કમિટમાં બધા જય મામાદેવ જરૂરથી લખે

મામાદેવ ના પરચા તો અનેક છે

અને તેના મંદિરો પણ ભણી જગ્યાએ જોવા મળે છે

મામાદેવ આપણા ધાર્યા કામ કરનારા દેવ છે અને હાજરા હજુ છે

હવે મામાદેવ કોણ હતા તે વિશે આપણી જાણીશું ભગવાન શંકરના સસરા દક્ષ પ્રજાપતિને એકવાર યજ્ઞ કરવાની ઈચ્છા થઈ ત્યારે

હરિદ્વારના કનખલમાં યજ્ઞ કરવાનું તેને નક્કી કર્યું બધા જ દેવી દેવતાઓને યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું પણ પોતાના જમાઈ

ભગવાન ભોળાનાથને યજ્ઞમાં પધારવાનું નિમંત્રણ ન આપે તેથી માતા સતીને જ્યારે આ સમાચાર મળ્યા કે મારા પિતાજી એક યજ્ઞ

કરે છે ત્યારે તેને ત્યાં જવાની ખૂબ જ ઈચ્છા થઈ પરંતુ ભોળાનાથ કહે છે કે અરેરે સતી તમે સાંભળો તમે જીદ ન કરો. આપણને

યજ્ઞમાં પધારવાનું આમંત્રણ અપાયું હતું એટલે આમંત્રણ વગર જવાય નહીં પરંતુ સતી તો જીવ પકડીને બેઠા હતા કે બાપની ઘરે

દીકરીને જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી. જો તમે મને રજા આપો તો હું જઈ આવું અને મારી માતા અને બહેનોને મળતી

આવું ત્યારે ભોળાનાથ કહે છે કે જેવી તમારી ઈચ્છા આમ રજા લઈ શકતી તો કન્ફર્મમાં આવે છે જ્યાં પોતાના પિતાજી યજ્ઞ કરે છે ત્યાં આવીને જુએ છે કે બધા જ દેવી દેવતાઓને સ્થાન અપાયા છે પરંતુ ભોળાનાથનું ક્યાંય સ્થાન નથી આમ સતીને જોઈને પણ

તેના પિતાજીએ તેને આવકાર આપ્યો નહીં અને સતીને હવે થયું કે મારું અપમાન થયું છે તેવું તેને લાગ્યું તેથી તેને પોતાનું શરીર યજ્ઞ કુંડમાં આ બાજુ ભોળાનાથ હિમાલયમાં સમાધિની અવસ્થામાં આસનવાળી ને બેઠા છે તેની સમાધિમાં આ વાતની ખબર

પડી. ત્યારે ભોળાનાથે પોતાની જેઠામાંથી એક લોટ કાઢી તેમાંથી વીરભદ્ર નામના પોતાના ગણની ઉત્પન કરવું આમ મહાદેવ અને વીરભદ્ર દક્ષની યજ્ઞ સભામાં આવ્યા અને યજ્ઞ કુંડ પાસે આવીને ઊભા રહ્યા ત્યારે ગુસ્સામાં આવી અને વીરભદ્ર એ દક્ષના યજ્ઞનો

વિનાશ કર્યો પછી ભગવાન શંકરને ત્યાં સતિના બળી રહેલા મૃતદેહને પોતાના ખભા પર ઉપાડી તાંડવ નૃત્ય કરવા લાગ્યા જાણે કે મહા વિનાશક પ્રલય આવ્યો હોય તેવું લાગવા માટે ત્યારે આ જોઈ દેવતાઓ ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે મદદ

માગવા ગયા અને શિવજીના આકૃતિમાં લાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા આમ ભગવાન વિશે પોતાના સુદર્શન ચક્રવડી સતિના દેવના 52 ટુકડા કર્યા અને આ સતીના દેહના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં 52 શક્તિપીઠની સ્થાપના થઈ પછી અનેક વર્ષો

બાદ હિમાલયના કે સતી નો જન્મ પાર્વતીના રૂપમાં થયું અને તેના તત્વો બળને લીધે તે પાછા શિવજીને પરણ્યા ત્યારે વીરભદ્ર કહે છે કે હે પ્રભુ તમે મને જતામાંથી પ્રગટ કર્યો છે તો હવે મને ક્યાંક સ્થાન આપો. હું શું કરું ત્યારે મહાદેવ કહે છે કે હે વીરભદ્ર હવે

પછીનો તારો જન્મ રબારીના ઘરમાં થશે અને ત્યાં મામાદેવ તરીકે તમે પૂજાશે આમ શિવશક્તિના આશીર્વાદથી જગતમાં લોકોના દુઃખદારી તમે દૂર કરશો અને તમને ગાંજો સિગરેટ અત્તર અને ગુલાબના ફૂલ ચડશે અને દુઃખીઓની સહાયતા કરશો અને તમારો ખીચડી લીમડી અને પેલું એ વાસ થશે તો આવો હતો મામા દેવ નો ઇતિહાસ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *