માં મોગલએ વરદાન આપ્યું આ 6 રાશીને, તેમની પાસે હવે હશે બંગલા ગાડી અને ઘણું બધું

દોસ્તો મોગલ માતા ના પરચા અપરંપાર છે. ભક્ત દ્વારા માનવામાં આવેલી બધી જ મનોકામનાઓ મોગલ માતા પુરી કરતા હોય છે. વળી મોગલ માતાના

મંદિરમાં મણીધર બાપા બિરાજમાન છે. જેઓ ભક્તોની મનોકામનાઓ સાંભળીને માતાજીના ચરણોમાં તે પૂરી કરવા માટે પ્રાર્થના કરવા આપતા હોય છે.

કબરાઉ, ભગુડા વગેરે જગ્યાએ માતાજી સાક્ષાત બિરાજમાન છે.માતા મોગલના ધામમાં જે પણ કોઈ વ્યક્તિ આવે છે તે ક્યારે દુઃખી પરત જતો નથી અને

તેમના દર્શન કરવા માત્રથી દુઃખો દૂર થઈ જતા હોય છે. આ જ કારણ છે કે માતાજીના મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હોય

છે. આજ સુધી માતાજીના ચરણોમાં આવેલા કરોડો લોકોએ પોતાના લોકો દૂર કર્યા છે.વળી માતાજીના મંદિરમાં આવેલા ઘણા બધા લોકોએ મોગલ

માતાના સાક્ષાત પરચા પણ જોઈ લીધા છે અને તેમના જન્મો જનમના દુઃખો દૂર થઈ ગયા છે. હાલમાં થોડા સમય પહેલા એક વ્યક્તિ મોગલ માતાના

ધામમાં 13 તોલાનો સોનાનો હાર લઈને આવ્યો હતો.આ ભાઈએ મોગલ માતાના આશીર્વાદ લીધા હતા અને મણીધર બાપાને પોતાની માનતા વિશે વાત

કરી હતી. હકીકતમાં આ વ્યક્તિનો થોડાક સમય પહેલા પોતાનો 13 તોલાનો હાર ખોવાઈ ગયો હતો અને કોઈપણ જગ્યાએ મળતો ન હતો. ઘણા દિવસો સુધી શોધખોળ કર્યા પછી પણ તેને સફળતા મળી નહોતી અને તેને મોગલ માતાની માનતા રાખી હતી.

તેના એક વર્ષ પછી તેના તે ઘરમાંથી જ આ 13 તોલાનો સોનાનો હાર મળી આવ્યો હતો. જેના પછી તે પોતાના પરિવારના લોકો સાથે આ 13 તોલાનો સોનાનો હાર લઈને માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો.

ત્યારબાદ મણીધર બાપા એ કહ્યું હતું કે આ માતાજી અઢારે વર્ણના છે અને જો કોઈ ભક્ત અહીં પૂર્ણ આસ્થા સાથે આવે છે તો માતાજી તેની મનોકામનાઓ અવશ્ય પૂરી કરતા હોય છે.

Leave a Comment