કમાં એ સ્ટેજ પર ભજન ગાયુ વિડિઓ થયા વાઇરલ હા કમો કિર્તીદાન ગઢવી ની મોજ - Kitu News

નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા ન્યૂઝમાં

મિત્રો આજે વાત કરીશું કમાભાઈ વિશે કમાભાઈ કોણ છે

તે હવે આખું ગુજરાત તો પણ ઠીક હવે તો આખું ઇન્ડિયા પણ જાણવા મળ્યું છે

આજે વાત કરવી છે કમાભાઈ કમાભાઈ તો પહેલા ડાન્સ કરતા હતા

અને વજન પણ ક્યારેક ક્યારેક મોજ ચડે તો ગાવા લાગતા હતા. આજે આપણે વાત કરીશું

એક એવા વીડિયોની જે youtube પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

જે કમાભાઈ નો વિડીયો ભજન ગાતા નજરે આવી રહ્યા છે

અને એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કમાભાઈ લાખ રૂપિયા નો મોબાઇલ પણ એક મળ્યો છે

અને કમાભાઈ ખુશ અત્યારે નજર આવી રહ્યા છે હવે કમાભાઈ નો વિડીયો જોવા માટે દેવ આહીર youtube ચેનલ પર જરૂરથી

તમે નિહાળી શકો છો જેમાં ખૂબ જ વિડીયો વાયરલ થઇ રહ્યા છે અને કમાભાઈ ગીત પણ ગાય રહ્યા છે હવે કમાભાઇને રંગ

લાગ્યો તેનું કરવું શું પણ આ રંગ લાગ્યો છે એ તો ભજનનો જ રંગ લાગ્યો છે કમાભાઈ એક એવા ભોળા માણસ અને સાચા દિલના

માણસ છે જેથી આખા ગુજરાતને કમલેશભાઈ ઉપર ખૂબ જ પ્રેમ છે અને આવો જ પ્રેમ આખું ગુજરાત રાખતું રહે એવી

ભગવાનને પ્રાર્થના અને ખૂબ જ કમાભાઈ આગળ વધે એવી પણ પ્રાર્થના આગળ જરૂરથી શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *