મહિલાઓ રાત્રે સૂતા પહેલાં જરૂર કરે આ કામ ક્યારેય નહીં થાય ધન ની કમી |

મિત્રો આગળ વાંચતા પહેલા કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો ટૂંક સમયમાં તમે થશો કરોડપતિ

કારની વાતો મિત્રો જ્યોતિષમાં મહિલાઓથી જોડાયેલા ઘણા પ્રકારના ટોટકા બતાવવામાં આવ્યા છે જેને ખાલી મહિલાઓ જ

કરી શકે છે માનવામાં આવે છે કે આ ટોટકા ને કરવાથી ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે અને ઘરમાં રહેવાવાળા લોકોનું

દુર્ભાગ્ય હંમેશા માટે પૂરું થઈ જાય છે તો ચાલો હવે જાણીએ એવા ટોટકા વિશે જેને મહિલાઓ રાત્રે સુતા પહેલા કરે તો તેના

ઘરમાં ક્યારેય કોઈ કમી નથી આવતી ઘરમાં બધાનું સ્વાસ્થ્ય પણ શાંત અને સૌભાગ્યશાળી રહે છે સુરજ આત્મીયા પછી જો કો

ઈ બહારનું વ્યક્તિ તમારી પાસે દૂધ કે દહીં માંગે તો ના આપવું જોઈએ કેમ કે આવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી રહે છે રાત્રે સુતા પહેલા રસોઈના બધા હેઠા વાસણ અને રસોઈ ઘરની સાફ કરીને જ સૂવું જોઈએ જેનાથી ઘરમાં વૈભવ

સંપન્નતા અને શાંતિ આવે છે સુતા પહેલા ક્યારે પણ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ અઠવાડિયામાં એકવાર રાત્રે સુતા પહેલા

ઘરના બધા રૂમમાં થોડું થોડું લગભગ 100 ગ્રામ થી અઢીસો ગ્રામ સિંધવ મીઠું કે કાળું મીઠું એક પેપર ઉપર રાખીને જમીન પર

એક ખૂણામાં રાખી દો સવારે ઉઠતા જ કોઈ સાથે વાત કર્યા વગર મીઠા ને ભેગું કરી આસપાસ કોઈ ગંદા નાળામાં કે સુમસાન

જગ્યા પર નાખી દો તેનાથી ઘરની બધી નકારાત્મક ઊર્જા બહાર નીકળીને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે જો કોઈએ ઘર પર કંઈ કર્યું હોય તો તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે એટલે કે કોઈએ કાળું જાદુ તમારા ઉપર કર્યું છે તો તેની અસર પણ

સમાપ્ત થઈ જાય છે રાત્રે સુતા પહેલા સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં મૂકવી જોઈએ જિંદગીની ગાડી સાચા રસ્તે અને સરખી રીતે ચાલતી રહે એ તો દરેક લોકો ઈચ્છે છે એના માટે બધા લોકો સંભવ પ્રયાસ પણ કરે છે તેની દિનચર્યા સાચી હોય તેને દ્વારા

કરવામાં આવેલા બધા કાર્યો ફળિત હોય બસ તે જ તેની ઈચ્છા હોય છે પરંતુ હંમેશા અપેક્ષા ના આધાર પર પરિણામ મળે એ જરૂરી નથી જો આપણે સામાન્ય રીતે જોઈએ તો આજકાલના દરેક લોકો જે વ્યક્તિ કમાવા વાળા છે તેના માટે જિંદગી બે

ભાગમાં વહેંચાયેલી છે જે પૂરી રીતે તેની નોકરી અને વ્યવસાયથી જોડાયેલી છે બીજી છે તેની પર્સનલ લાયક જેમાં તેના ઘર

પરિવાર અને એ લોકો આવે છે જે દિલની ખૂબ જ નજીક હોય છે એટલા માટે તેની બંને જિંદગી સાચી ગતિ થી ચાલે તે તેની સૌથી જરૂરી ઈચ્છામાંથી એક હોય છે પરંતુ બંને જિંદગી સાચી રીતે ચાલે તેટલું આસાન પણ નથી જો ઓફિસનું કામ સારી રીતે ચાલતું

હોય તો બની શકે છે કે ઘરે કોઈ ટેન્શન હોય જીવન સાથે સાથે ઝઘડો થયો હોય કે માતા-પિતાની કોઈ વાત પર મતભેદ થયો હોય અને પર્સનલાઇન્સ સારી ચાલતી હોય તો બની શકે છે કે નોકરી કે ધંધામાં કોઈ પરેશાની હોય ત્યારે પણ વ્યક્તિ નિરાશ રહે

છે બની શકે કે વ્યક્તિ કામથી સંબંધિત વાતોની સંભ ાળીને પરંતુ સંબંધોની સુધારવામાં વાર લાગે છે રોજના કલેશ ઝઘડા કેવી રીતે ઓછા થાય ઘરમાં સુખ શાંતિ કેવી રીતે આવે અને સંબંધોમાં પ્રેમ કેવી રીતે વધી શકે તેના માટે જાણો કેટલાક આસાન

