આ ઘટના છે જયપુર સિહોરી સ્ટેશનની શુક્રવારનો દિવસ હતો

અને આબુરોડ રેલવે સ્ટેશન પર દિલ્હી અમદાવાદ એક્સપ્રેસ ઉભી હતી આ ટ્રેનના એચ ટેન કોચમાં એક મહિલા બેઠી હતી થોડા

સમય પછી તેમણે કંઈ અજીબ દેખાય તેમણે જોયું કે ડબ્બાના બાથરૂમમાં લોકો વારંવાર જઈ રહ્યા છે જો કંઈક સામાન્ય વાત છે

પરંતુ મહિલાને અજીબ ક્યારે લાગ્યું જ્યારે બે ત્રણ વ્યક્તિઓ એક સાથે બાથરૂમમાં જઈ રહ્યા હતા આવું કલાકો સુધી ચાલતું રહ્યું

મહિલા બેઠી બેઠી આ નજરો જોઈ રહી હતી પછી તેનાથી રહેવાયું નહીં અને પોલીસને જાણ કરી દીધી થોડા સમય પછી રેલવે

પોલીસ ત્યાં આવી પહોંચી અને મહિલાને પૂછતા જ કરવા લાગી મહિલાએ પણ પૂરેપૂરી હકીકત જણાવી દીધી હતી. ત્યારબાદ

તપાસ કરવા માટે પોલીસે બાથરૂમમાં પ્રવેશ કર્યો તો તેમણે કઈ અજીબ ગંધ આવી. આ ગંધ આટલી ખરાબ હતી કે પોલીસ

અધિકારીઓ કે એક સેકન્ડ પણ ન રોકાઈ શક્યા પરંતુ તે સમજી ગયા હતા કે આ કઈ વસ્તુની ગંધ હતી. હકીકતમાં આ ગંધ

શરાબની હતી. ત્યાર પછી રેલવે પોલીસ એ તાત્કાલિક તે બાથરૂમની તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે બાથરૂમની જે ટાંકી હોય છે તેની અંદર દારૂ ભરેલો હતો મળેલી માહિતી મુજબ 60 અંગ્રેજી દારૂની બોટલો ભરેલી હતી. રેલવે પોલીસ અધિકારી

દિલીપસિંહ જણાવ્યું હતું કે અમે આ કેસર કામ કરી રહ્યા છીએ અને જલ્દી તે શખ્સને પકડી લેશું જેણે પાણીની ટાંકીની અંદર દારૂની બોટલો છુપાવી હશે ઠીક છે મિત્રો આપણે માની શકીએ કે આ સુરક્ષા કર્મીઓની ચોખ હશે પરંતુ મિત્રો હવે તમે જે

જોવાના છો તે જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે એ કહેવાનું મુજબ મંગળવારની રાતે લગભગ પોણા એક વાગ્યે એક મહિલા બોરીવલી થી સર્ચકેટ જતી લોકલ ટ્રેનમાં બેઠી હતી અને તે સમયે ડબ્બામાં એક 32 વર્ષનો વ્યક્તિ પણ સૂતો હતો ટ્રેન

થોડી ચાલ્યા બાદ એક પ્લેટફોર્મ પર ઉભી રહે તો તે ડબ્બામાં એક બીજો વ્યક્તિ ચડી આવ્યો ચાકુ કાઢીને તે સહક્ષ મહિલા સામે ઉભો રહ્યો અને કહેવા લાગ્યો કે તારો સોનાનો હાર અને મોબાઈલ મને આપી દે આ જોઈને મહિના ચોર ચોર થી બૂમો પાડવા

લાગી એટલે તે ડબ્બામાં છે એકથી સૂતો હતો તે જાગી ગયો અને જોરથી આ લુટેરાને ધક્કો મારીને ટ્રેનની બહાર કરી દીધો ટ્રેન હજુ પણ પ્લેટફોર્મ પર ઊભી હતી મહિલાને કહેવા લાગ્યો કે હવે તમે ટેન્શન ન લેતા મને તમારો ભાઈ સમજો પરંતુ જેવી ટ્રેન શરૂ

થઈ અચાનક આ વ્યક્તિના મનમાં લાલચ જાગે એટલે જે વ્યક્તિ લૂંટવા આવ્યો હતો તેને અંદર બોલાવી લીધો અને બંનેએ મળીને આ મહિલાનો ચેન અને મોબાઇલ આશકી લીધા. ઉપરથી મહિલા સાથે કરવા લાગ્યા પરંતુ જેવું કાંદીવલી સ્ટેશન આવ્યું તે બંને

ઉતરીને ફરા થવા લાગ્યા એવામાં મહિલા ગેટ પર ઊભીને બૂમો પાડવા લાગી જેથી રેલવે પોલીસે ભાગી રહેલા બંને સક્ષોમાંથી એક વ્યક્તિને પકડી પાડ્યો પછી મહિલાએ પણ આ મામલે રિપોર્ટ લખાવ્યું હતું. ત્યારબાદ જે વ્યક્તિ ભાગી રહ્યો હતો તેને પણ સીસીટીવી ફૂટેજ દ્વારા પકડવામાં આવ્યો હતો હાલ આ બંને જેલમાં બંધ છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *