મિત્રો આપણી સંસ્કૃતિમાં જેટલી પણ વસ્તુ હોય તેને સંઘના

ઋષિએ ઘણી બધી વસ્તુને કોઈપણ વસ્તુની સાથે જોડી દીધી છે

પછી તે ગ્રહ હોય નક્ષત્ર હોય જળ હોય વાયુ હોય અગ્નિ ધરતી

આકાશ પર્યાવરણ વૃક્ષ જીવજંતુ પ્રાણી આ બધી જ વસ્તુને

દેવતાઓનો અંશ કહેવામાં આવે છે આ બધી વસ્તુને પવિત્ર માનવામાં આવે છે

અને એમાંથી જ તુલસી માતા પીપળાનું વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે

પીપળાના વૃક્ષને ઘણીવાર પ્રેતમાં પિતૃ ઘણીવાર શનિ ગ્રહ ઘણીવાર હનુમાનજી

શ્રી હરિ વિષ્ણુ ભગવાન તો ઘણીવાર બ્રહ્માજીનું નિવાસ્થાન માનવામાં આવ્યું છે

આ કળયુગ ની અંદર કલ્પવૃક્ષ માનવામાં આવે છે પીપળાના ઝાડ ની અંદર

પિતૃનો વાસ માનવામાં આવે છે પીપળાનું વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે

મિત્રો આવી જ રીતે જો પીપળાના ઝાડમાં એક ઉપાય કરવામાં આવે તો ખૂબ જ લાભ થઈ શકે છે ધન પ્રાપ્ત કરી શકાય છે

દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મિત્રો આજે અમે તમને ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં

આવ્યો છે આ ઉપાય કરવાથી ઘરની અંદર નકારાત્મક ઊર્જાને દૂર કરી શકાય છે અને સકારાત્મક ઊર્જામાં ઘરને ફેરવી શકાય છે

મિત્રો આ ઉપાય એકદમ આસાન છે એકદમ કારગર છે આજે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છે તે ઉપાય તમારે સુતા સમયે

કરવાનો છે મિત્રો આ ઉપાય તમે કોઈ પણ વારે કરી શકો છો સોમવારથી લઈને શનિવાર સુધીમાં ઉપાય ને કરવામાં આવે છે આ

ઉપાય મગ થી જોડાયેલો છે મિત્રો મગથી ઉપાય કરવામાં આવે તો તમારા ઘરની અંદર જો બુધ ગ્રહની દિશા ખરાબ છે તો તે

ચાલી રહી હોય તો પણ વ્યવસ્થિત થઈ જાય છે અને તમારી ઉપર વૃદ્ધ ગ્રહની કૃપા જરૂર મળે છે સાથે સાથે ગણપતિ ભગવાનની કૃપા પણ તમને જરૂર મળે છે મિત્રો આ ઉપાય તમારે તમારા પૂજાસ્થાનમાં જ કરવાનો રહેશે પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈપણ

ઉપાય ને કરી શકે છે મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરો ત્યારે તમારે સવારમાં વહેલું ઉઠી જવાનું છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ઉપાય તમારે રવિવારના દિવસે નથી કરવાનો માત્ર સોમવારથી લઈને શનિવાર સુધીમાં ઉપાય ને કરવાનો રહેશે મિત્રો

આ ઉપાય કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો ચોપાઈ સચોટ રીતે થઈ શકશે નહીંતર ઉપાય નષ્ટ થઈ જશે મિત્રો આ ઉપાય કરતા સમયે તમારે શું કોઈને કહેવાનું નથી એટલે કે તમે ઉપાય કરી રહ્યા હશો કે

કોઈને કહેવાનું નથી ઘરના કોઈપણ સદસ્યને પણ તમારે આવવાની વિશે જાણકારી આપવાની નથી મિત્રો આ ઉપાય કરવાનો સૌથી સારો સમય સાંજનો છે એટલે કે સાંજના સમયે તમારે ઉપાય કરવો જોઈએ પૂજા વિધિ કરવી જોઈએ સૌથી પહેલા તમારે

આ બે વસ્તુ લેવાની છે એક મગના દાણા અને બે લવિંગ એટલે કે બંને વસ્તુના બબ્બેદાણા તમારે લેવાના છે ટોટલ ચાર દાણા

લેવાના છે બે મગના દાણા અને બે લવિંગના દાણા મિત્રો લવિંગ આખા હોવા જોઈએ એવું ધ્યાનમાં તમારે રાખવું પડશે આ વસ્તુ

લઈને તમે તમારા પૂજાસ્થાનમાં રાખી દેવાની છે પૂજાસ્થાનમાં રાખ્યા પછી જ્યારે પણ તમે સવારમાં ઉપાય કરવાનો હોય ત્યારે તમારે વહેલા ઉઠી જવાનું છે ઉપાય કરતા પહેલા તમારે સૂર્યદેવને જળ ચડાવવાનું છે મિત્રો આ ઉપાય તમે જ્યારે પણ એટલે કે જે

દિવસે કરો ત્યારે સવારમાં વહેલા ઊઠીને સૂર્યદેવને આ ઉપાય અર્પણ કરવાનો છે કારણ કે સૂર્યદેવની ખરાબ દિશા ચાલી રહી હોય તો પણ વ્યવસ્થિત થઈ જશે સૂર્યદેવની કૃપા તમારા ઉપર હંમેશા બની રહેશે જ્યારે પણ તમે સૂર્યદેવને જળ ચઢાવો ત્યારે તમારે

ધ્યાનમાં રાખવાનું છે કે જળ ચડાવતી વખતે તેનું પાણી તમારા પગમાં ન આવે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર ઉપાય નષ્ટ થઈ જશે એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે મિત્રો હવે ઉપાય કેવી રીતે કરવાનું છે તેની વિશે માહિતી

મેળવીએ મિત્રો સૂર્યદેવને જળ ચલાવી દીધા પછી સાંજના સમયે જ્યારે તમે સુવા જાઓ ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે તેની પહેલાં સાત વાગ્યે તમારે સાંજના સાત વાગ્યે તમારે ભગવાનની પૂજા કરવાની છે જે પણ તમે ભગવાનની ઇષ્ટદેવ માનતા હોય તે

ભગવાનની તમારે પૂજા કરવાની છે જો તમે હનુમાનજી ભગવાન ઇષ્ટદેવ માનતા હોય લક્ષ્મી માતાને માનતા હોય કે ભગવાનને કોઈ પણ ભગવાનને તમે ઇષ્ટદેવ માનતા હોય તેની તમારે વિધિવત રીતે તમારા પૂજાસ્થાનમાં પૂજા કરવાની છે એક દિવસ તમારે

તમારા ઇષ્ટદેવને ગાયનો ઘીનો દીવો કરવાનો છે. સુગંધિત અગરબત્તી કરવાની છે શ્રી હરિ વિષ્ણુ ભગવાનને ગાયના ઘીનો દીવો કરવાનો છે લક્ષ્મી માતાને ગાયના ઘીનો દીવો કરવાનો છે આવી રીતે બધા ભગવાનને એક એક ગાયના ઘીનો દીવો તમે કરી શકો છો પછી તમારે સુગંધિત અગરબત્તી કરવાની છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *