જરૂરથી જુઓ એક ખજૂર ભાઈ ની નવી પોસ્ટ ફોટા ઉપર ક્લિક કરો - Kitu News

દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ખજૂર ભાઈ એટલે કોણ ખજૂર ભાઈ એટલે કે ગુજરાતના

જાણીતા એવા એક્ટર્સ અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા એટલે કે નીતિનભાઈ જાની ની

નીતિનભાઈ જાની ની થોડાક દિવસો પહેલા જ એટલે કે મહિનાઓ પહેલા જ તેમની સગાઈ થઈ

ગઈ છે અને તેમના પત્ની મીનાક્ષી દવે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક નવી પોસ્ટ કરી હતી

જેમાં બંને સાથે જોવા મળેલ છે બંને બહુ જ ખુશ જોવા મળેલ છે અને આ પોસ્ટમાં અત્યારે

₹25,000 લાઇક પણ આવી ગયેલ છે જે મીનાક્ષી દવેના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવી છે

જોકે નીતિન ભાઈજાનિના વાઈફ છે લોકો બહુ જ ખુશ છે અને નીતિનભાઈ ગુજરાતમાં બહુ જ સારું

કામ કરી રહ્યા છે ભગવાન પ્રાર્થના કે તેઓ હજી આગળ કામ કરે એવી જ ઈશ્વરને પ્રાર્થના દર્શક

મિત્રો આના વિશે તમારું શું કહેવું છે લાઈક કમેન્ટ શેર કરીને જરૂરથી બતાવજો કેવી લાગી નીતિનભાઈ

જાની ની જોડી અમને જરૂરથી જણાવજો કોમેડી પણ બહુ જ મસ્ત કરે છે કોમેડી વિડિયો તો બધા

જરૂરથી જોવે જ છે અને લાઈક શેર પણ કરજો અને ખજૂર ભાઈને સપોર્ટ કરજો ખજૂર ભાઈ બહુ

જ સારા માણસ છે અને ગુજરાતના હીરો કહેવાય સુપર સ્ટાર કહેવાય આપણા ખજૂર ભાઈ એટલે કે

નીતિનભાઈ જાની તો આ કપલ તમને કેવું લાગ્યું અમને લાઈક કોમેન્ટ શેર કરીને જરૂરથી બતાવજો

અને આગળ શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ પોસ્ટ મળે અને જો અમારા પેજમાં નવા હોય તો અમારા પેજ ને ફોલો કરી લેજો આવા જ ન્યુઝ જોવા માટે સૌથી પહેલા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *