શા માટે કિન્નર એક રાત માટે લગ્ન કરે છે ll કિન્નરના રહસ્ય - Kitu News

નમસ્કાર મિત્રો તમારા બધાનો આપણે ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે

મિત્રો આજના વીડિયોમાં આપણે વાત કરીશું ઈનરના જન્મ મૃત્યુ લગ્ન

અને તેમને મળેલ વરદાન વિશે તથા આપણા ધાર્મિક ગ્રંથોમાં કિન્નરો

વિશે જે કહેવામાં આવેલ છે તેની પણ ચર્ચા કરવાના છીએ તો આપ

સર્વેને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂર થી મિત્રો અમારી આ

youtube ચેનલ પર આપ નવા હોવ અને આપે હજુ સુધી અમારી આ

ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબ્સ્ક્રાઇબ કરી નાખજો

જેથી તમને આવા જ જાણકારી ભર્યા વિડીયો મળતા રહે મિત્રો અમે

તમને જણાવી દઈએ કે અમારી આ ચેનલ પર દરરોજ હિન્દુ ધર્મને લગતા

ધાર્મિક તેમજ જાણકારીવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે આજે

અમે તમને કિન્નરોથી જોડાયેલ દરેક સવાલનો જવાબ આપીશું જે તમને એક કિન્નરને જોયા બાદ મનમાં ઉદ્ભવતો હશે આપણે

શરૂઆત કરીએ એ સવાલથી કે કોઈ પણ બાળક ગર્ભમાં કિન્નર કઈ રીતે બની જાય છે શા માટે ગર્વમાં રહેલ બાળકમાં મહિલા

અને પુરુષ બંનેના ગુણ આવે છે જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો ગર્ભવતી મહિલા માટે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ

મહિના ખૂબ જ નાજુક હોય છે ગર્ભ રહ્યાના ત્રણ મહિનામાં સ્ત્રી કોઈ દવાનો હેવીડોઝ લઈ લે છે અથવા તો કોઈ ખોટી દવા ખાઈ

લે છે અથવા તો તેના શરીરમાં કોઈ હોર્મોનલ સમસ્યા સર્જાય કે પછી તે મહિલા સાથે કોઈ દુર્ઘટના બનેહવે જાણે આપણા

શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાંથી મળી આવે છે ગરુડ પુરાણમાં

જણાવવામાં આવ્યું છે કે કયા પાપોને કારણે વ્યક્તિને કિન્નરની યોની પ્રાપ્ત થાય છે જે પુરુષ બળાત્કાર જેવો અપરાધ કરે છે તો

તેને આગળના જન્મમાં કિન્નરની યોની પ્રાપ્ત થાય છે જે લોકોએ તેના આગળના જન્મમાં કોઈપણ સ્ત્રીને છેડતી બળાત્કાર

કેનાખોરી ચોરી ખૂન ચેવા અપરાધ કર્યા હોય તો તેવા લોકોને બીજા જન્મમાં કિન્નરની યોની મળે છે મિત્રો હવે વાત કરીએ

કિન્નરોથી જોડાયેલ અન્ય રહસ્યોની કોઈ પણ બાળક કિન્નર હોય તો કિન્નર સમાજ પોતે જ તે બાળકનો લાલન પાલન કરે છે

કોઈપણ નવા સદસ્યનો સ્વાગત કિન્નર ખૂબ જ ધૂમધામથી કરે છે ત્યારબાદ તે બાળક જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ

કિન્નરોથી જોડાયેલ પરંપરામાં જોડાવા લાગે છે તમે જોયું હશે કે કિન્નરો ખુશીના મોકા પર આવી જતા હોય છે અને નાચવા

લાગતા હોય છે અને શુકનરૂપે પૈસા લેતા હોય છે જેમ કે લગ્ન પ્રસંગ વગેરેમાં તો તે તેમની એક પરંપરા નો ભાગ છે તો તેની પાછળ

પણ એક રોચક તથા રહેલી છે જેનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણ માંથી મળી આવે છે જ્યારે શ્રીરામ વનવાસ માટે જઈ રહ્યા હતા

ત્યારે અયોધ્યાની પ્રજા અને કિન્નરો રામની પાછળ પાછળ જવા લાગ્યા ત્યારે ભગવાન રામ તેમને બધાને પરત જવાનું કહીને

વનવાસમાં જતા રહ્યા ત્યારબાદ 14 વર્ષ બાદ ભગવાન રામ વનવાસ ભોગવીને પરત આવ્યા ત્યારે ત્યાં તેમની પ્રજાતો ન હતી

પરંતુ કિન્નર ત્યાં ઉભેલા હતા અને ભગવાન રામની પાછા આવવાની રાહ જોતા રહ્યા હતા એનો મતલબ એમ કે 14 વર્ષ સુધી

કિન્નરોએ ભગવાન રામની રાહ જોઈ તેમની ભક્તિ અને શ્રદ્ધાથી ખુશ થઈને ભગવાન રામે તેમને એક આશીર્વાદ આપ્યા કે કિન્નરોના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારેય ખાલી નહીં જાય

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *