ખોડિયારમાં નો ઇતિહાસ - Kitu News

મિત્રો આજે આપણે ખોડીયાર માની પ્રાગટ્ય કથા ની વાત કરીશું શ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે

તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વી માં ખોડલ અવતરીયા હતા. આશરે ૧૧મી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહીશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેવું વ્યવસાય માલધારી

હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવડબા પણ બાયડું અને ઈશ્વર ભક્તિમાં વડા હતા તેઓ માલધારી હોવાથી કરી લીધી લક્ષ્મીનો પાર ન હતો પણ ખૂણાનું ખુંદનાર ન હતું તેનું દુઃખ કેવળ બને ચાલ્યા કરતું હતું બામણીયા અને

દેવડબા બંને હતા તેમના આંગણે આવેલા કોઈપણ ખાલી હાથી કે ભૂખ્યા પેટે પાછા ન જાય એવો આ ચારણ પતિ નો નિયમ હતો તે સમય ભાવનગર જિલ્લાના વલભીપુરમાં રાજા રાજ કરતો હતો કંઈક ખૂટતું હોય તેમ લાગતું વલભીપુરના રાજવી શીલાજીત તેના

દરબારમાં લખાય છે એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકી પૂર્વક એવું ધસાવવામાં આવ્યું કે માગણીઓની સંતાન છે જેથી ભવિષ્યમાં આપણું રાજ ચાલ્યું જશે કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં રાજા બોલ્યા મિત્રતા હવે પૂરી થઈ તેમ કહી પોતાના

મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને ખૂબ જ દુઃખ થયું આમ જેને જેને તે લોકો સામે મળ્યા તે વાંચ્યા મેળા મારવા લાગ્યા જેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુર થી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ

વાત માંડીને કરી અને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મા મળ્યા સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કઈ સંકેત ના થયા અને પોતાનું

પુસ્તક તલવારથી ઉતારવા લાગ્યા કે તરત જ ધારી ભગવાન શિવ પ્રસન્ન થયા અને મામડિયાની વરદાન માગવા કહ્યું પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું ભગવાન શિવ બોલ્યા કે પાતળું લોકડાઉન દેવતાઓની નાગ પુત્રીઓ અને ના પુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને

એક પુત્ર તરીકે જન્મ લેશે એવું વરદાન આપ્યું તો ખુશ થઈ ગયો અને ઘરે જઈ તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાશુદ્ધ આઠમના દિવસે આઠ ખાલી પર્ણ રાખી દીધા અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના

બાળ સ્વરૂપે પ્રગટ થયા આ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગવડ તોગડ બીજુબાઈ ઓલ બાઈ સાસાઈ જાન ભાઈ અને ભાઈ મેરખીયો રાખવામાં આવ્યું મિત્રો ખોડીયારમાના નામની પાછળ પણ એક રોચક તથા પ્રચલિત છે માતાજીનું

નામ ખોડીયાર કેમ પડ્યું તેની પાછળ આવી કથા છે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેળખીયાની ખૂબ જ ઝેરી ગણાય જેની વાત મળતા જ તેમના માતા પિતા અને સાથે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો

ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગ રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલા લાવવામાં આવે તો મેરખીયાનો જીવ બચી શકે છે એક રોચક તથા પ્રચલિત છે માતાજીનું નામ ખોડીયાર કેમ પડ્યું તેની પાછળ

આવી કથા છે એક વખત સૌથી નાના સંતાન એવા મેરખીયાની ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપેક્ષ દીધો જેની વાત મળતા જ તેમના માતા-પિતા અને સાથે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ

ઉપાય બતાવ્યું કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલા લાવવામાં આવે તો મેર્ચિયાનો જીવ બચી શકે છે ત્યારે તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ

પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બેનોને એવો સંકેત થયું કે આ જાનબાઈ ઘોડી તો નહીં થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેમનું વાહન પણ મગજ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોરાક ખોડાતા આવતા હતા તેથી તેમનું નામ ખોડલ પાડ્યું અને ત્યાર પછી લોકો તેમને ખોડિયાર ના નામથી જ ઓળખવા લાગ્યા મંદિર માટેલ રાજપુરા કાગવડ ગળધરા અને રોહીશાળામાં આવેલા છે તમારા સૌની મનોકામના પૂર્ણ કરે જય મા ખોડીયાર

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *