ખેડૂતો માટે 06 મોટા સમાચાર

નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું હું અજય

આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સમાચાર

તમામ ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો

આજે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો જે

મિત્રો હજી સુધી આપણી ખેડૂતના ચલણને સબ્સ્ક્રાઇબ નથી કરી

તે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે મિત્રો આપણી ખેડૂત દુનિયાના

મિત્રો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું

બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલા તમારા સુધી વિડિયો પહોંચી જાય

તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો બંગાળની

ખાડીની અંદર જે સિસ્ટમ બની છે આ સિસ્ટમ મિત્રો ઝડપથી આગળ વધી રહી છે

મિત્રો આ સિસ્ટમને કારણે આગામી 24 કલાકની અંદર ગાજવીટ સાથે

ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે

તો મિત્રો આજે રાત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે

જ્યારે હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આ રાઉન્ડની અંદર એટલે કે

મિત્ર આ જે રાઉન્ડ શરૂ થશે એની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે

ગાજવીટ સાથે વરસાદ પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે

ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો રાશનકાર્ડ બંધ થવાને લઈને

એક મોટા સમાચાર આવ્યા છે મિત્રો કેવા લોકોનું રાશનકાર્ડ બંધ થઈ શકે છે

અથવા તો કેવા લોકોએ પોતાનું રાશનકાર્ડ સરેન્ડર કરવાનું રહેશે તેની વાત કરીએ

તો મિત્રો જો કોઈ કાળ ધારક પાસે પોતાની આવકમાંથી મેળવેલ 16 ચોરસ મીટરનો

ફ્લેટ અથવા તો પ્લોટ હોય અથવા તો મિત્રો મકાન હોય તેવા તમામ લોકોએ પોતાનું

રાશનકાર્ડ સિલેન્ડર કરવાનું રહેશે એટલે કે મિત્રો તમારી પોતાની કમાણી માંથી જો તમે 100 ચોરસ મીટર અથવા તો તેનાથી

વધુનો પ્લોટ થતો ફ્લેટ ખરીદો છો અથવા તો મિત્રો તમે મકાન ખરીદો છો તો મિત્રો તમારે તમારું રાશન કાર્ડ સિલિન્ડર કરવાનું

રહેશે આ ઉપરાંત મિત્રો તમારી પાસે ફોરવીલર વાહન હોય ટ્રેક્ટર હોય તો પણ તમારે રાશનકાને રદ કરવું પડશે અને તમારી

પાસે જો કોઈ પણ હથિયાર હોય અને અત્યારનું લાયસન્સ હોય તો પણ મિત્રો તમારે તમારું રાશનકાર્ડને રદ કરવો પડશે અને જો

મિત્રો તમને ગામની અંદર રહેતા હોય તો મિત્રો તમારી આવક 2 લાખથી વધુ હોવી ન જોઈએ જો મિત્રો તમારી આવક બે

લાખથી વધુ હોય તો મિત્રો તમારે રાશનકાર્ડને રદ કરવું પડશે અને જો મિત્રો તમે શહેરમાં રહેતા હોય તો મિત્રો તમારી આવક

ત્રણ લાખથી વધુ હોવી ન જોઈએ નહીં તો તમારે તમારું રાશનકાર્ડને રદ કરવું પડશે કચેરીની અંદર સરેન્ડર કરવાનું રહેશે ત્યાર

પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો સરકાર પોતાના હિત માટે વારંવાર ખેડૂતોનો ઉઘરો લઈ રહી છે મિત્રો

વારંવાર ખેડૂતો વિરોધી નિર્ણય લેવી છે મગફળીના ખેડૂતો માટે સરકારે ફરી એકવાર ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે મિત્રો સૌ

કોઈને ખ્યાલ છે કે મિત્રો ગુજરાતની અંદર હાલ ચૂંટણી આવી છે અને મિત્રો લોકોને ખુશ રાખવા માટે મિત્રો સિંગતેલના ભાવ

નીચા લાવવા માટે સરકારે સિંગતેલની આયાત ડ્યુટી ઘટાડી દીધી છે અને મિત્રો આને કારણે ખેડૂતોને મગફળીના ભાવમાં ઘટાડો

થવાનો છે તો મિત્રો જ્યારે જ્યારે ખેડૂતોને સારા ભાવ મળે તેમ હોય ત્યારે મિત્રો સરકાર આવા ક્યાંક ને ક્યાંક નિયમો નાખીને

સારા ભાવ આવવા દેતી નથી આ મિત્રો ખેડૂતોને રાજી રાખવા માટે સરકાર 2000ની સહાય આપવાનો મોટો દાવ ખેલી રહી છે અને આ મિત્રો 2000 ની સહાય આપીને ખેડૂતોને કોણ આપીને મિત્રો મળ લઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે

Leave a Comment