ઉપાય જેનાથી તમે તમારી જિંદગીને આસાન બનાવી શકો છો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરે કોઈ પરેશાની ના આવે તો ઘરમાંથી સૌથી પહેલા વધારાનો સામાન કાઢીને બહાર ફેંકી દો આ બધી વસ્તુઓ ઘરમાં દૂષિત વાતાવરણ કરે છે જે ઘરની સુખ

શાંતિ લે છે ધ્યાન રાખવું કે ઘરની છત પર પણ વધારાનો સામાન ના હોય વધારાનું લાકડું કે લોખંડ ના હોવું જોઈએ તમે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરની છતની હંમેશા સુખના ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે એટલા માટે તેની સફાઈ હંમેશા

રાખવી જોઈએ સફાઈની સાથે સાથે તમે પોતે ઘરનું વાતાવરણ વધારે સુખદ બનાવી શકો છો તેના માટે સવારે વહેલા ઊઠીને કરની સફાઈ કરો 25 સ્નાન કરીને પૂજા પછી સુગંધિત અગરબત્તી કરો ધ્યાન રાખવું તે તો જરૂર યાદ રાખો પરંતુ તેના સિવાય

કર્મા રહેલી વસ્તુઓ કેવી રીતે રાખવી તે પણ ધ્યાન આપવા જેવી વાત છે એટલા માટે ઘરમાં ખરાબ થઈ રહેલી વસ્તુઓને સરખી કરાવીને ઉપયોગ કરવો જોઈએ જેમકે ગંદા અને ફાટેલા પલંગનો ઉપયોગ ના કરવો જોઈએ અઠવાડિયે એક વાર પલંગ બેડના

ચાદર અને કવર બદલી નાખવા જોઈએ અને ધોઈ નાખવા જોઈએ જો કોઈ ઘડિયાળ બંધ થઈ ગઈ હોય તો તેને ચાલુ કરાવી દેવી જોઈએ પરંતુ જો તેને સરખી ના કરાવી હોય તો તેને બહાર ફેંકી દો બંધ થયેલી ઘડિયાળ પરિવારના લોકો માટે બંધ કિસ્મત જેવું

કામ કરે છે ધર્મશાસ્ત્રમાં દાંપત્ય જીવનની કેવી રીતે સુખી રાખવું તેના ઘણા ઉપાયો જણાવ્યા છે જેના અનુસાર પતિ પત્નીએ એકબીજાનું સન્માન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર પણ આ વાત ખૂબ જ જરૂરી છે માનવામાં આવે છે કે જે ઘરમાં પતિ પત્ની

એકબીજાને સન્માન આપે છે તે ઘરમાં ખુશીઓ આવે છે તેના પર એક ખૂબ જ પ્રચલિત કથા પણ છે એકવાર એક ખેડૂત પર લક્ષ્મી માતા નારાજ થઈ ગયા હતા અને તેમને કહ્યું હતું કે તમારા ઘરેથી હવે હું જાઉં છું અને મારી જગ્યાએ હવે તમારા ઘરે ગરીબી

અને કલેશ આવશે સાંજના સમયે તે ખેડૂતની પત્ની ઘરે ખાવાનું બનાવી રહી હતી અને તે દાળમાં મીઠું નાખીને કોઈ બીજા કાર્ય માટે જતી રહી પાછળ તેની મોટી બહુ આવે અને તેને લાગ્યું તે દાળમાં મીઠું નથી નાખ્યું તેને પણ દાળમાં મીઠું નાખ્યું હવે તેની

સૌથી નાની વહુએ પણ ભૂલથી તેવું જ કાર્ય કર્યું તો અજાણતા જ દાળમાં ત્રણ વાર મીઠું પડી ગયું. જ્યારે તે ખેડૂત સાંજે ઘરે આવ્યો અને તેને ખાધું તો તે સમજી ગયો કે ઘરમાં ગરીબી અને કલેશ શરૂ થઈ ગયો છે તેને કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ તે ખાવાનું ખાઈ

લીધું અને તે ચાલ્યો ગયો તેના પછી ખેડૂતનો છોકરો જમવા બેઠો તો તેણે પૂછ્યું કે શું પિતાજીએ રસોઈને લઈને કંઈ પણ કહ્યું તો તેની માતાએ કહ્યું કે તારા પિતાજી તો ચૂપચાપ ખાઈને સૂબા માટે ચાલ્યા ગયા છે તેના પર તેના છોકરાએ વિચાર્યું કે જ્યારે

પિતાજીએ કઈ નથી કર્યું તો હું શું બોલું તેણે પણ ચૂપચાપ ખાધું અને સુવા માટે જતો રહ્યો આગળના દિવસે ખેડૂત પાસે આવી અને બોલી હું અહીંયાથી જાઉં છું જે ઘરમાં તે રસકાર ના હોય કોલેજ ના હોય તે ઘરમાં હું ક્ષણભર પણ ના રહી શકું અને તે જ દિવસથી ખેડૂતની ગરીબીના દિવસો પણ પૂરા થઈ ગયા

Leave a Comment