આ ખેડૂતને માં મોગલે આપ્યો સતનો પરચો, ખેડૂતની 75 હજાર રૂપિયાની બેગ ભરેલી અપાવી પાછી

આજના સમયમાં જો કોઈ આસ્થાનું પ્રતીક હોય તો તે છે માં મોગલ. માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે

. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે. ગુજરાતમાં માં મોગલના ઘણા ધામો આવેલા છે જેમ કે ભગુડા, અખોધાર,

કબુરાઉ. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબીરાઇ માં આવેલું છે. જ્યાં મણિધર બાપૂ બિરાજમાન છે.

માં મોગલે ભેસાણ ના ખેડુને સાક્ષાત પરચો આપ્યો હતો. ભેસાણ નો ખેડૂત પોતાના ખેતરમાં માયા ભાઈ આહીર એ કરેલા માં મોગલના ડાયરા સાંભળતો

હતો. માં મોગલનો ડાયરો સાંભળીને તે ખેડૂત ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. તેનું 75 હજાર રૂપિયાથી ભરેલું બેગ ઘણા સમય પેહલા ખોવાય ગયું હતું. તેને

ભગુડા વાળી માં મોગલની માનતા રાખી અને કીધી કે જો પૈસા ભરેલું બેગ પાછું મળશે તો તે માં મોગલના ધામમાં જઈને માનતા પુરી કરશે.

ભેસાણ ના ખેડૂતે રાખેલી માનતા પુરી થાય છે અને તેને પોતાનું પૈસા થી ભરેલું બેગ પાછું મળી જાય છે અને પીટ રાખેલી માનતા પુરીપ કરવા તે માતા

મોગલના ધામ જાય છે. મંદિરમાં જઈને ત્યાં આવેલા લોકોને કહે છે કે આવા ઘોર કળયુગમાં પણ માતા હાજરા હજુર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજના સમયમાં પણ માં મોગલના ધામમાં એક રૂપિયાની પણ ભેટ સોગાત લેવામાં આવતી નથી.

આ પોસ્ટને તમે લાઈક કરીને શેર કરો કે જેથી તમારા બીજા મિત્રો સુધી પહોચી શકે, તેમજ લખો જય મોગલ માતાજી આવતા બે દિસ્વ્સ્મા જ તમારા બધા કામ પૂરા તહશે અને સારા સમાચાર પ્રાપ્ત થશે..

Leave a Comment