નમસ્કાર જય શ્રી કૃષ્ણ પવિત્ર સમય ચાલી રહ્યો છે કાગડાને આ એક વસ્તુ ખવડાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે પિતૃદોષ દૂર થાય છે

આશીર્વાદ આપે છે જેના થી સમસ્યાઓ દૂર થતી હોય છે જેમકે આર્થિક પારિવારિક સામાજિક વગેરે સમસ્યા દૂર થાય છે હવે પ્રશ્ન

એ થાય કે આ ઉપાય કેવી રીતે કરવો તો તે બધું જ હું તમને વિગતવાર જણાવવાનો છું પરંતુ જો હજુ સુધી તમે ધાર્મિક મંત્ર

પરિવારમાં જોડાયા ન હોય તો નીચે દેખાતા લાલ બટનને દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે દેખાય છે તે

દબાવી નોટિફિકેશન પર પ્રેસ કરી દો એટલે કારણ કે તમને અમારા દરેક ભાઈ તમારી અમાવસિયાના દિવસે કરવાનો છે એમાં

ગંગા કહેવાય પછી તમારે કપડાં પહેરવાના છે બની શકે તો સફેદ રંગના કપડા પહેરો અને આ ઉપાય કરવો જોઈએ સફેદ રંગના

કપડાં પહેરી અને ખાસ તૂટી પહેરવાની છે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય તમારું ડેઇલી રૂટીન હોય તે રીતે તમારે

ભગવાનની પૂજા અર્ચના કરી લેવાની છે આટલું કર્યા પછી તમારી જાતે અથવા તો તમે કોઈ પણ વ્યક્તિની મદદ પણ લઈ શકો એ

વ્યક્તિ પણ સ્નાન કરી લો હોવું જોઈએ પવિત્ર હોવા જોઈએ કરનાર રસોડામાં જ આ બધી વસ્તુઓ તૈયાર કરવાની છે કોઈ

બહાર વસ્તુ તૈયાર નથી કરવાની જેમાં સૌપ્રથમ તમારે એક રોટલી બનાવવાની છે યાદ રાખજો કે રોટલીમાં મીઠું નથી નાખવાનું મોડી રોટલી બનાવવાની છે જો મીઠું નાખવું હોય તો સિંધવ મીઠાનો ઉપયોગ તમે કરી શકો છો ત્યારબાદ તમારે ખીર

બનાવવાની છે જેમાં ખાંડ નો ઉપયોગ બિલકુલ કરતા કરો બીજા બધા દૂધ કરતાં ગાય માતાનું દૂધ અતિ પવિત્ર માનવામાં આવ્યું છે ભગવાન ભોળાનાથની પણ ગાય માતાનું દૂધ જ અભિષેક તરીકે ચડે છે એટલા માટે ગાય માતાનું દૂધ તમારે લઈને ખીર

બનાવવાની છે ત્યારબાદ તમારી ખિરને કોઈ એક નાના વાસણમાં કાઢી લેવાની છે પછી તેમાં એક રોટલી તમારી ચોડી નાખવાની છે ઠંડી કરવાનો મતલબ એવો નથી કે પ્લીઝ માં મૂકી દઈએ ઠંડી કરવા માટે તમે કોઈપણ મોટું વાસણ હોય તેમાં

પાણી ભરી ગયો એના ઉપર ખીરું વાસણ મૂકી દો એ રીતે ઠંડી કરવાની છે રોટલી ચોરાઈ ગયા પછી તેની અંદર તમારે એક ચમચી ગાયનું શુદ્ધ ઘી ઉમેરવાનું છે ત્યારબાદ બરાબર તેને મિક્સ કરી લેવાનું છે રોટલી ખીર અને ઘીને આટલું કરી લીધા પછી તમારે તે

વસ્તુને તમારી અગાસીબા જમવાનું છે ત્યાં જે પિતૃ દેવનું નામ સ્મરણ કરી ઓમ પિતૃદેવાય નમઃ ઓમ પિતૃ દેવાય નમઃ ઓમ પિતૃ દેવાય મંત્રનો જાપ કરવાનો છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *