માં મોગલલે આ દંપતીને બતાવ્યો પરચો, ત્યારે આ પતિ પત્ની માં મોગલના દર્શન કરવા માટે કબરાઉ ધામ આવ્યા, ત્યારે મણીધર બાપુ એ કહ્યું એવું કે…

માં મોગલના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માં મોગલ ની માનતા માને

છે. મા મોગલ ને સાચા દિલથી માનો તો માં મોગલ તમામ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ ઉપરાંત માં મોગલ અત્યાર સુધીમાં

લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જે સાંભળી સૌ કોઈ લોકો માં

મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માને છે. તમારો પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે, ત્યારે હાલ તો એ પરચા વિશે વાત

કરીશું. આપણે એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એક દિવસ એક કપલ દીવ ફરવા ગયું હતું.તે દરમિયાન તેમનું 15000 રૂપિયા

ભરેલું પર્સ પડી ગયું હતું. એ વાતની જાણ થતા ની સાથે જ એકદમ પતિ ખૂબ જ ચિંતામાં આવી ગયા, અને અંતે એ મહિલાએ તરત જ મા

મોગલ ની માનતા માની અને મા મોગલ એ 24 કલાક પણ ન થવા દીધા અને માત્ર 15 કલાકમાં જ તેનો એ પૈસા ભરેલું પાકીટ મળી ગયું.તેથી

તેણે માં મોગલને 15 હજાર રૂપિયા ચડાવવાની માનતા માની હતી કે, તરત જ તે કબરાઉ ધામમાં મા મોગલ ના મંદિરે માનતા પૂરી કરવા માટે

આવી પહોંચ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે, કબરાઉ ધામમાં માં મોગલ મંદિરે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે.બાપુએ દંપતીને

આશીર્વાદ આપતા કહ્યું કે, બેટા શેની માનતા હતી. ત્યારે એ દંપતીએ વિગતવાર માનતા વિશે જણાવી મા મોગલના ચરણે 15,000 રૂપિયા

અર્પણ કરવા આવ્યો છું. ત્યારે મણીધર બાપુએ ₹15,000 માં એક રૂપિયા ઉમેરીને તે દંપતીને પૈસા પરત આપ્યા.આ પૈસા તમારી બહેનને

આપજો માતાજી રાજી થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતાજી પર રાખેલી શ્રદ્ધા અને વિશ્વાસને કારણે તમારી માનતા પૂર્ણ થઈ છે. આ ઉપરાંત માં મોગલ ને કોઈ દાનભટ્ટની જરૂર નથી, તે તો માત્ર ભાવના ભૂખ્યા છે. જય માં મોગલ.

Leave a Comment