દેવાની અને ખજૂર ભાઈને તો એનાથી પણ વધારે અભિનંદન ખજૂર ભાઈ ખરેખર બીજા લોકો માટે ઘસાઈ ગયા છે બીજા લોકો

માટે એને આસુ લોચા છે બીજા લોકોને એટલી સેવા કરી છે અને બધા લોકો કોમેન્ટ ની અંદર ગયા વિડીયો કેતાતા ખજૂર ભાઈ ભવિષ્યમાં ગુજરાતના સીએમ અથવા તો પ્રાઇમ મિનિસ્ટર બને એટલી અમારી બધાની શુભકામનાઓ છે. મિત્રો તમારો આના

વિશે શું કહેવું જરૂર કોમેન્ટમાં લખજો અને ખજૂર ભાઈ માટે જલ્દી લાઈક કરી દો અને વીડિયો શેર કરવાનું ભૂલતા નહિ આ બા આપણે ખજૂર ભાઈ બેઠા છે દોસ્તો. આપણું ગુજરાતનો સમ્રાટ આપણે ગુજરાતનો ભગવાન અને ખજૂર ભાઈ છે તો હવે વિડીયો જુઓ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *