લમ્પીથી ગૌ માતાને બચાવવા ગુજરાતના સાધુએ બતાવ્યો અકસીર દેશી ઉપાય, જાણો અને અન્ય લોકોને બતાવો - Kitu News

નમસ્કાર મિત્રો રાજ્યમાં હાલ કોરોના વાયરસની સાથે પશુઓમાં ફેલાયેલો લંબી વાયરસ કાઢો કહે વરસાવી રહ્યો છે ત્યારે ઉપલેટા ના ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂછે છે લાલબાપુ દ્વારા ગૌમાતાના જે ફેલાઈ રહેલો ઘાતક લાંબી વાયરસ છે તેને

તેનાથી બચાવવા માટે નો એક દેશી ઉપાય પણ સૂચવ્યો છે આ વિશે મળતી માહિતી પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યારે લંબી વાયરસ આકાર મચાવી રહ્યો છે ત્યારે અનેક અબોલા જીવોને ઉગાડવા માટે રાજકોટ જિલ્લાના ઉપનાટા તાલુકાના ગામ

પાસે આવેલા ગંગા ગાયત્રી આશ્રમ ના પૂછે લાલબાપુએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરીને ગૌમાતાને બચાવવા માટે દેશી ઈલાજ સૂચવ્યો છે જેનાથી ઘણી બધી ગાયોના જીવ બચી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જે ઉપાય સૂચવ્યો છે તે પ્રમાણે

જોઈએ તો હળદર અને કાળી મરીનો પાવડર સાકર કે મધ અને એને રોટલીમાં વીટીને ગાયોને આપવાનું છે તેમજ ખાસ કરીને ગૌમાતાના શરીર ઉપર જે ચાઠા પડી ગયા હોય તેના પર ફટકડી અને કપૂર વાળું પાણી દિવસમાં બે ત્રણ વખત છંટકાવ કરવો

અને આ તો જ દિવસમાં બે ત્રણ વખત કરવામાં આવે તો ગૌ માતાને આ ઘાતક વાયરસ થી બચાવી શકાય છે ત્રણ દિવસ સુધી જ રોજ આપવાથી ગૌમાતાને બચાવી શકાય છે પુરા દરેક સમાજને ફરજ છે તો દેશ બચશે તેવું પૂછી લાલબાપુએ જણાવ્યું હતું અને

આ ઉપચાર અને જામનગરમાં આશાપુરા મિત્ર મંડળના યુવાનોએ દેશી ઉપચાર કરતા 1200 થી 1300 જેટલી ગાયો ગાય માતાને નમતી રક્ષણ મળ્યું છે જેથી દરેક પશુપાલકો આ ઉપચાર કરે અને ગૌમાતાને બચાવે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી તો મિત્રો

આ માહિતીને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડવી ફરજ છે કેમકે આ એક એવો ઉપાય છે દેશી ઉપાય કે જેને સાધુ દ્વારા બતાવવામાં આવ્યો છે અને તેનાથી ગૌમાતાને રક્ષણ પણ મળે છે એટલા માટે ખાસ નમ્ર વિનંતી છે કે આ માહિતીને ગુજરાતના

દરેક લોકો સુધી પહોંચેલા માટે વિડીયોને તમારા whatsapp facebook ની અંદર શેર કરજો જેથી કરીને કોઈ લોકોને આસપાસ પર જો આ પ્રકારની ગાયો આ પ્રકારના હોય તો તેને રાહત મળી શકે તો શેર કરજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો

ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરેલું તો ખાસ નમ્ર વિનંતી છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળીશું નવા વીડિયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય ગૌમાતા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *