શું તમે અવારનવાર લીંબુ ખાવ છો? તો પચી લીંબુ ની વાત જાણી લો

દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે મારું મકાન જ્યાં આવેલું છે લીંબુની વાડીમાં ઉભો છું મિત્રો લીંબુ વિશે આજે મારે નાની પણ બહુ મહત્વની વાત કરવી છે આપણા ગુજરાતીઓની થાળીમાં તો લીંબુનું

સ્થાન હોય છે કોઈ પણ એવું ઘર નહિ હોય કે જેમાં લીંબુનો ઉપયોગ નહીં થતો હોય મિત્રો આપણા ગુજરાતીઓ તો લીંબુ માટે તો જે વાત કરી છે ને કે આપણા કવિઓએ ગરબામાં લીંબુને સ્થાન આપ્યું છે કે લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ લીંબુડા ઝૂલે

તારા લાગે એવું ના કહ્યું કે લીંબુનું કેટલું મહત્વ છે મને ખબર છે મિત્રો કે અમે નાના રિવાજ છે યાદ ના કરીએ પણ પેલા લીંબુ ને યાદ કરીએ લીંબુ મૂકીને જાય શાના માટે ખબર છે લગ્ન હોય એટલે બેઠા હોય ને એટલે લીંબુ કાપી અને દાળમાં નીચોવીને ખાવા

માટે વર્ષોથી આપણા કરતા હતા મિત્રો આની પાછળનું મોટું લોજિક છે આયુર્વેદિક કારણ છે આજે લીંબુ વિશે મારે વાત કરવી છે ટૂંકમાં વાત કરું છું વીડિયોને અંત સુધી જોજો મિત્રો આ લીંબુ જે છે એનો બેઇઝ છે સાઈટ્રિક એસિડ અને જેમાં 85% પાણી છે

બધાને ખબર છે આમ કે લીંબુમાં વિટામીન સી 40 મિલીગ્રામ એક લીંબુમાં હોય છે અને વિટામિન સી તો તમને ખબર છે કે આપણે ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન સી બહુ જ જરૂરી છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે મિત્રો આની અંદર 70 મીલી ગ્રામ કેલ્શિયમ છે એટલે હાડકાની મજબૂતી માટે પણ લીંબુ જરૂરી છે અને એનાથી પણ વધારે વાત

કરું તો 270 મિલિગ્રામ જેટલું પોટેશિયમ છે આ ત્રણ એલિમેન્ટ મુખ્ય છે એટલે આ લીંબુ ની કિંમત સોના જેવી છે અને ઘર ઘરમાં લીંબુ વપરાય છે મિત્રો કદાચ તમને બધાને ખબર ઘણાને ખબર નહીં હોય એની વાત કરું છું કે વિટામીન c જે છે ને એ કોઈ દિવસે બહેનો દાળ બનાવતી હોય તો ઊકળતી દાળમાં લીંબુ નહીં નાખવાનું. બટાકા પૌવા બનાવતા હોય તો ગરમ બટાકા

પૌવામાં લીંબુ ઉપર નહીં નાખવાનું આ કેમ નહીં નાખવાનું સમજી લો મિત્રો હંમેશા લીંબુ ઉપર લેવાની લેવાનો રિવાજ છે દાળ હોય તો દાળમાં લીંબુ ઉપરથી નીચોવવાનું હોય છે કચુંબર હોય તો કચુંબરમાં આપણે લીંબુ ઉપર નીચોવીએ છીએ વિટામીન c જે

છે જ પણ ગરમી તમે આપો તો વિટામીન સી નાશ પામે છે જે આપણી બોડી માટે બહુ જ મહત્વનું છે તો કેલ્શિયમ ને કોઠી પોટેશિયમ રહેશે પણ વિટામીન સી ઝીરો થઈ જશે જ્યારે બહુ જરૂર છે આપણી બોડી માટે અને એટલે જ આપણા પૂર્વજો આપણા ઘરે આવો થી લીંબુ હંમેશા કાપી અને આપણી ડીશમાં ઉપરથી લેવાનો રિવાજ છે

Leave a Comment