કેમ રડે છે દીકરા શેર કર દુઃખ ભાંગી નાખું તારું

માં મોગલ. માં મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલ પર લોકો ને એટલી બધીઆસ્થા છે કે લોકો દૂર થી માં ના

દર્શન કરવા આવતા હોય છે. માં મોગલ ના ચમત્કાર પણ અપાર છે. માંની પાસે જે કાઈ માંગો તે માં આપે છે બસ માં મોગલ પરઆસ્થા હોવી

જોઈએ. માતા ના દ્વારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે.
માં મોગલ ના ચમત્કાર અપરંપાર છે માં ના પરચા ના કિસ્સા સામે

આવતા જ હોય છે. હાલમાં જ એક ઘટનામા માં નો ચમત્કાર સામે આવ્યો છે. જે સાંભળીને તમને પણ માં મોગલ પર આસ્થા વધી જશે.

મહેસાણા જિલ્લા માં રહેતા ચંદુ ભાઈ એ માની પાસે તેનું દુઃખ પ્રકટ કર્યું કે તરત જ તેનું કામ થઈ ગયું હતું .ચંદુભાઈ એ કહ્યું હતું કે થોડા સમય

પહેલા તેઓ એક લગ્ન માં ગયા હતા. લગ્ન માં તેની એક સોના ની માને ખોવાઈ ગઈ હતી. અને તેને એક મહિનો ગોતવા છત્તા પણ મળ્યો ન

હતો. ચંદુભાઈ માં મોગલ ના ભક્ત હતા અને તેને માતા પર પુરી આસ્થા હોય તેણે કચ્છ ના કબરાઉ ધામ વાળા મોગલ માતાનું નામ લેતા કહ્યું જો

તેની સોનાની ચેન મળી જશે તો તે માતા ના દર્શન કરવા કબરાવ આવશે.જેવું માં ને યાદ કર્યા કે તરત જ ચંદુભાઈ ની સોનાની ચેન મળી

ગઈ. અને તરત જ તેઓ મહેસાણા થી કચ્છ કબરાઉ ધામ માતા મોગલ ના દર્શન માટે આવ્યા હતા. અને ત્યાં ના મણિધર બાપુને તમામ વાત કરી

હતી.આવા જ માંના ઘણા બધા ચમત્કારો સામે આવતા રહે છે. આવા અનેક ચમત્કાર સામે આવતા જ રહે છે.માં મોગલ ની પર આસ્થા

રાખીને ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરો. ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતવરણ ખુબજ સારું રહે છે અને માં મોગલની દયા તમારી પર

બની રહે છે.કમેન્ટ માં “જય માં મોગલ ” જરૂર થી લખજો .માં મોગલ. માં મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દૂર થઇ જાય છે. માં

મોગલ પર લોકો ને એટલી બધીઆસ્થા છે કે લોકો દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે. માં મોગલ ના ચમત્કાર પણ અપાર છે. માંની

પાસે જે કાઈ માંગો તે માં આપે છે બસ માં મોગલ પરઆસ્થા હોવી જોઈએ. માતા ના દ્વારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે

માં મોગલ ના ચમત્કાર અપરંપાર છે માં ના પરચા ના કિસ્સા સામે આવતા જ હોય છે. હાલમાં જ એક ઘટનામા માં નો ચમત્કાર સામે

આવ્યો છે. જે સાંભળીને તમને પણ માં મોગલ પર આસ્થા વધી જશે. મહેસાણા જિલ્લા માં રહેતા ચંદુ ભાઈ એ માની પાસે તેનું દુઃખ પ્રકટ કર્યું

કે તરત જ તેનું કામ થઈ ગયું હતું .ચંદુભાઈ એ કહ્યું હતું કે થોડા સમય પહેલા તેઓ એક લગ્ન માં ગયા હતા. લગ્ન માં તેની એક સોના ની ચેન

ખોવાઈ ગઈ હતી. અને તેને એક મહિનો ગોતવા છત્તા પણ મળ્યો ન હતો. ચંદુભાઈ માં મોગલ ના ભક્ત હતા અને તેને માતા પર પુરી આસ્થા

હોય તેણે કચ્છ ના કબરાઉ ધામ વાળા મોગલ માતાનું નામ લેતા કહ્યું જો તેની સોનાની ચેન મળી જશે તો તે માતા ના દર્શન કરવા કબરાવ

આવશે.જેવું માં ને યાદ કર્યા કે તરત જ ચંદુભાઈ ની સોનાની ચેન મળી ગઈ. અને તરત જ તેઓ મહેસાણા થી કચ્છ કબરાઉ ધામ માતા મોગલ

ના દર્શન માટે આવ્યા હતા. અને ત્યાં ના મણિધર બાપુને તમામ વાત કરી હતી.આવા જ માંના ઘણા બધા ચમત્કારો સામે આવતા રહે છે.

Leave a Comment