ખેડૂતો માટે યોજના - Kitu News

આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું

મિત્રો આજના સમાચાર તમામ ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે

કારણ કે મિત્રો આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે

વરસાદની આગાહી કરવામાં આવી છેઆમાં વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે

કે રવિવાર એટલે કે આજે અને સોમવારના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો

છવાયો વરસાદ પડશે આજે મિત્રો ગુજરાતના દ્વારકા પોરબંદર કચ્છ

જુનાગઢ પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને

ડાંગ જિલ્લામાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી

કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ

તો મિત્રો હવે તમે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકશો મિત્રો

ઘરે બેઠા તમારો સ્લોટ બુક કરાવી શકશો મિત્રો ઘણી બધી ઓનલાઇન

સુવિધાઓ હવે મિત્રો તમે ઘરે બેઠા કરી શકશો તો જે ખેડૂત મિત્રોએ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તો મિત્રો તમારી

જાતે તમારો સ્લોટ તમારો જો બુક કરવો હોય તો મિત્રો તમે ઘરે બેઠા તમે ઓનલાઇન જાતે કરી શકશો. તો મિત્રો ડ્રાઇવિંગ

લાઇસન્સ વાહન રજીસ્ટ્રેશન અને માલિકી ટ્રાન્સફર જેવી આ તમામ સુવિધાઓ હવે સરકારે રાહત આપી છે મિત્રો ડ્રાઇવિંગ

લાઇસન્સ કઢાવવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને અન્ય અન્ય કોઈપણ કામ હોય તો મિત્રો હવે તમારે આરટીઓના ધક્કા ખાવા

નહીં પડે મિત્રો અમુક ગામો એવા હોય છે કે તેના જિલ્લાથી ઘણા દૂર હોય છે મિત્રો આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું

હોય તો તેવા ખેડૂત મિત્રો કે તેવા મિત્રોએ પોતાના ગામેથી છેક જેટલા ધક્કો ખાવો પડતો હોય છે આરટીઓના ધક્કા ખાવા

પડતા હોય છે જે ઘણું તેના વિસ્તારથી દૂર હોય છે તો મિત્રો આ જ વસ્તુને ધ્યાને રાખીને હવે સરકાર દ્વારા રાહત આપવામાં

આવી છે મિત્રો ઓનલાઇન તમારે જ્યારે લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું હોય ત્યારે મિત્રો તમારે શ્લોક બુટ કરાવવો પડતો હોય છે

તમારા અરજી કરવી પડતી હોય છે આરજી તમે ઓનલાઇન કરી શકશો. લર્નિંગ લાયસન્સ ની અંદર તમારા સરનામું ફેરવવું હોય

તો તમારી જાતે તમે ઘરે બેઠા ઓનલાઈન સરનામું ફેરવી શકશો તમારું નામ બદલી શકશો ફોટો બદલી શકશો ડુબલીકેટ લર્નિંગ

લાયસન્સ કઢાવવું હોય તો પણ મિત્રો તમે ઘરે જાતે ઓનલાઇન તમે ડુબલીકેટ લર્નિંગ લાઇસન્સ કઢાવી શકશો અને લર્નિંગ

લાઇસન્સ કઢાવવા માટેની જોગવાઈઓ પણ સામેલ છે એટલે કે બીજા દેશની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પરમીટ જોતી હોય

તો તે પણ મિત્રો તમારી જાતે ઓનલાઈન કઢાવી શકશો અને કંડકટર લાયસન્સ ની અંદર સરનામું બદલાવવું હોય તે સરનામું પણ

તમે જાતે ઓનલાઇન બદલાવી શકશો મિત્રો તમે આરટીઓ ઓફિસે જવાની કોઈ જરૂર નથી તો જે મિત્રો જે ખેડૂત મિત્રોએ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું છે કે તમામ મિત્રો માટે રાહતના સમાચાર આવી ગયા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *