ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં દરેક મહિલાઓને મળશે દરરોજ 250 રૂપિયા સહાય મિત્રો આપણે આજના વીડિયોમાં આ સહાય

કેવી રીતે મેળવવાની છે અને કયા કયા ડોક્યુમેન્ટ આમાં જમા કરાવવાના છે તથા તમે એક જ મિનિટમાં અરજી કેવી રીતે કરી શકો છો આ બધું જ આપણે

આજના વીડિયોમાં જોવાના છીએ તો લાભ જતો ના રહે તે માટે તમે જલ્દી જલ્દી અરજી કરી દો. મિત્રો આ સહાયમાં મહિલાઓને અઢીસો રૂપિયા દરરોજ

મળવા પાત્ર છે મિત્રો આ સહાયથી મહિલાઓ પગભર થઈ શકે છે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકે છે આ યોજનામાં અરજી કરવા માટે જે બધા

ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના છે તથા અરજી ક્યાં કરવાની છે તે આપણે આજના બિલકુલ લાઈવ જોઈશું તો તમે

ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો વીડિયોને લાઈક કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો જેથી મહિલાઓ પગભર થઈ શકે

મિત્રો સૌ પહેલા તો તમે તમારો મોબાઈલ ફોન લઈ લો અને મોબાઈલ ફોનમાં તમે જે કંઈ બ્રાઉઝર વાપરતા હોય તે બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે હું

અહીંયા google ફોર્મ વાપરું છું તો google chrome ઓપન કરી દઉં છું હવે તમારી સામે google ખુલી જશે અને google માં તમારે લખવાનું છે આઈ

ખેડૂત અને અહીંયા સર્ચ કરી દેવાનું છે તો મિત્રો જે પહેલી વેબસાઈટ આવે છે એ આઇ ખેડૂત પોર્ટલ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો મિત્રો તમારી

સામે એક મેસેજ આવી જશે તેને આપણે બંધ કરી દઈએ હવે અહીંયા તમારે આજે યોજનાઓ છે તેના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ઘણી બધી

યોજનાઓ આવી જશે હવે અહીંયા તમારે ત્રણ નંબરની જે યોજના છે બાગાયતી યોજનાઓ તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા થી થોડા

આપણે નીચે જઈએ અને જે 19 નંબરની યોજના છે તેની વિગતો માટે અહીંયા આપણે ક્લિક કરીએ તો અહીંયા વિગતો છે કે આ યોજના હેઠળ મૂલ્ય

સંવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ આપવામાં આવશે અને આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર 250 રૂપિયા પ્રતિદિન

વૃતિકા મેળવવા પાત્ર રહેશે એટલે કે તમને અઢીસો રૂપિયા સ્ટાઈપેન મળશે મિત્રો આ યોજના હેઠળ દરેક અરજદારને બે અને પાંચ દિવસની તાલીમ

આપવામાં આવશે એટલે કે તમારે પાંચ દિવસની તાલીમ જોઈતી હોય તો પાંચ દિવસની મળશે તાલીમ વર્ગોમાં જે તાલીમ અર્થીઓ છે એમની સંખ્યા

ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે આ યોજના હેઠળ જે તાલીમનો સમય છે એ દૈનિક ઓછામાં ઓછો સાત કલાકનો રહેશે હવે અહીંયા તમારી

જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે તે ડોક્યુમેન્ટ ના લિસ્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ડોક્યુમેન્ટ નું લીસ્ટ ખુલી જશે મિત્રો આના માટે તમારે જાતિનો દાખલો જે સક્ષમ અધિકારી હોય તેના દ્વારા કઢાવેલો એ જાતિનો દાખલો જોઈશે અને આ ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે અને

બીજું કે જે સક્ષમ અધિકારીશ્રી હોય એમનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર એટલે કે જે દિવ્યાંગો છે એમના માટે આ પ્રમાણપત્ર જોઈશે આમાં જે અરજી કરવાની છે એ અહીંયા અરજી કરવો પર ક્લિક કરી આપણે મિત્રો અરજી કરવાની જે તારીખ છે એ 14 10 2022 થી શરૂ થઈ ગઈ છે અને 13 11 2022 સુધી આ અરજી તમે કરી શકો છો તો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *