મહિલાઓ સામેથી કરવાની ઓફર આપશે રોમેન્ટીક - Kitu News

હિન્દુ ધર્મ ગ્રંથોમાં ચાર યુગ એટલે કે હિંદુ ધર્મ ગ્રંથોમાં ચાર યુગ એટલે કે સતયુતા યુગ વાપરયુગ અને કલયુગથી જોડાયેલા રહસ્ય

ઉજાગર કરવામાં આવ્યા છે એનામાંથી સૌથી દિલ કહાની કલયુગની છે કેમકે ઘણા બધા ગ્રંથોમાં કલયુગથી જોડાયેલા એવા એવા

સત્ય વિશે જણાવવામાં આવ્યું છે જે આજના યુગમાં સાચા પડે છે જ્યોતિષ ગ્રંથના સૂર્ય સિદ્ધાંત અનુસાર કલયુગ ની ઉંમર

4,32,000 મનુષ્ય વર્ષ જણાવવામાં આવી છે તો ચાલો જાણીએ અલગ અલગ ગ્રંથોમાં કલયુગ વિશે કરવામાં આવેલી કેટલીક ચોક

આવનારી વાતો વાપરયુગની સમાપ્તિ પછી કલયુગના 5000 વર્ષ વેચી ચૂક્યા છે અને હવે કલયુગના 4,27,000 વર્ષ બાકી છે

બ્રહ્મપુરાણ અનુસાર આ યોગ 10,000 વર્ષનું છે આ સમય દરમિયાન મનુષ્ય જાતિ ધીમે ધીમે પતન તરફ જશે અને એક સમયે

એવો આવશે જ્યારે ધરતી ઉપર ચારે બાજુ આધાર ઈર્ષા અને ડ્રેસ વધી જશે મનુષ્ય ખરાબ કર્મોની તરફ હશે ધર્મ ઉપર અધર્મની

બોલબાલા વધી જશે ત્યારે ધર્મની રક્ષા કરવા માટે આ ધરતી ઉપર ભગવાન કલકી અવતાર લેશે પુરાણો અને હિન્દુ ધર્મના

ગ્રંથોમાં કલયુગ વિશે એવી જાણકારી મળે છે કે આ યોગેશ ₹4,32000 વર્ષોનું છે જેમાંથી માત્ર 8000 વર્ષ પૂરા થઈ ગયા છે અને

કલયુગને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે દરેક ભાગ 1,8,000 વર્ષનો હોય છે આપણે હમણાં પહેલા ભાગમાં જીવી રહ્યા

છીએ અને અત્યારથી જ કલયુગ ની ભવિષ્યવાણી ની અસર સ્પષ્ટ પણે જોવા મળી રહી છે આ ભાગમાં ધર્મ કર્મના કામો ઘણા

ઓછા થઈ ગયા છે બીજા ભાગની શરૂઆત થતા જ ભગવાનનું નામો નિશાન મટી જશે ત્યારે કોઈ પણ ઘરમાં ભગવાનનો ફોટો

નહીં જોવા મળે ત્રીજા ભાગમાં કોઈપણ નિયમ નહીં રહે અને માણસનું રહેવું ઘણું મુશ્કેલ બની જશે ચોથા ભાગમાં કલયુગ નો અંત

થશે તે ભાગમાં આકાશ પ્રદૂષણને કારણે પડી જશે પાંચ તત્વો જેવા કે પૃથ્વી વાયુ પાણી આકાશ અગ્નિ તરફથી પ્રલય આવશે

આપણે બધા હજી પહેલા ભાગમાં જીવે છે અને અત્યારથી જ આ તમામ કરાવ્યો આપણી આજુબાજુ જોવા મળી રહી છે હજુ તો

માત્ર શરૂઆત જ છે જેમ કાલે પહોંચતો જશે તેમ તેમ આ બધી ખરાબઓ તમામ લોકોમાં જોવા મળશે જે લોકો સાચા દિલથી

ભગવાનની ભક્તિ કરતાં રહેશે તે બધા તમામ ખરાબયોથી બચી રહેશે એવી ભવિષ્યવાણી છે કે કલિયુગ ના ચાલાક બત્રીસ હજાર

વર્ષ પૂરા થશે એટલે ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર જન્મ લેશે અને ભગવાન વિષ્ણુનો જન્મ વૈષ્ણવ બ્રાહ્મણને ત્યાં થશે પુરાણોની જો

માનવામાં આવે તો કલયુગમાં જેના મોઢામાંથી જે પણ નીકળી જશે તેને શાસ્ત્ર માનવામાં આવશે અને તેવા લોકોને વિદ્વાન

સમજવામાં આવશે લોકો કલયુગમાં ભૂત પ્રેતને દેવતા માનવા લાગશે અને એની પૂજા અર્ચના પણ કરશે કલયુગમાં પાપ વધી જશે

ત્યારે જેની પાસે થોડું પણ ધન હશે તે ઘમંડી થઈ જશે કલયુગમાં ધનવાન વ્યક્તિ પૂજનીય થઈ જશે અને કોઈ વાતનું કોઈ મૂલ્ય નહીં રહે માત્ર પૈસાથી જ માણસને પૂજવામાં આવશે પુરાણોમાં લખ્યું છે કે વ્યક્તિ એક મકાનની પાછળ એમની બધી જમા કરેલા

પૈસા ખચી નાખશે સ્ત્રીઓના વિષયમાં કહેવામાં આવ્યું છે કે એમના વાળમાં ખૂબ જ મોહ રાખશે શ્રીઓના અવાજની ખુબસુરતી માટે પૈસા ખર્ચ કરશે કલયુગના અંતમાં દુષ્કાળ પણ પડશે ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે તે આત્મહત્યા કરવા લાગશે

કલયુગમાં લોકો ખાણીપીણીને જરૂરત સમજશે ભેટ ભરવા માટે કંઈ પણ ખાઈ લેશે અને ભગવાનને ભોગ લગાવ્યા વગર એમનું પેટ ભરી લેશે કલયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે કર લેવાની બહાને પ્રજાનું ધન ચીલવી લેશે રાજા પ્રજાપાલક નહીં પરંતુ

પ્રજાએ રાજાનું પાલક બની જશે કલયુગના અંતમાં લોકોના વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગશે શાસ્ત્રોનું માનવામાં આવે તો કલયુગના અંત સુધીમાં લોકોનું આ યુષ્ય માત્ર 20 વર્ષનો જ રહી જશે

હિન્દુ ધર્મ ગ્રંથોમાં ચાર યુગ એટલે કે હિંદુ ધર્મ ગ્રંથોમાં ચાર યુગ એટલે કે સતયુતા યુગ વાપરયુગ અને કલયુગથી જોડાયેલા રહસ્ય

ઉજાગર કરવામાં આવ્યા છે એનામાંથી સૌથી દિલ કહાની કલયુગની છે કેમકે ઘણા બધા ગ્રંથોમાં કલયુગથી જોડાયેલા એવા એવા

સત્ય વિશે જણાવવામાં આવ્યું છે જે આજના યુગમાં સાચા પડે છે જ્યોતિષ ગ્રંથના સૂર્ય સિદ્ધાંત અનુસાર કલયુગ ની ઉંમર

4,32,000 મનુષ્ય વર્ષ જણાવવામાં આવી છે તો ચાલો જાણીએ અલગ અલગ ગ્રંથોમાં કલયુગ વિશે કરવામાં આવેલી કેટલીક ચોક

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *