મહાશિવરાત્રિ પર મેષ-કુંભ સહિત 4 રાશિનાં જાતકો બનશે ધનવાન, શનિ-સૂર્ય-ચંદ્રમાનો થશે ત્રિગ્રહી યોગ, પૈસા એટલા આવશે ગણતાં થાકશો - Kitu News

જય માતા લક્ષ્મી જરૂરથી પૂરેપૂરું વાંચો આજે અમે તમને જણાવીશું એવો ઉપાય કે જેનાં લીધે તમારા ઘરની અંદર કોઈ દિવસ પૈસાની કમી

નહિ રહે. તમારા ઘરમાં ધન-ધાન્ય હંમેશા રહેશે. તો અમુક કાર્ય એવા પણ હોય છે, જે દરરોજ સવારે

કરવામાં આવે છે. જો તમે દરરોજ પુજા કરવાનો નિયમ બનાવી લો છો અથવા તો કોઈપણ પ્રકારનું

ધાર્મિક કાર્ય કરો છો તો મિત્રો તે ઘરમાં કોઈ દિવસ પૈસાની કમી રહેતી નથી. તે ઘરમાં હંમેશા

સકારાત્મકતા રહે છે. તે ઘરમાં ધન-ધાન્ય અને દેવી-દેવતાઓનો વાસ રહે છે. જો તમે પુજાનાં આ

નિયમોનું પાલન કરો છો તો એવું નથી કે બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ.સૌથી પહેલા દરેક

હિંદુનાં ઘરમાં તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ. દરરોજ સવારે તુલસીનાં છોડને જળ અર્પણ કરવું

જોઇએ અને રાત્રીનાં સમયે તેની સામે દિવો જરૂર કરવો જોઈએ અને તુલસીનાં મંત્રનો જાપ કરવો

જોઈએ. તે મંત્ર આ પ્રમાણે છે. “મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વતની આધી વ્યાધિ હરાર નિત્ય

તુલસીમાં નમામિ નમઃ” આ મંત્ર નો જે વ્યક્તિ દરરોજ જાપ કરે છે. તુલસીને ભગવાન શ્રી વિષ્ણુની

પત્નિનો દરજ્જો પ્રાપ્ત છે, માતા લક્ષ્મીનો દરજ્જો પ્રાપ્ત છે તો સૌથી મોટો ઉપાય છે અને દરરોજ તમે

સવારે લક્ષ્મીની પુજા કરો છો અથવા તો સેવા કરો છો અને તુલસીને પગે લાગો છો તો તમારા ઘરમાં ધન-ધાન્યનાં ભંડારો વધી જાય છે.

દરેક હિંદુનાં ઘરમાં સવાર-સાંજ મંદિરમાં દિવા અને અગરબત્તી કરવી જોઈએ. ઘણા લોકો સાંજનાં

સમયે પુજા કરે છે તો ઘણા લોકો સવારનાં સમયે પુજા કરે છે. પુજાઘરની સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તે ઘરથી કોઈ દિવસ દેવી-દેવતા

નારાજ રહેતા નથી. સાથે-સાથે તે ઘરમાં દેવી-દેવતાઓ નિવાસ કરે છે. તમને એવું લાગતું હોય કે તમારા ઘરમાં પૈસાની કમી રહેતી હોય, કોઈને કોઈ કારણસર તમારે જીવનમાં સમસ્યાઓનો

સામનો કરવો પડે છે, સ્વાસ્થ્ય સારું રહેતું ના હોય તો મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે સોમવારનાં

દિવસે તમારા ઘરની આજુબાજુમાં શિવ મંદિર હોય તો ત્યાં તમારે જવાનું છે અને ભગવાન શિવજીને બીલીપત્રની સાથે ઠંડુ જળ અર્પણ કરવું જોઇએ.

જળ અર્પણ કરતી વખતે “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાનો છે. તેનાથી તમારા ઘરમાં પૈસામાં વધારો થશે. તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે

અને તમને મહાકાલનાં આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો દેવોનાં દેવ “મહાદેવ’ ને માનવામાં આવે છે અને મહાદેવનાં એવા આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે

જીવનભર તમારે કોઈપણ દુઃખનો સામનો કરવો પડતો નથી. એવી જ રીતે મિત્રો જો તમે દરરોજ આ નિયમોનું પાલન કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે ઘરની બહાર કામ માટે જાઓ છો તો ખાલી હાથ ના જવું જોઈએ.

તમારે ગોળની સાથે રોટલી લઈને રસ્તામાં દેખાતી ગાયને ખવડાવી દેવી જોઈએ, જેનાથી તમને શનિદોષ લાગતો નથી અને તમારા પર માતા લક્ષ્મી

પ્રસન્ન થાય છે. તમારો દિવસ સારો જાય છે અને તમારા બધા જ કાર્યો સરળતાથી પુરા થાય છે. મિત્રો જો તમારી કુંડળી તમને સાથ આપતી ના હોય અને

ઘણી બધી મહેનત કરવા છતાં પણ તમારી કુંડળીમાં સુર્ય નીચ સ્થિતિમાં હોય અને તમે વિચારો છો કે તમારી સાથે આવું કેમ થાય છે?. તો મિત્રો તમારે

એક નિયમ બનાવી લેવાનો છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ ભગવાન સુર્યદેવને એક લોટો જળ ચઢાવવાનું છે અને જળ માં એક ચપટી હળદર નાખવાની છે.

બાદમાં આ મંત્રનો જાપ કરવાનો છે. મંત્ર આ પ્રમાણે છે “ઓમ સુર્યાય નમઃ”. આ મંત્રનો જાપ કરવાનો છે, જેનાથી ભગવાન સુર્યદેવની કૃપા તમારા જીવનમાં જોવા મળે છે. તમારી કુંડળીમાંથી બધા જ દોષ દુર

થઈ જાય છે. જોત-જોતામાં તમારા ઘર-પરિવારમાં કોઈપણ વસ્તુની કમી રહેતી નથી. માતા લક્ષ્મી તમારા ઘરમાં અન્ન અને ધનનો ભંડાર ભરી દે છે. હવે મિત્રો તમને એવું લાગતું હોય કે તમારે નજરદોષનો

સામનો કરવો પડે છે અને પતિ-પત્નિ વચ્ચે મતભેદ થઈ ગયો હોય અને પતિ-પત્નિ વચ્ચે લડાઈ-ઝઘડા ચાલી રહ્યા હોય, ખુબ જ મહેનત કરવા છતાં પણ તમારા ઘરમાં પૈસા ટકતા ના હોય અને તમને કોઈપણ સકારાત્મક લાભ મળતો ના હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ.

દર શનિવારે ચાર મુખ વાળો દિવો તૈયાર કરવાનો છે. ત્યારબાદ બાદ સરસવનું તેલ નાખીને આ દિવા ને

પીપળાનાં ઝાડ નીચે રાખી દેવાનો છે અને ત્યાં ઉભા રહીને તમારી જે પણ ઈચ્છા હોય તે ભગવાન સામે બોલવાની છે. મિત્રો પીપળાનાં વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનો વાસ છે. સાથે-સાથે પીપળાનાં

ઝાડમાં ભગવાન શનિદેવ અને કાળભૈરવ વાસ કરે છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે દિવો કરો છો ત્યારે પાછળ ફરીને જોવાનું નથી અને કોઇની સાથે વાત કર્યા વગર તમારે ઘરે પાછા આવી જવાનું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *