કિંત્રરો કેવા હોય છે - Kitu News

કે જેને દોસ્તો આપણે આજુબાજુની દુનિયામાં સ્ત્રી પુરુષ અને તેના સિવાયનો એક અન્ય ત્રીજો વર્ગ રહે છે કે જેને બધા જ લોકો

કિન્નર હીજડા ના નામથી ઓળખે છે આ ઉપરાંત દોસ્તો આ દરેક કિન્નર લોકો લગ્ન પ્રસંગ બાળકનો જન્મ થવો અને બીજા ઘણા

બધા અવારનવાર શુભ પ્રસંગમાં દરેક લોકોના ઘરે આવે છે અને તાળી પાડી નાજ કાન કરે છે અને અમુક માત્રામાં લોકો પાસેથી

ધન રાશિ પ્રાપ્ત કરે છે અને જ્યારે પણ કિન્નર લોકો સોસાયટી ગલી મોહલ્લામાં આવતા હોય છે ત્યારે બધા જ લોકો તેને જોવા

માટે ઉત્સુક હોય છે પરંતુ દોસ્તો શું તમને ખબર છે કે કિન્નર લોકો કેટલા પ્રકારના હોય છે કિન્નર લોકોની લિંગ કેવી હોય છે કિન્નર

લોકો કેવી રીતે શારીરિક સંબંધ બાંધે છે તો દોસ્તો આજા વીડિયોમાં તમને જોવા મળશે આ બધા જ સવાલોના જવાબ આ

ઉપરાંત કિન્નરો વિશેની બીજી ઘણી બધી રહસ્યમય વાતો કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો અને એટલા માટે દોસ્તો

વીડિયોને છેલ્લે સુધી જોજો અને દોસ્તો વિડીયો જોતા પહેલા સર્વોને એક વિનંતી છે કે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો લાલ

બટન દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું બટન દબાવી દો તો ચાલો દોસ્તો જોઈએ જલ્દીથી કિન્નર

સાથે જોડાયેલી રહસ્યમય વાતો દોસ્તો આમ જોવા જઈએ તો કિન્નર એટલે કે હીજડાઓ બે પ્રકારના હોય છે એક પુરુષ અને એક

સ્ત્રી કિન્નર હવે દોસ્તો જે પુરુષ કિન્નર હોય છે તે બિલકુલ પુરુષ જેવા જ દેખાય છે અને જે સ્ત્રી કિન્નર હોય છે તે બિલકુલ સ્ત્રી જેવા

જ સુંદર દેખાય છે પરંતુ આ દરેક કિન્નરોની ઓળખાણ તેના પ્રજનન અંગો જોયા વગર થઈ શકતી નથી અને દોસ્તો લીંગ જોયા

વગર આપણે એ પણ ઓળખી શકતા નથી કે આ કિન્નર સ્ત્રી છે કે પુરુષ અને એટલા માટે જ દોસ્તો દરેક કિન્નરોની ઓળખાણ

કરવા માટે તેના અંદરના ભાગ જોવા જરૂરી છે હવે દોસ્તો એક રિપોર્ટ અનુસાર પુરુષ કિન્નરની વાત કરીએ તો પુરુષ કિન્નર

એકદમ પુરુષ જેવા જ દેખાતા હોય છે અને તેને જોતા આપણે સમજી જતા હોઈએ છીએ કે તે પુરુષ છે અને તેણે સ્ત્રીનું સ્વરૂપ

ધારણ કર્યું છે અને પુરુષ કિન્નર ની લીંક જોવા જઈએ તો તે સાઈઝમાં એકદમ નાની હોય છે એટલે કે તેનો પૂર્ણ વિકાસ થયેલો

હોતો નથી અને તેથી તે કોઈ પણ સાથે શારીરિક સંબંધ પણ બાંધી શકતા નથી અને તેમાં અંડકોષની પણ ઉણપ હોય છે એટલે કે

અંડકોષ પણ હોતા નથી અને તેથી તે પુરુષ જિંદગી બાપ બની શકતા નથી અને આવા મોટાભાગના પોતાનું જીવન ચલાવવા માટે નવા નવા શુભ પ્રસંગમાં લોકો પાસે જતા હોય છે અને ત્યાં નાદાન કરી અને અમુક પાસેથી પૈસા લેતા હોય છે તો સ્ત્રી

કિન્નરનો જન્મ એક સ્ત્રીના સ્વરૂપમાં જ થતો હોય છે અને તે દેખાવમાં એકદમ મહિલાઓ જેવી સુંદર હોય છે એટલે કે દરેક સ્ત્રી કિન્નરને જોતા કોઈપણ માણસ અંદાજ લગાવી શકતો નથી કે તે સામાન્ય સ્ત્રી છે કે કિન્નર પરંતુ તેના લિંગ નો પૂર્ણ વિકાસ ન

થવાથી તેને સ્ત્રી કિન્નર કહેવાય છે વાત કરીએ તો તેની લિંગ અને છાતીનો ભાગ પૂરેપૂરો વિકાસ થયેલો હોતો નથી અને તેથી કે કોઈ પણ પુરુષ સાથે સંબંધ બાંધી શકતા નથી અને તેથી તે પૂરી જિંદગીમાં મા બની શકતા નથી અને આ જ કારણોસર તે

પોતાની પૂરી જિંદગી એક સ્ત્રી કિન્નરના રૂપમાં પિતાવે છે પરંતુ દોસ્તો આ મોટાભાગની સ્ત્રી કિન્નર સમાજમાં જલ્દીથી બહાર આવતી નથી અને તે તેના રહસ્ય પૂરી જિંદગી છુપાવી રાખે છે અને તે પૂરી જિંદગી પોતાના ઘરે જ વિતાવવાનું પસંદ કરે છે કે

કિન્નર કેવી રીતે બને છે એટલે કે કિન્નરનો જન્મ કેવી રીતે થાય છે તો દોસ્તો એવું માનવામાં આવે છે કે જ્યારે બાળક માતાના

ગર્ભમાં હોય છે ત્યારે તેના ત્રીજા મહિનાના દરમ્યાન માના શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં બદલાવ થવાથી યા તો કોઈ વિશેષ પ્રકારના ચોટ લાગવાથી વધી જાય છે અને તેથી આ ત્રણ મહિના દરમિયાન ગર્ભવતી માતાએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *