જાણો કેમ કરે છે ખજૂર ભાઈ આટલી બધી સેવા - Kitu News

જેમને બાળકો ખજૂર ભાઈ ના નામે ઓળખે છે જેમને આપણે બધા જ નીતિ જાણી ના નામે ઓળખીએ છીએ જેમની સમાજ

સેવા આજે ગુજરાતના દરેક વ્યક્તિને મળ્યો છે પણ ખજૂર ભાઈ ની રીત થોડી અલગ છે 146 થી વધારે નિરાશીત લોકોને જોરદાર

બનાવી આપે છે તો જરૂર પડી તો ત્યાં જ બોરવેલ પણ પુરાવી આપ્યું છે કોઈપણ પ્રકારના ઘણા સમયથી તેઓ કરતા તમને જણાવી દઉં કે તેમને ઓછામાં ઓછા પોતાના બે કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચ્યા છે તો આને પાછળનું કારણ શું છે એક વાર્તા

દ્વારા આપને તે સમજવાનો પ્રયત્ન કરીએ એક ખૂબ જ અમીર બિઝનેસમેન હતો તેની પાસે હતી અને તેને ખૂબ જ મહેનત કરીને

તે સંપત્તિ ઉભી કરી હતી માટે તે સંપત્તિ પ્રિય તો હોય જ ને એક દિવસ તે પોતાની ગાડીમાં જતો હતો ત્યારે તેને રેડિયોમાં એક સંતને એવું કહેતા સાંભળ્યા કે દરેક વ્યક્તિ અહીંયા હાથે જ આવ્યો છે અને ખાલી હાથ જ તેને ઉપર જવું પડશે આપની સંપત્તિ

પ્યાર બધું જ અહીંયા છોડીને ઉપર જવું પડશે સંતની આ વાત પેલા વ્યક્તિને ખૂબ જ ઘટે તેને વિચારવું કે મારે આ રૂપિયા સંપત્તિ છોડીને જવું પડશે આવું ના થઈ શકે દુનિયા ખૂબ જ બદલાઈ ગઈ છે સાયન્સ ટેકનોલોજી આજે ખૂબ જ આગળ વધી ગયું છે કઈ

ને કઈ તો ટેકનીક હશે જ જેથી હું મારી સંપત્તિ ઉપર પ્રમુખમાં પણ પોતાની સાથે લઈ જઈ શકો તેને પોતાની કંપનીના બધા જ કર્મચારીઓની એક મીટીંગ બોલાવીને બધાને કહ્યું કે કોઈ મને એવી રીતે બતાવો જેથી મારા મળ્યા પછી પણ હું મારી બધી જ

સંપત્તિ મારી સાથે ઉપર લોટમાં લઈ જશે અને જે સાચો રસ્તો બતાવશે તેને નામ આપવામાં આવશે એટલે સામે તો કંઈ કહેવાય નહીં પણ પીઠ પાછળ બધા જ કહેવા લાગ્યા કે બોસ પાગલ છે તેઓ કેટલી વાર આવી મીટીંગ બોલાવીને મિત્રો સગા સંબંધીઓ

બધાને આવું કોઈ તરફથી જવાબ ન મળ્યો તો તેમને પેપરમાં આવું છુપાવી દીધું કે જે પણ મને જણાવશે કે પોતાનું કમાવેલું ધન મૃત્યુ બાદ ઉપર પ્રમુખમાં સાથે કઈ રીતે લઈ જવું તેને મો માંગ્યું આવશે ત્યારબાદ તો એક પછી એક કેટલાય લોકો ત્યાં અને ગમે

તેવી સલાહ આપવા લાગી કેટલાય સમજવા પણ આવતા કે તમે કહો છો તેવું શક્ય નથી પણ આ વ્યક્તિ માનવા તૈયાર જ ન હતા તેટલામાં ત્યાં એક પ્રોફેસર આવે અને બોલ્યા કે હું જાણું છું જેનાથી તમે બધું જ મળ્યા પછી પણ તમારી સાથે લઈ જઈ શકશો

તેમને કહ્યું કે સાચેને સંભોગ છે ને આવું બિલકુલ થઈ શકે છે સાચું આવું થઈ શકે હું કહેતો હતો અને ખરેખર આનું તો કંઈક સોલ્યુશન હોય જ છે પછી જામીવાળી વ્યક્તિએ પૂછ્યું હવે જલ્દી જલ્દી મને કહો કેવી રીતે હું મારા બધા પૈસા સાથે લઈ જાવ

ત્યારે પ્રોફેસરે કહ્યું તમે પહેલા બે જવાબ આપો મને પછી હું તમને કહું છું ઇંગ્લેન્ડ ગયા છો શું ચાલે છે શું ચાલે છે ડોલર ચાલે છે પણ આ બધું તમે મને કેમ પૂછી રહ્યા છો એટલા માટે પૂછી રહ્યો છું કે પૃથ્વી લોક અને સ્વર્ગલોકની કરન્સી અલગ અલગ જ હોય

છે એટલા માટે આપણે જો આપણા પૈસા સાથે લઈ જવા હોય તો આપણે એક જ રસ્તો છે અને તે જ રસ્તે ચાલવું જોઈએ આપણે આપણા પૈસા અત્યારે જે જરૂરિયાત લોકો છે તેઓને આપવા જોઈએ અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ અને બધા જ પૈસા

સારા માર્ક ઉપર વાપરી નાખવા જોઈએ તો જ બીજા જન્મમાં પણ આ પૈસા તમને મળે છે અને તમે તમારા પૈસા પાછા ગયા જન્મમાં મેળવી શકો છો જો તમે આવું કામ કરશો તો જ તમારી ધન દોલત તમારે ભગવાન આપોઆપ બીજા જન્મમાં તમને પરત

આપશે આવી જ રીતે ખજૂર ભાઈ અનેક એવા કામ કરી રહ્યા છે જેથી ગુજરાતનું ગૌરવ એમ કહી શકાય અને ઘણા ખરા તો એમ પણ કહી રહ્યા છે કે હવે નેક્સ્ટ ગુજરાતના સીએમ ખજૂર ભાઈ જ હોવા જોઈએ એટલે કે નીતિનભાઈ જ હોવા જોઈએ એટલા

માટે દર્શક મિત્રો ખજૂર ભાઈ અનેક એવા કામ કરી રહ્યા છે દુખીયાઓના દુઃખ મટાડી રહ્યા છે જે સાથ સાથ ભગવાનનું એક રૂપ ગણવું હોય તો ગણી શકાય ઘરની ચિંતા કર્યા વગર કોઈપણ જાતની બીક રાખ્યા વગર તે એક જ માર્ગ પર ચાલી રહ્યા છે જે છે

સ્વર્ગનું માર્ગ આવી રીતે ખજૂર ભાઈ અનેક કામ કરતા રહે અને દુખીયાઓના દુઃખ દૂર કરે એવી જ મહાદેવને વિનંતી આગળ લાઈક શેર કરી શેર જરૂરથી કરજો હર હર મહાદેવ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *