ચાંદલો શા માટે મહિલાઓ લગાવે છે ? જાણો 5 કારણ-ઘણા ને ખબર જ નથી - Kitu News

16 શણગારમાં એક ખૂબ જ મહત્વનું અંગ છે તે છે

અથવા તો કરવાનો ફાયદો શું છે તે વિશે આપણે આ વીડિયોમાં જાણવાના

છીએ આપણા દેશની સંસ્કૃતિ વિશ્વવિખ્યાત છે આપણા દેશનો

પહેરવેશ સભ્યતા નીતિ નિયમ બીજા દેશોની સરખામણીમાં ઘણા જુદા છે

અને આ નિયમો આ પરંપરાઓ અને કેટલીક વિચારધારા જ આપણા

દેશની સંસ્કૃતિનું ઘડતર કરે છે આપણા દેશની સ્ત્રીઓ બહેનોની જે

સુંદરતા અને પહેરવેશના વખાણ સમગ્ર વિશ્વ છે આપણા હિન્દુ ધર્મમાં

એક રિવાજ છે તેમાં ચાંદલાનું ખૂબ જ મહત્વ છે અને વિધવા બહેનો

મોટી ઉંમરની બહેનો પણ તિલક કરે છે ચંદનનું આમ આપણા હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે

જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ છીએ ચાહે કોઈ લગ્ન ખાતમુહૂર્ત હોય કે પછી સગાઈ લગ્ન કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે

આપણે બ્રાહ્મણને બોલાવીએ કે આપણા ઘરના વડીલો દ્વારા પણ સૌપ્રથમ તિલક લગાવવામાં આવે છે કોઈપણ પૂજાપાઠ કરતી

વખતે પણ તિલક લગાવાય છે ઘણું મહત્વ છે હિન્દુ ધર્મમાં પરંતુ આ તિલક લગાવાય છે શા માટે એ કોઈ જાણતું નથી ધાર્મિક

દૃષ્ટિની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે તિલક લગાડવું એ શુભદાની સાથે સાથે આપણા મન હૃદય બુદ્ધિને પણ અસર કરે છે

આપણા મન બુદ્ધિમાં સંયમ પેદા કરી શકે છે અને આ તિલક કરવાથી આપણી મનની ગતિ સુવ્યવસ્થિત થઈ જાય છે તે જાણવા

માટે આજે આપણે આ વીડિયોમાં જાણીશું કે ભાઈઓ તો તિલક કરે છે સ્વાભાવિક છે વર્ષોથી કરતા આવે છે તેમાં તો કોઈ સંદેશ

નથી પરંતુ બેહનો શા માટે તિલક કરે છે તે વિશે આપણે આજે આ વીડિયોમાં જાણવાના છીએ આપણા ઘરમાં આપણી માતા

બહેન કી દીકરીને ચાંદલો લગાવતા જોઈએ છીએ તેનું કારણ તેની સુંદરતા વધુ નીકળતી હોય એમ પણ આપણે જોયું હશે પરંતુ

ચાંદલો લગાવવા પાછળના ચોક્કસ કારણો આપણને કદાચ ખબર જ નથી. શાસ્ત્રોની અંદર પણ સુંદરતા સિવાય પણ ચાંદલો

લગાવવાના કેટલાક કારણો બતાવવામાં આવ્યા છે એમાં પહેલું કારણ છે શણગાર માં લગ્ન પહેલા પણ કુવારીકાઓ કન્યાઓ

દીકરીઓ પોતાના મસ્તક ઉપર તિલક લગાડે છે સુંદર ચાંદલો કરે છે અલગ અલગ પ્રકારના ચાંદલા લગાવીને દીકરીઓ પોતાની સુંદરતા અને શણગારમાં વધારો કરતી હોય છે લગ્ન થયેલી સ્ત્રીઓ બહેનો ચાંદલા દ્વારા જ પોતાની સુંદરતામાં વધારો કરે છે લગ્ન

પહેલા યુવતીઓ જ્યારે માત્ર શોખ અને સારા દેખાવ માટે ચાંદલો કરે છે ત્યારે લગ્ન બાદ શોભાગ્યવતી બહેનોને ચાંદલો લગાવો અનિવાર્ય છે હિન્દુ ધર્મમાં ચાંદલો એ સૌભાગ્યની નિશાની છે એ લગ્ન કર્યા ની નિશાની છે મંગલસૂત્ર સૌભાગ્યની નિશાની છે એમ

ચાંદલો સૌભાગ્યવતી બહેનો અવશ્ય કરે છે કારણ કે ચાંદલો એક સ્ત્રી માટે તેના સુહાગનું પ્રતિક માનવામાં આવે છે મોટાભાગે આપણે પરિમિત સ્ત્રીઓને હંમેશા ચાંદલો લગાવેલી જોઈએ છીએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *