માર્ગી ગુરુ 4 રાશિઓને કરશે માલામાલ - Kitu News

નમસ્કાર ગ્રહોની ચાલનો આપણા જીવન ઉપર વિશિષ્ટ પ્રકારનો પ્રભાવ પડે છે દરેક ગ્રહનું ગોચર પરિભ્રમણ જ્યોતિષશાસ્ત્ર મુજબ

વિશેષ મહત્વ ધરાવે છે ગુરુ ગ્રહ હાલમાં મીન રાશિમાં વક્રી ચાલી રહ્યો છે અને 26 ઓક્ટોબરના મીન રાશિમાં માર્ગી થશે મીન

રાશિમાં એક મહિના સુધી રહેશે ગુરુ ગ્રહ બ્રહ્માનું પ્રતિનિધિત્વ કરે છે કેળાના વૃક્ષનું પૂજન કરવાથી કેળાનું દાન કરવાથી કે અન્ય

પેઢી વસ્તુનું દાન કરવાથી ગુરુ ગ્રહ નડતરના ઉપાયોમાં રાહત મેળવી શકાય છે તથા ઓમ રામ સહ ગુરુવે નમઃ તથા ઓમ નમો

ભગવતે વાસુદેવાય ના મંત્ર જાપથી ગુરુ ગ્રહ નર્તનનો ઉપાય કરી શકાય છે હવે ગુરુ ગ્રહનું આ પ્રમાણે ચાર રાશિઓ માટે ખૂબ જ

લાભદાયી બની રહેશે પ્રથમ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને આ સમયે આવકમાં વધારો થશે આવક ના નવા સ્ત્રો

ઊભા થશે જમીન મકાન ખરીદી થશે નવા વાહનની ખરીદી થશે વ્યવસાયિક બાબતોમાં મિત્રોનો અને પરિવારનો સહયોગ

મળશે તથા તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે જો તમે કોઈ જગ્યાએ કાર્ય કરી રહ્યા છો તો ત્યાં તમારું પ્રમોશન થશે કારકિર્દીમાં

તમને મોટી તક મળશે વિદ્યાર્થીઓ માટે આ સમયે ખૂબ જ શ્રેષ્ઠ બની રહેશે આ સમયે તમારો આર્થિક સંકટ ઓછું થશે અને

તમારા વધુ પડતા ખર્ચાઓ પણ ઓછા થશે તથા તમારી બચતમાં પણ તમે વધારો કરી શકશો બીજી રાશિ છે મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે આ સમજ તમારા માટે શ્રેષ્ઠ રોજગારીની તકોનું નિર્માણ કરશે ભાગ્યનો સાથ મળશે તથા તમારી

આવકમાં વધારો થશે વ્યવસાયમાં મોટા સોદાઓ થશે અને કાર્યક્ષેત્ર પર તમે ઓછી મહેનતે વધુ કાર્ય કરી શકશો તથા તમારા

તળાવમાં ઘટાડો આવશે જો તમે કોઈ વિવાદમાં ફસાયેલા છો તો આ સમયે તમને મુક્તિ મળી શકે છે તથા તમારા ફસાયેલા

નાણા આ સમયે છુટા થઈ શકે છે ત્રીજી રાશિ છે કર્ક રાશિ આ રાશિના લોકો માટે આ સમય ભાગ્યનો સાથ આપનારો બની

રહેશે કાર્યક્ષેત્ર પર તમારો ખૂબ જ માન સન્માન વધશે વિદેશને લગતી બાબતોમાં આ સમયે તમને ખૂબ જ મોટી ઉત્તમ તકો મળશે તથા સફળતા મળશે જો તમે ઈમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલા છો તો તમને મોટા સોદાઓની તક મળશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *