નવરાત્રી માં આ ભૂલો કરતા જ નહીં | અનર્થ થઈ જશે

મિત્રો આજના વીડિયોમાં હું જણાવીશ કે નવરાત્રી દરમિયાન કેટલીક

ફૂલો હોય છે જે આપણાથી ભૂલથી પણ થઈ જાય છે જે આ તમને પણ જાણ રહેતી નથી તો આ વીડિયોને અંત સુધી જુઓ જેથી

આપને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો આ વીડિયોને અંત સુધી જુઓ જેથી આપને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો આપે હજુ

સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપને આ ચેનલમાંથી કંઈક ને કંઈક નવી જાણકારી

મળતી રહેશે અને આ વિડિયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો આ નવ દિવસથી વર્કિત હોય છે આ નવ

દિવસ લોકો અમે વાદે પ્રસન્ન કરવા માટે ભક્તિપૂર્વક માની આરાધના કરે છે એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ સફળ

ભક્તિપૂર્વક માની આરાધના કરવામાં આવે તો ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ નવરાત્રીમાં ભક્તો મોટા પ્રમાણમાં

ઉપવાસ કરતા હોય છે પરંતુ નવરાત્રી પૂજા માટે ઉપવાસ કરતી વખતે એટલે ભૂલો હોય છે તે ન કરવી જોઈએ મિત્રો આ

નવરાત્રીના નવ દિવસ સવારે વહેલા ઉઠવું જોઈએ અને રીતે કરવાથી પરવારી દે કરદે સ્વચ્છ રાખવું જોઈએ ગરબા જ્યાં મંદિર

હોય ત્યાં તો ખાસ સ્વચ્છ રાખવું જોઈએ ગંદકી બિલકુલ ન હોવી જોઈએ ત્યારબાદ પૂજા કરવી જોઈએ અને જ્યારે છેલ્લો દિવસ

આવે ત્યારે દીવાદે આપણે હલવો ન જોઈએ જાતે જ વળવા દેવો જોઈએ અને જ્યારે પણ સમય વળે તો માતાજીના નામનો જાફ

કરવો જોઈએ અને આ દિવસો દરમિયાન ભૂલથી પણ તમાકુ દારૂ જેવું સેવા ન કરવું જોઈએ અને માસ માટે જેવી વસ્તુ પણ સેવા

ન કરવું જોઈએ અને આ દિવસ દરમિયાન રાખવું જોઈએ ગુસ્સો તો બિલકુલ ન કરવો જોઈએ મિત્રો જ્યારે માતાજીની પૂજાનો

સમય આવે ત્યારે લાલ રંગનો ફુલ અવશ્ય ચઢાવવું જોઈએ અને આ દિવસોમાં દાગનું ફળ વિશેષ મહત્વ છે કારણ કે આ દાન એક

એવી વસ્તુ છે જેથી પોળિયા પર પ્રાપ્ત થાય છે કારણ કે ગરીબ અને દિશાએ લોકો દાન કરવાથી મોઢા ઉપર ખુશી જોવા મળે છે

આથી માતાજી સો ટકા આપશે જ આ આપણું પોળીએ ખાલી નહીં જાય માટે આ દિવસો દાદ કરવા માટેના શુભ દિવસો

બાંધવામાં આવે છે મિત્રો આ નવ દિવસ પૂરા થાય અને છેલ્લો દગો દિવસ આવે એટલે માતાજી સમક્ષ સમાયા જ ન કરવી કારણ કે આપણાથી આ નવ દિવસ કંઈક તો ભૂલ થઈ હોય છે માટે આપે માતાજી સમક્ષ સવા માંગી લેવી અને જ્યારે માતાજી સમક્ષ

ક્ષમાયાચના કરો જ્યારે સાચા મનથી માતાજીને પ્રાર્થના કરવી જોઈએ અને આ નવરાત્રિના નવ દિવસોમાં ઘરમાં મુખ્ય દ્વાર પર સ્વાસ્થિક આવશ્ય કરવો જોઈએ જેથી નકારાત્મક ઊર્જા પણ દૂર થાય છે તો મિત્રો આ હતી કેટલીક જાણકારી જે આપે જાણી મિત્રો મને આશા છે કે આપને સમજાઈ ગયું હશે મિત્રો

Leave a Comment