નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો ખોડિયાર માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે હું બતાવું તે

ઉપાય જરૂર કરવો જોઈએ જે ઉપાય કરવાથી ખોડીયાર માતાજી તમારી ઉપર પ્રસન્ન થાય છે અને તમને કરોડપતિ બનાવે છે

સંતાન પ્રાપ્ત કરાવે છે તો મિત્રો ચાલો વીડિયોની શરૂઆત કરીએ આજે છે ખોડીયાર જયંતિ આજે ખૂબ જ ખાસ દિવસ બની

ગયો છે મિત્રો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે બધા જ લોકો પૂજા પાઠ કરતા જોવા મળે છે અને બધા જ લોકો ઈચ્છતા હોય છે

કે તેનું ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરાયેલું રહે ઘરની અંદર બધી જ નકારાત્મક ઊર્જા બહાર નીકળે અને હંમેશા સકારાત્મક

ઉર્જાથી કર્યુ ભર્યું રહે તેની માટે આપને રોજે આપણા ઘરની અંદર પૂજા પાઠ કરતા રહીએ છીએ તેવી દેવતાઓની પૂજા કરીએ

છીએ પરંતુ મિત્રો શું તમે જાણો છો ખોડીયાર માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અનેક

એવા ઉપાયો કરવા જોઈએ જેનાથી ખોડીયાર માતાજીની કૃપા પ્રાપ્ત થાય મિત્રો એવું કહેવામાં આવે છે કે ખોડીયાર માતાજી જેની

ઉપર પ્રસન્ન થાય તેનો ભાગ્ય બદલી જાય છે તેના નસીબ ખુલી જાય છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે ખોડીયાર માતાજીને

પ્રસન્ન કરવા ખૂબ સહેલા છે મિત્રો ખોડીયાર માતાજીના ઉપાયો અને તેની વિધિવત રીતે પૂજા કરવામાં આવે વ્રત કરવામાં આવે

અને માનતા કરવામાં આવે તો ખોડીયાર માતાજી તેના ભક્તો ઉપર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે મિત્રો જે લોકોને સંતાન ન

હોય તે લોકો ખોડીયાર માતાજીની પ્રાર્થના કરે વિધિવત રીતે પૂજા કરે અને કોઈ માનતા કરે તો તેને સંતાન પ્રાપ્ત જરૂર થાય છે

અને તે લોકોની ઉપર ખોડીયાર માતાજી જરુર પ્રસન્ન થાય છે મિત્રો આજે ખોડીયાર જયંતિ છે મિત્રો ધન્ય વર્ષા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે અને ઘરની અંદર નેગેટિવ ઉર્જાને બહાર કાઢવા માટે તમારે ખોડીયાર માતાજીને પ્રસન્ન કરવા માટે આજના

દિવસે ઘણા બધા ઉપાયો કરવા જોઈએ અને પૂજા પાઠ કરવી જોઈએ તો ચાલો જાણીએ ખોડીયાર માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવું જોઈએ અને એવા ઉપાયો કેવા ઉપાયો કરવા જોઈએ તેની જાણકારી આપણે વીડિયોમાં મેળવીશું તો વીડિયોને

અંત સુધી નિહાળતા રહેજો અને જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વીડિયોને લાઈક પણ કરી દેજો જેથી આ પા વિડીયો તમારી માટે અમે હંમેશા બનાવતા રહીએ તો ચાલો શરુ કરીએ મિત્રો

ખોડીયાર માતાજીને પ્રસન્ન કરવા માટે તમારે ખોડીયાર માતાજીની વિધિવત રીતે પૂજા કરવી જોઈએ બીજી વાત રીતે પૂજા કેવી રીતે કરવાની છે તેની વિશે આપણે જાણકારી મેળવીએ સૌથી પહેલા તમારે પૂજાસ્થાની અંદર તમારે ખોડીયાર માતાજીની મૂર્તિ

અથવા તો તમારે તેની ફોટો રાખવી જોઈએ સૌથી પહેલા તમારે સવારમાં વહેલા ઊઠીને તમારા નિત્યક્રમ મુજબ નાહી ધોઈને તમારા પૂજા સ્થાનમાં બેસી જવાનું છે પછી તમારે ગાયના ઘીનો દીવો કરવાનું છે સુગંધિત અગરબત્તી કરવાની છે નાળિયેર લેવાનું

છે તેને ખોડીયાર માતાજીને અર્પણ કરવાનું છે એટલે કે વધેરવાનું છે મિત્રો તમારી પાસે કોઈ પણ ચાંદીની વસ્તુ હોય તો તમે ખોડીયાર માતાજીને અર્પણ કરી શકો છો તમારી પાસે ખોડીયાર માતાજીની મૂર્તિ હોય તો તમે ખોડીયાર માતાજીને આભૂષણો

પહેરાવી શકો છો અને ખોડીયાર માતાજીને ચાંદલો કરી શકો છો મિત્રો આવી રીતે તમારે મૂર્તિને તૈયાર કરવી જોઈએ મિત્રો ચાંદલો કરો ત્યારે ધ્યાનમાં રાખજો તમારે સિંદૂરનો ચાંદલો કરવાનો છે મિત્રો આટલું થઈ ગયા પછી તમારે શું ગાંધી ધ અગરબત્તી

અને તેવો કરીને મિત્રો ખોડીયાર માતાજીને ભોગ લગાવવો જોઈએ મિત્રો ખોડીયાર જયંતીના દિવસે તમારે ખોડીયાર માતાજીને લાપસી નો બહુ લગાવવાનો છે મિત્રો આવી રીતે વિધિપત્ર રીતે પૂજા કરવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે ખોડીયાર માતાજી તમારી

ઉપર પ્રસન્ન થાય છે મિત્રો આજે ખોડીયાર જયંતિ છે તો તમારે આજે ઉપવાસ પણ કરવો જોઈએ જો થઈ શકે તો ખોડીયાર માતાજીનું વ્રત પણ કરવું જોઈએ મિત્રો તમે આજના દિવસે ખોડીયાર માતાજીના મંદિરે જઈને દાન પણ કરી શકો છો તમારી થી

જેટલું પણ થઈ શકે તેટલું દાન તમે ખોડીયાર માતાજીના મંદિરે જઈને કરી શકો છો અને જો મિત્રો આજના દિવસે તમે ખોડીયાર માતાજીના મંદિરે જઈ શકો છો તો તમે ખોડીયાર માતાજીને લાપસીનો ભોગ લગાવી શકો છો મિત્રો આજના દિવસે તમે ખોડીયાર

માતાજીને મંદિરે જઈને ગરીબ ગરીબ લોકોને લાપસી નું ભોજન કરાવી શકો છો મિત્રો આવી રીતે કરશો તો તમારી ઉપર ખોડીયાર માતાજી જરૂર સંતાન પ્રાપ્ત કરવા માંગતા હોય તે લોકોને પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો આજના દિવસે

થઈ શકે તો તમારે ખોડીયાર માતાજીનો હવન પણ કરવો જોઈએ આજના દિવસે તમારે હવન કરતા સમયે હવનની અંદર કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ લવિંગનો ઉપયોગ કરવો જોઈએ તીખાનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે મરીનો ઉપયોગ કરવો

જોઈએ આ બધી વસ્તુ કપૂર નાખીને સળગાવી જોઈએ અને મિત્રો આ હવનનો ધુમાડો તમારે આખા ઘરની અંદર ફેલાવવો જોઈએ જેનાથી બધી જનકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *